Western Times News

Gujarati News

Ahmedabad

વરિષ્ઠ નાગરિકો,બાળકો અને દિવ્યાંગજનોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિશેષ કામગીરી અમદાવાદ (પ્રતિનિધિ),  અમદાવાદ શહેરમાં નાગરિકોની સુરક્ષા, પદયાત્રીઓના સંરક્ષણ, ફૂટપાથ પર થતા...

આર્થિક લાભ ખાતર ગુનો કર્યાે હોવાનું કોર્ટનું તારણ પોલીસે આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુનો નોંધીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ...

અમદાવાદમાં મિત્રતા લોહિયાળ બનીઃ દાણીલીમડામાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી હત્યા કરી (એજન્સી)અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં બુધવારે વહેલી સવારે હત્યાની...

અમદાવાદમાં કુલ ૧૦.૬૦ કિલોમીટર લંબાઈમાં જુદા જુદા પ્રિસિંક્ટ ડેવલોપમેન્ટનું આયોજન (પ્રતિનિધિ)અમદાવાદ,  અમદાવાદ શહેરમાં આધુનિક અને સુવ્યવસ્થિત શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ગતિ...

૩૧મી મે, ૨૦૨૬ સુધી નાગરિકો જાતે ઓનલાઇન વિગતો ભરીને વસ્તી ગણતરી પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ કલેક્ટર અને...

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારનો મામલો ગરમાયો...

અમદાવાદમાં કોર્પોરેશનને આડેધડ ખર્ચો કરી ટ્રીટમેન્ટ પ્લાન્ટો બનાવી દીધા મ્યુનિ. સત્તાધીશોએ પૂર્વ પટ્ટાના નવા વિસ્તારોમાં વિકાસને ધ્યાને લીધો જ નહીંઃ...

બિલ્ડર પર લાગેલી ગંભીર કલમ હટાવવાનો પેંતરો નિષ્ફળ, કોર્ટે રિવિઝન અરજી ફગાવી (એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિ. વિસ્તારમાં વર્ષ ર૦રરમાં એડોર અસ્પાયર-ર...

કંપની સામે FIRના આદેશ અને કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ-કોન્ટ્રાક્ટરને કામ કર્યા વગર રૂ.76,17,906.28નું ચૂકવણુ કરવામાં આવ્યું- કોન્ટ્રાક્ટર ધૃવિ બિલ્ડકોન પ્રા. લી,...

નિકોલના 'આભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર' જ્વેલર્સમાંથી રૂ.૧.૧૧ કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ અમદાવાદ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ 'આભૂષણ ગોલ્ડ એન્ડ...

સેટેલાઈટમાં મહિલાએ ૭માં માળેથી પડતું મૂક્યું (એજન્સી)અમદાવાદ, અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મન વિચલિત કરે તેવી ઘટના સામે આવી...

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્‌સ અને મરામતના કામોની ગુણવત્તા, પારદર્શિતા અને વહીવટી...

રેલવે પ્રોટેકશન ફોર્સ, અમદાવાદ મંડળ દ્વારા સરાહનીય કાર્ય- ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ આપવામાં આવ્યું મહિલા મુસાફરને ખોવાયેલો કિંમતી સામાન પરત આપવામાં આવ્યો  પશ્ચિમ રેલવે  ના અમદાવાદ મંડળ  માં રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF) દ્વારા મુસાફરોની સુરક્ષા અને સહાય માટે સતત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં તા. 16 મે 2026 ના રોજ RPF અમદાવાદ મંડળ દ્વારા બે મહત્વપૂર્ણ કેસોમાં તત્પરતા અને માનવીય સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું ·       RPF દ્વારા આભૂષણોથી ભરેલુ પર્સ સુરક્ષિત રીતે પરત આપ્યું પ્રથમ ઘટનામાં રેલ મદદ પર ફરિયાદ પ્રાપ્ત થઈ કે ગાડી નંબર 22962 વંદે ભારત એક્સપ્રેસના કોચ નંબર C-8 ની સીટ નંબર 53 પર એક મહિલા મુસાફરનું  લેડીઝ પર્સ રહી ગયું હતું.  ફરિયાદકર્તાની પત્ની સુરત સ્ટેશન પર ઉતરી ચૂક્યાં હતાં. ફરિયાદ મળતાં જ ASI છગનલાલ અને કોન્સ્ટેબલ સમરપાલે તાત્કાલિક સંબંધિત કોચમાં જઈ તપાસ કરી અને સીટ નંબર 53 પરથી ભૂરા  રંગનું  લેડીઝ પર્સ મળી આવ્યું હતું. હાજર મુસાફરોની હાજરીમાં પર્સની તપાસ કરતા તેમાં ₹4300 રોકડ, એક ડેબિટ કાર્ડ અને સોનાના આભૂષણો મળ્યાં હતાં. ફરિયાદકર્તાની પત્ની શ્રીમતી શ્વેતા સાથે મોબાઇલ પર સંપર્ક કરી પર્સની ઓળખની પુષ્ટિ કરવામાં આવી. બાદમાં ગાડી નંબર 22961 વંદે ભારત એક્સપ્રેસ સુરત સ્ટેશન પર સાંજે 6:50 વાગ્યે પહોંચતાં મુસાફરને તેમનું  પર્સ સુરક્ષિત અને યથાવત્ સ્થિતિમાં પરત સોંપવામાં આવ્યું હતું. પર્સમાં કુલ અંદાજે ₹3,01,300 કિંમતનો સામાન હતો, જેમાં સોનાનું મંગળસૂત્ર, ચેઇન, કાનની બાલીઓ, અંગૂઠીઓ, બ્રેસલેટ, ઈયરબડ્સ તેમજ રોકડ રકમનો સમાવેશ થતો હતો. મુસાફર તથા તેમના પરિવારજનોએ RPFની તત્પરતા અને ઈમાનદારીની ભરપૂર પ્રશંસા કરી હતી. ·       ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ મળ્યું બીજી ઘટનામાં અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એક ગુમ થયેલા બાળકને સુરક્ષિત સંરક્ષણ આપવામાં આવ્યું. મુંબઈના ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં BNS-2023 ની કલમ 137(2) હેઠળ નોંધાયેલા કેસ સંદર્ભે અમદાવાદ નિરીક્ષક દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે RPF સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી. આ દરમિયાન LHC હેતલ સોનીને પ્લેટફોર્મ નંબર 4 પર મણિનગર તરફ એક બાળક જોવા મળ્યું હતું, જેની  ઓળખ માટે મળેલા ફોટા સાથે મેળ ખાતાં તે જ બાળક હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતા જ ડ્યૂટી પર રહેલા સેક્ટર ઇન્ચાર્જ ASI અરુણ સિંહ દ્વારા બાળકને RPF પોસ્ટ અમદાવાદ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ સંબંધિત કેસના તપાસ અધિકારી PSI ઘનશ્યામ દરેકર, મુંબઈ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જરૂરી કાગળપત્રોની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાળકને પ્રયાસ જુવેનાઇલ સહાયતા કેન્દ્ર સોસાયટી, સરસપુરના સુપરિન્ટેન્ડન્ટને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો.

ગણેશ હાઉસિંગે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ લૉન્ચ કરી, 1.5 અબજ અમેરિકી ડોલરની ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમથી 70,000થી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતી નોકરીઓ...

અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે ઉચાપત (એજન્સી)અમદાવાદ, વિદેશમાં સ્ટડી કરવા જવાનું સપનું જોતા સ્ટુડન્ટ્‌સ અને તેમના પેરેન્ટ્‌સ સાથે...

જાણીતી બ્રાન્ડના નામે નકલી પાન મસાલાના કાળા કારોબારનો પર્દાફાશ (એજન્સી)અમદાવાદ, હાલમાં બજારમાં મળતા પાન મસાલા અને સુપારી જેવા પ્રોડક્ટ્‌સ ખરીદતી...

ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો ભાણિયાએ 5 વર્ષથી માસી સાથે આડા સંબંધ રાખતા પેથાપુરના રહેવાસીને છરીના 7 ઘા ઝીંકી...

પેટ્રોલ-ડીઝલ બચત અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા મ્યુનિસિપલ કમિશનરની સૂચના એક જ વાહનમાં એકથી વધુ કર્મચારીઓ મુસાફરી કરે તેવી વ્યવસ્થા...

(એજન્સી)ગોધરા, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતાં હાહાકાર મચી ગયો છે. જિલ્લાના મુખ્ય મથક...

(એજન્સી)અમદાવાદ, શહેરના વિજય ચાર રસ્તા પાસે એક્ટિવા પર પસાર થઇ રહેલા દંપતીને વર્ષ ૨૦૨૩માં એએમટીએસ બસે અડફેટમાં લીધા હતા. જેમાં...

કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા: નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં નિર્ણય લઈ શકાયો નથી હજી પદગ્રહણ ઝડપથી નજીકના...

ઉદ્ઘાટન: ગુરુવાર, ૧૪ મે, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦થી ૬:૩૦ વાગ્યા સુધી પ્રવેશ: ઓપન / બધા માટે સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન...

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પેટ્રોલ-ડીઝલ ખર્ચ ઘટાડવા ઓનલાઈન મીટિંગ કરવા પર ભાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વાહનોમાં દરરોજ ૧૦૦ લિટર પેટ્રોલ અને...

વડાપ્રધાન મોદી માત્ર બે કારના કાફલા સાથે નીકળ્યા-વડાપ્રધાન અને અમિત શાહ સહિતના નેતાઓએ કાફલામાં કર્યો ઘટાડો નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં...

સાઉથ વેસ્ટ ઝોન દ્વારા કુલ 12 કોમર્શિયલ એકમોને પાર્કિંગ માટે પ્લોટ એલોટ કરવામાં આવ્યા અમદાવાદ (પ્રતિનિધિ),  અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક અને...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.