મુંબઇ, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતની સેપરેશનની જાહેરાતથી માત્ર તેના ફેન્સ જ નહીં એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીને પણ આંચકો લાગ્યો હતો. કપલે ૧૭મી...
Entertainment
મુંબઈ, બોલિવૂડના જાણીતા સિંગર-કમ્પોઝર બપ્પી લહેરી હવે આ દુનિયામાં નથી રહ્યા. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનારા સંગીતકાર બપ્પી લહેરીએ...
મુંબઈ, 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું દમદાર ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે અને ફેન્સ આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જાેઈ રહ્યા...
મુંબઇ, બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ એશા ગુપ્તા આજે કોઈ ઓળખની મહોતાજ નથી. તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે...
મુંબઇ, બોલીવુડ એક્ટર બોબી દેઓલ ત્યારે ચર્ચામાં આવ્યો કે જ્યારે તેણે સુપરહિટ વેબ સિરીઝ આશ્રમથી ધમાકેદાર વાપસી કરી. આ સિરીઝમાં...
મુંબઇ, શાહરૂખ ખાન પરિવાર સાથે હાલ મન્નત બંગલામાં રહે છે. જેની ગણતરી મુંબઈના સૌથી આલીશાન અને શાહી બંગલાઓમાં થાય છે....
મુંબઇ, બોલિવૂડના કિંગ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનએ એક ફોટોગ્રાફ શેર કર્યો છે કે જેમાં તે લાલ રંગની સાડીમાં જાેવા...
મુંબઇ, બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસ્સીએ શીતલ ઠાકુર સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. એક્ટર વિક્રાંત મેસ્સીએ તારીખ ૧૪ ફેબ્રુઆરીના દિવસે...
મુંબઇ, બોલીવુડના જાણીતાં ડાયરેક્ટર અને દિગ્ગજ અભિનેતા રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરનો આજે ૧૫મી ફેબ્રુઆરીએ ૭૫મો જન્મદિવસ છે. તેઓ બોલીવુડના...
મુંબઇ, બોલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિઝના ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કેટલાંક પ્રાઈવેટ ફોટા લીક થયા હતા. આ ફોટા લીક થયા બાદ...
મુંબઇ, રાખી સાવંતે સોમવારે, વેલેન્ટાઈન્સ ડેના દિવસે પતિ રિતેશ સિંહથી અલગ થયાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. રાખી સાવંત...
મુંબઈ, જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું અવસાન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા સંગીતકાર બપ્પી લહેરીએ ૬૯ વર્ષની વયે...
મુંબઈ, ૧૪ ફેબ્રઆરી એટલે પ્રેમનો દિવસ. વેલેન્ટાઈન્સ ડેની આજે દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે. લોકો પોતાના વહાલા વ્યક્તિને ખાસ ભેટ...
મુંબઈ, બિગ બોસના ઘરમાં ઘણા સેલેબ્સ પ્રેમમાં પડ્યા છે, પરંતુ શો ખતમ થયા બાદ ઘણા રિલેશનશિપ ટકી શક્યા નથી. જાે...
મુંબઈ, હાલના સમયમાં તો સિંગર પણ પોતાના મ્યૂઝિક વીડિયોમાં એક્ટિંગ કરતા, ડાન્સ કરતા જાેવા મળે છે. આવું જ કઈક પંજાબી...
મુંબઈ, ૨૦૧૯માં ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરનારી કરીના કપૂર હંમેશા એક્ટિવ રહે છે અને તેની એક્ટિવિટી ફેન્સ સાથે શેર કરતી રહે...
મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે અને બંનેના સોશિયલ મીડિયા હેન્ડલ આ વાતની સાબિતી છે. બંને...
મુંબઈ, એક્ટ્રેસ મૌની રોય હાલ પતિ સૂરજ નામ્બિયાર સાથે જીવનના નવા પ્રકરણનો ભરપૂર આનંદ લઈ રહી છે. જાન્યુઆરી મહિનામાં ગોવામાં...
મુંબઈ, પ્રેમીપંખીડા દર વર્ષે આતુરતાથી વેલેન્ટાઈન્સ ડેની રાહ જાેતાં હોય છે. આજે એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી...
મુંબઈ, સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ જાન્યુઆરી ૨૦૨૨માં એક ઈન્ટરનેશનલ શિપિંગ કંપનીની કસ્ટમર સર્વિસ વિરુદ્ધ ટિ્વટ કર્યું હતું. હવે અહેવાલ...
સામાજિક ન્યાય વિશ્વ દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. માનવાધિકાર, લિંગ અસમાનતા, સામાજિક રક્ષણ, ભેદભાવ, નિરક્ષરતા, બેરોજગારી વગેરે...
મુંબઈ, સલમાન ખાન સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની સાથે જાેડાયેલી અપડેટ પણ ફેન્સ સાથે શેર...
મુંબઈ, બિગ બોસ ૧૫ની કન્ટેસ્ટન્ટ રાખી સાવંતે પતિ રિતેશથી અલગ થઈ હોવાની જાહેરાત કરી છે. રાખી સાવંતે વેલેન્ટાઈન્સ ડેના એક...
મુંબઈ, રૂવાંડા ઊભા કરી નાખે તેવી સંવાદ બોલવાની સ્ટાઈલ, એવું ખતરનાક હાસ્ય કે કોઈ પણ શખ્સને નફરત થઈ જાય, કઈ...
મુંબઈ, નાગિન ૬ની આ સ્ટોરીમાં એક નાગણની પર્સનલ દુશ્મનીની સ્ટોરી નથી. પરંતુ અહીં વાત દેશના દુશ્મનોની છે. જેના માટે નાગણ...