નડિયાદમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક ઇસમ ઝડપાયો
(પ્રતિનિધિ) નડિયાદ, આગામી સમયમા આવી રહલે ઉત્તરાયણાના તહવાર અનુસધાંને કલકેટર ખેડા- નડીયાદ નાઓએ ચાઇનીઝ દોરી/તકુકલના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતતબધાં મકુલે હોય જે બાબતજા જાહરેનામુ પ્રતસિધ્ધ કરલે હોય, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ચાઇનીઝ દોરી, પ્લા.દોરીના તથા ચાઇનીઝ તકુકલના વચાણ, સગ્રાંહ તથા ઉપયોગ કરનાર તત્વો વિરૂધ્ધ ઇસમો ઉપર સતત વોચ રાખી
અસરકારક રઇંડો કરવા જીલ્લાના અધિકારીઓન સુચના આપલે હોય, ના.પો.અધિ.સા. નડીયાદ વિભાગ નાઓએ જરૂરી માગદકર્નક આપલે હોય, આજરોજ તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ વાય.આર.ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની સુચના મુજબ આજ રોજ અ.હેઙકો રમેશભાઇ, સત્યદીપસીહ,તથા જયદેવસીહ એ રીતેના પો.માણસો સાથે પેટ્રોલીગમાં હતા અને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે
એક ઇસમ ચાઇનીઝ દોરી સાથે ખોડીયાર ગરનાળા પાસે ઉભો હોય જેઓની ઉપર શક વહેમ જતા તેને રોકી નજીક માંથી બે પંચોના માણસો રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ કપીલ જગદીશભાઇ યાદવ રહે નડીયાદ ભૈયાચાલી સરદારનગર પાસે નડીયાદનો હોવાનું જણાવેલ સદર ઇસમ પાસેના પ્લાસ્ટીકની થેલીમાં જોતા ચાર ફીરકા ચાઇનીઝ દોરી કિરૂ.૧૨૦૦/- સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.