Western Times News

Gujarati News

Bollywood

મુંબઈ: મહારાષ્ટ્રમાં ફરીથી કોરોનાનાં કેસીસમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ૧૪ એપ્રિલ (રાત્રે ૮ વાગ્યા)થી ૧...

મુંબઈ: કોરોના વાયરસના વધતા-જતા કેસોએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે કેસોને જાેઈને મોટો ર્નિણય લીધો છે અને ૧૫...

મુંબઈ: બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાનો ડંકો વગાડનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે તે તેનાં ફેન્સની...

મુંબઈ: બોલિવુડ સ્ટાર અભિષેક બચ્ચન તેવા સેલેબ્સના લાંબા લિસ્ટમાં સામેલ થયો છે, જેઓ પોતાના ફેન્સને કોવિડ-૧૯ની બીજી લહેર દરમિયાન ગાઈડલાઈન્સનું...

મુંબઈ: બોલિવુડ એક્ટર રણવીર સિંહ દર્શકોને મનોરંજનનો મોટો ડોઝ આપવા માટે તૈયાર છે. બોલિવુડના ફિલ્મમેકર્સ સાથે ધમાલ મચાવ્યા બાદ હવે...

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના વણઉકેલ્યા રહસ્યની સ્ટોરી પર આધારિત ફિલ્મ 'ન્યાયઃ ધ જસ્ટિસ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે....

મુંબઈ: બચ્ચન પરિવારનો સમાવેશ બોલિવુડના જાણીતા અને પ્રતિષ્ઠિત કુટુંબોમાં થાય છે. બચ્ચન સરનેમ સાથે આવતી જવાબદારીઓ નિભાવી સરળ નથી. બચ્ચન...

દીપિકાની બે વર્ષ પહેલાં ચેરપર્સન તરીકે નિયુક્તી થઇ હતી મુંબઇ,  બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી જાહેરાત કરી...

મુંબઈ: ટેલીવીઝનની દુનિયાની પ્રખ્યાત હોસ્ટ અને વીજે અનુષા દાંડેકરે પોતાના એક્સ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેના બ્રેકઅપ બાબતે પહેલી વાર ખુલીને...

મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દીવાને ૩ના કન્ટેસ્ટન્ટ્‌સના ટેલેન્ટને જાેઈને દર્શકો ઈમ્પ્રેસ થયા છે. શોમાં આ વખતના અપિસોડમાં ધર્મેન્દ્ર અને...

મુંબઈ: બોલિવુડના ફર્સ્‌ટ ફેમિલી તરીકે ઓળખાતું કપૂર ખાનદાન ખૂબ મોટું છે. પૃથ્વીરાજ કપૂરથી માંડીને રણબીર કપૂર સુધી કપૂરના પરિવારના સભ્યો...

મુંબઈ: ગયા અઠવાડિયે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરતાં ચર્ચામાં આવી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ ફિલ્મ 'સાંઢ...

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શોનો હોસ્ટ, સિંગર અને એક્ટર આદિત્ય નારાયણને કોરોના વાયરસનું સંક્રમણ લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જાે...

મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ના સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજનને કોરોના થયો છે. હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે...

મુંબઈ: મોમ-ટુ-બી દીયા મિર્ઝા ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ વીડિયો શેર કરીને દરેકને પ્રેરણા આપી રહી છે. પ્રોફેશનલ ઈન્સ્ટ્રક્ટરની હાજરીમાં એક્ટ્રેસ યોગાસન,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.