મુંબઈ, બોલિવૂડના કિંગખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ કેસમાં જામીન તો મળી ગયા છે, પણ કેસને લગતી...
Bollywood
મુંબઇ, બોલીવુડના પ્રખ્યાત પટકથા લેખક શફીક અંસારી નું આજે સવારે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ઘણા...
મુંબઈ, કુમકુમ ભાગ્યમાં જાેવા મળેલી રહેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી પ્રેગ્નેન્ટ છે. તે હાલ સેકન્ડ ટ્રીમેસ્ટરમાં છે અને ડ્યૂ ડેટ આવતા...
મુંબઈ, અભિનેત્રી સુષ્મિતા સેન તાજેતરમાં જ ફોઈ બની છે અને અત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી. સુષ્મિતા સેનની ભાભી ચારુ...
મુંબઈ, મલ્ટી ટેલેન્ટેડ એક્ટર, હોસ્ટ અને સિંગર આદિત્ય નારાયણે પોતાની ઉપલબ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. આદિત્ય નારાયણ સિંગિંગ આધારિત...
મુંબઈ, કરીના કપૂર હાલ પતિ સૈફ અલી ખાન અને બંને દીકરા તૈમૂર તેમજ જેહ સાથે રાજસ્થાનના જેસલમેરમાં વેકેશન માણી રહ્યા...
મુંબઈ, દર વર્ષે, શાહરૂખ ખાનના બર્થ ડે પર તેના સેંકડો ફેન્સ તેના બંગલો 'મન્નત' બહાર ઉમટતા હોય છે અને સેલિબ્રેશનમાં...
મુંબઈ, બોલીવૂડ એક્ટર રાજકુમાર રાવ હાલ તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોવાની વાતો હાલ ચર્ચામાં છે. તાજેતરમાં...
મુંબઈ, ઓક્ટોબર મહિનાના અંતે વિદેશમાં હેલોવિન સેલિબ્રેટ કરવાનું ચલણ છે. હવે હેલોવિન સેલિબ્રેશન ભારતમાં પણ પ્રચલિત થઈ રહ્યું છે. ડરામણા...
મુંબઈ, ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી તાજેતરમાં જ રાજકારણમાં જાેડાઈ છે. કામ્યા પંજાબી મુંબઈ કોંગ્રેસ સાથે જાેડાઈ છે. કામ્યાએ વર્ષ ૨૦૨૦માં...
મુંબઈ, દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ ઐશ્વર્યા રાય બચ્ચને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તે...
મુંબઈ, સીરિયલ મેરે અંગને મેંની એક્ટ્રેસ ચારુ અસોપા અને તેનો પતિ રાજીવ સેન પેરેન્ટ્સ બની ગયા છે. બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા...
કર્ણાટક, માત્ર 46 વર્ષની વયે કન્નડ સુપર સ્ટાર પુનીત રાજકુમારના થયેલા નિધનના પગલે તેમના લાખો ચાહકો હજી પણ આઘાતમાં છે....
મુંબઈ, અંકિતા લોખંડે અને વિકી જૈને આખરે પરણીને ઠરીઠામ થઈ જવાનું નક્કી કર્યું છે. કપલના લગ્ન ડિસેમ્બરમાં થવાના છે અને...
મુંબઈ નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોએ ક્રૂઝશીપ પાર્ટી પર છાપો મારી આર્યન ખાન ને કેદી નંબર ૯૫૬ નો બનાવી દીધો, પણ હવે...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અને રાઈટર ટિ્વન્કલ ખન્ના પોતાના લખાણ દ્વારા હળવી શૈલીમાં જ્વલંત મુદ્દાઓ પર કટાક્ષ કરે છે. કટાર લેખક...
મુંબઈ, શાહરુખ ખાન તથા ગૌરી ખાન દીકરા આર્યનની તબિયત તથા પ્રોટેક્શન અંગે ઘણાં જ સ્ટ્રિક્ટ થઈ ગયાં છે. ડ્રગ્સ કેસમાં...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ટીવી શો છે જે ચાહકોને ખૂબ જ ગમે છે. શોમાં દેખાતા દરેક કલાકારની...
મુંબઈ, બોલિવૂડની દુનિયામાં ઘણી વખત એવા કિસ્સા સામે આવે છે, જેના કારણે તે ચર્ચાનો વિષય બની જાય છે. છેલ્લા કેટલાક...
મુંબઈ, ૪૬ વર્ષીય અક્ષય ખન્ના તેમના સમયના સૌથી સફળ અભિનેતાઓમાંના એક હતા. આ દરમિયાન તેણે ઘણી મોટી ફિલ્મો કરી અને...
મુંબઈ, ૨ ઓક્ટોબરે શાહરૂખ ખાનનો દીકરો આર્યન કથિત ડ્રગ્સ પાર્ટીમાંથી પકડાયો હતો. આ કેસથી ફરી એકવાર બોલિવુડમાં ડ્રગ્સના ઉપયોગનો મુદ્દો...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બંને દીકરાઓ તૈમૂર અને જહાંગીર સાથે હાલ જેસલમેરમાં રજાઓ ગાળી...
YRFની બંટી ઔર બબલી 2ની નવી રોમેન્ટિક વાર્તામાં એકબીજાને લવ જુ કહે છે! ગલી બોય સિદ્ધાંત ચતુર્વેદી અને સુંદરી નવોદિત...
મુંબઈ, શાહરૂખ ખાનનો દીકરો આર્યન આખરે જેલમાંથી મુક્ત થયો છે. ૨૮ ઓક્ટોબરે આર્યન ખાનના જામીન મંજૂર થયા બાદ ૩૦ તારીખે...
મુંબઈ, પોતાના સુંદર ગીતોથી લાખો દિલો જીતનાર પ્રખ્યાત ગાયક અભિજીત ભટ્ટાચાર્ય ૩૦ ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. તેમણે ઘણા મોટા...