અનિયમિત જીવનશૈલીના કારણે વર્તમાન સમયમાં લોકોને અનેક નો સામનો કરવો પડે છે. દરેક વ્યક્તિનું જીવન દોડધામ ભરેલું થઈ ગયું છે....
Featured
Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.
કેદારનાથનું મંંદિર ૪૦૦ વર્ષ સુધી બરફથી ઢંકાયેલું રહ્યુ હતું- કેદારનાથ મંદિરનું નિર્માણ મોટા મોટા પત્થરો, શિલાલેખો દ્વારા કરવામાં આવ્યુ છે,...
આજે પણ મોટા ભાગના ઘરોમાં સત્વરે નાસતા માટે બનતા પરાઠામાં અજમાનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં અજમો પેટ દર્દ અને ગેસ...
દૂર રહીને પણ ચોક્કસ ભાવ તથા લાગણી દર્શાવી સંબંધી બનાવી રાખતાં આ ક્યુટ ઈમોજીની વાત કરીએ. હાસ્ય, પ્રેમ, ગુસ્સો, નારાજગી,...
આજની આ વાત જે સમાજમાં લાજ કાઢવાનો કુરિવાજ શિખરે છે તે સમાજને સમર્પિત...-લોકો સમજે એવી આંધળી આશા સાથે...! ના ભણેલા...
નવી દિલ્હી, લોકો સપના જાેતા હોય છે. આ સપના સારા અને ખરાબ એમ બંને પ્રકારના સંકેત આપતા હોય છે. સપના...
સુઈને સવારે ઉઠીએ ત્યારે સૌ કોઈના મોઢામાંથી કોઈને કોઈ પ્રકારની વિચીત્ર ગંધ આવે છે. રાત્રે સુતી વખતે તો આવું ન...
વસંતનું આગમન ફક્ત કેસુડાનું મોહતાજ નથી કાંચનારના મનમોહક ફૂલો પણ તેના આગમનની છડી પોકારે છે વડોદરા, શનિવારે મહા સુદ પાંચમના...
કેવું સાસુ ગૌરવ પ્રભુને ગમે? કેવો આદર્શ ગૃહસ્થાશ્રમ પ્રભુને ગમે? || જ્ઞાનવૃદ્ધ, ભાવવૃદ્ધ, અને અનુભવ વૃદ્ધ થતાં બને સાસુ, વૃદ્ધ...
પ્રવૃત્તિમય બની રહો: આ દુનિયામાં વિવિધ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ વસતી હોય છે. અમુક લોકોને કાર્યશીલ બની રહેવું ગમે છે તો...
કારણો; આ રોગનાં કારણો પરત્વે આયુર્વેદ કહે છે કે વારંવાર ઠંડી ગરમીની શરીર પર પડતી અસરોથી જ્ઞાનતંતુઓ પર દબાણ થવાથી,...
લેખકઃ અંબાલાલ આર.પટેલ || તેજસ્વીતા, તપસ્વિતા, ને અસ્મિતા, હોય દાર્તૃત્વ, કર્તૃત્વ, શીલવાનને વિજીગીષુ વૃત્તિ, તેવો પતિ ગમે યુવતીને || ભારતીય...
રોજિંદા કામથી દરેક વ્યક્તિને એ ચાહે સ્ત્રી હોય કે પુરુષ ....સૌને કંટાળો આવતો જ હોય છે , પણ કેટલાક શોખ...
શિયાળાની ઠંડીમાં હાર્ટએટેકનું જાેખમ વધ્યુંઃ હૃદયરોગીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઉછાળો (એજન્સી) અમદાવાદ, આ વર્ષ ડિસેમ્બરના મધ્ય ભાગથી શહેરમાં શિયાળાની ઠંડી...
કેટલાંક પરિવર્તન આપણા સુધી એટલા ધીમાં પહોંચે છે કે વર્તમાન પેઢી તેના પરિણામોની જવાબદારી લેતી નથી. સ્વાભાવિક રીતે જળવાયુ પરિવર્તન...
શરીરને સ્વસ્થ રાખવા માટે ગરમ હૂંફાળું પાણી પીવાની સલાહ શરીરને સ્વસ્થ રાખવા માટે વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે...
જાન્યુઆરીને ગ્લુકોમા જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છેઃ ગ્લુકોમાના દર્દીઓનું ભારણ ઘટાડવા જોખમકારક પરિબળો અને ચિહ્નો વિશે વધારે જાગૃતિ, નિયમિત...
વિદેશી કોલ લોકલમાં ફેરવાઈ જાય: દુબઈ, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહીતના દેશોમાં ફેલાયેલું નેટવર્કઃ આતંકવાદ સહીતની ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ થયાંની સંભાવના: રૂપિયાની...
ભારતમાંથી વિદેશમાં માસ્ટર ડીગ્રી કરવા માટે વિદ્યાર્થીઓનો ક્રેઝ વધતો જાય છે. ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં એમ.બી.એ., કોમ્પ્યુટર સાયન્સ, બાયો...
નાની છોકરીઓ કંઈ આખા ઘરની સફાઈ એકલી નથી કરી શકતી, તેથી શરૂઆતમાં તેને કપડાં સુકવવા, ધોયેલા વાસણ ચડાવવા, બટેટાની છાલ...
માનવ જીવનમાં કર્માનુસાર પંચેન્દ્રિયની બક્ષીશ મળતા માનવી વાંચન તથા લખાણની પણ ક્રિયા સરળતાથી કરી શકે છે. જીવન જીવવામાં રોટી, કપડાં...
મોટા ભાગની માનુનીઓ માત્ર ચહેરો, હાથ કે પગની સુંદરતાના જ ઉપાયો કરતી હોય છે. ચહેરા પર ફેસિયલ, બ્લીચીંગ કે હાથ-પગ...
સાચી સંતૃપ્તિ આખા દિવસની થકવી નાખતી દોડધામ અને પારાવાર કંટાળા સાથે માણસ જયારે પોતાના ઘેર પાછો ફરે છે ...ત્યારે એને...
શરીરમાં સૌથી અમૂલ્ય ધાતુ વીર્ય છે જે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી અને મજ્જા આ તમામની ઉત્પત્તિ બાદ શરીરમાં અલ્પમાત્રામાં...
પ માર્ચ ૧૮૬૦ ના રોજ, રશિયન બેક્ટેરિયોલોજિસ્ટ સર વાલ્ડેમર મોર્ડેચાઈ વોલફ હાફકીનનો જન્મ થયો હતો. હાફકીન કોલેરા વિરોધી રસી માટે...