Western Times News

Gujarati News

Ahmedabad

૧૮ નવેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી અમલમાં રહેનારા આ નિર્દેશ મુજબ તમામ ગેરેજોને વાહનો અને તેમના માલિકોના વિગતવાર રેકોર્ડ જાળવવા અને...

તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર...

મ્યુનિ. કમિશનરની અધિકારીઓને સ્પષ્ટ સૂચના: ઓફિસર નહીં, નાગરિક બનીને વિચારો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરિકોને પા‹કગ મામલે ખુબ જ હાલાકી...

અમદાવાદ, હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણૌટ સૌરાષ્ટ્રના સાસણ ગીરની મુલાકાતે આવી હતી. કંગના પોતાના ભાણેજ પૃથ્વી...

અમદાવાદ મંડળે વર્ષ 2025-26 દરમ્યાન એપ્રિલથી ઑક્ટોબર સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન 29.18 મિલિયન ટન લોડિંગ કરી અને ₹3865 કરોડથી વધુની આવક હાંસલ કરી. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નાણાકીય...

મ્યુનિ. કમિશનરે દક્ષિણ–પશ્ચિમ ઝોનમાં નવા બની રહેલા ૩૦ મીટર પહોળાઈ ના રોડ સરફેસિંગનું નિરીક્ષણ કર્યું -નવો ૩૦ મીટર પહોળાઈનો માર્ગ...

ગુજરાત બાર કાઉન્સિલ આયોજીત સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં વકીલોએ ઉપસ્થિત રહી જે. જે. પટેલને સમર્થન કર્યુ !!-સુપ્રિમ કોર્ટના જસ્ટીસ વિપુલભાઈ...

નારણપુરામાં રહેતા જવેલર્સ હર્ષદ ઝીંઝુવાડિયાને વર્ષ ૨૦૧૪-૨૦૧૫ દરમિયાન કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિતના આરોપીઓએ જુદા જુદા નંબરો પરથી ફોન કરી ધમકીઓ...

ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મહાનુભાવોના પ્રેરણાત્મક દિશા નિર્દેશો કર્યા ડાબી બાજુથી તસ્વીર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી...

નરોડા વોર્ડના વૈશાલીબેન જોષી ર૦ર૪-રપના બજેટમાંથી રૂ.૧૮ લાખ અને રાજેન્દ્રસિંહ સોલંકી રૂ.૧૦ લાખ આવા કામ માટે ખર્ચ કરી રહયા છે....

સાબરમતી જેલમાં બંધ અહેમદ મોહિયુદ્દીન સૈયદ પર જેલ પરિસરમાં 3 કેદીએ અચાનક હુમલો કર્યો જેલ સત્તાવાળાએ ઇજાગ્રસ્ત સૈયદને સારવાર માટે...

અમદાવાદ, ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિના અવસરે અમદાવાદ ડિવિઝનમાં જનજાતીય ગૌરવ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો....

અમદાવાદ, રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં લગ્ન બાદ પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા આવેલી પરિણીતાને લગ્નના ત્રણ જ મહિનામાં કડવો અનુભવ થયો...

અમદાવાદ, શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચમાં લોકો લાખો રૂપિયા ગુમાવતા હોય છે. ત્યારે જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા...

અમદાવાદ, પશ્ચિમ વિસ્તારમાં ચોરીના ત્રણ અલગ અલગ બનાવ સામે આવ્યા છે. વેપારી માતાની દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયા ત્યારે...

(પ્રતિનિધિ અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો...

અમદાવાદ, રાજ્યમાં ધો.૧૨ પછી ન‹સગ સહિતના ૧૦ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠો રાઉન્ડ પૂરો કરી દેવામાં આવ્યો છે. છ રાઉન્ડના અંતે...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિએ આ યુનિટી માર્ચમાં વિશેષ ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી હતી, AMC કમિશ્નર બંછાનિધી પાની, અધિકારીઓ તેમજ...

અમદાવાદ , હિમાલયા મોલમાં આવેલા ડોમિનોઝ પીઝા સહિત ત્રણ એકમોને સીલ મારવામાં આવ્યા છે. જાહેરમાં ગંદકી કરવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના...

અમદાવાદ, આગામી અઠવાડિયા દરમિયાન આવનાર ચક્રવાતની અસરને કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાના યોગ છે. ડિસેમ્બરમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે...

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા જાન્યુઆરી – જૂન ૨૦૨૫ બેચના મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો પદવીદાન સમારોહ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં...

નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ -પોલીસની સર્વેલન્સ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી  અમદાવાદ, અમદાવાદમાં દિવસેને દિવસે વધી રહેલા ચોરીના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.