Western Times News

Gujarati News

Ahmedabad

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદના નાગરીકોને કોરોનાથી માંડ હળવાશ મળી છે ત્યારે મચ્છર અને પાણીજન્ય રોગ ચાળાએ માથુ ઉચક્યુ છે. શહેરમાં...

કોતરપુરથી એસ.પી.રીંગરોડ, મોટેરા સુધી ર૦૦૦ મી.મી. લાઈન નાંખવામાં આવશે પશ્ચિમમાં હાલ રપ૦ એમએલડી ડીમાન્ડ : રી- ડેવલપમેન્ટ બાદ ૪પ૦થી પ૦૦...

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રવિવારની સવારે વલસાડમાં ધોધમાર વરસાદ તૂટી...

કારગિલમાં સેવારત સશસ્ત્ર દળો માટે NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલ 30,000 કાર્ડ્સ અમદાવાદ જંકશન થી કારગિલ મોકલવામાં આવ્યા કારગિલ યુધ્ધના...

અમદાવાદ: મહામારીના નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જાે કોરોનાના નિયમોનું પાલન કરવામાં ઢીલ કરવામાં આવશે અથવા તેની અવગણના કરવામાં આવશે...

તા. ૨૦ જુલાઈ અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ પ્રારંભ થશે તા. ૨૦ જુલાઈ અષાઢ સુદ એકાદશીને મંગળવારનાં રોજ ચાતુર્માસનો પ્રારંભ થતો...

વર્તમાન કોરોના મહામારી દરમિયાન નિયમિત પેસેન્જર ટ્રેનોના સંચાલનના અભાવ અને સ્પેશિયલ ટ્રેનોમાં પૂરતી સંખ્યામાં મુસાફરોની ઉપલબ્ધતાના અભાવને લીધે રેલવે સ્ટેશન...

અમદાવાદ: હોસ્પિટલોમાં ઈન્ફેક્શન થવાની સમસ્યા ઘણી સામાન્ય હતી, ઘણાં દર્દીઓ સુક્ષ્મજીવોને કારણે બીમાર પડતા હતા. પરંતુ અમદાવાદ શહેરમાં કરવામાં આવેલા...

અમદાવાદ: દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા અમદાવાદીઓમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જાેવા મળ્યું છે. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી ૮૭% વસ્તીમાં કોવિડ...

અમદાવાદ: વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાંથી પીઆઇ એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના બનાવમાં તપાસનાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાચ...

અમદાવાદ, માર્ચ-૨૦૨૦થી શરૂ થયેલી કોરોનાની ફર્સ્ટ વેવ વખતે અમદાવાદ તેના પ્રકોપનું સૌથી વધુ ભોગ બન્યુ હતું. ત્યારબાદ માર્ચ-૨૦૨૧ની કોરોનાની સેકન્ડ...

AMCએ ચાઈનાની કંપની સાથે કરાર કરી આશરે બે કરોડના ખર્ચે ૧૯ જેટલા સ્માર્ટ સ્ટ્રીટ પોલ મંગાવ્યા અમદાવાદ, અમદાવાદના સીજી રોડ...

ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસુલે નહીં સાથે સાથેે ટ્રાફિક સમસ્યા પર પણધ્યાન કેન્દ્રીત કરેઃ રોડ-રસ્તાના કામો રાત્રીના સમયે કરાય શિવરંજની...

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષે ભલે ચોમાસું વહેલા આવ્યું હોય પરંતું આ વર્ષે રાજ્યમાં પામીની બારે કટોકટી સર્જાયેલી છે. તેના પાછળનું...

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં મ્ેં પરમિશન ન હોય તો કાર્યવાહી થશે નહીં અમદાવાદ, બાંધકામના માપદંડોનું પાલન ન કરનારા...

અમદાવાદ: આખા દેશ સહિત ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર...

ગુજરાતી લોકોનો ફિલ્મ નિર્માણમાં આઝાદી પૂર્વે થી જ મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે, પરંતુ ચાલ જીવી લઈએ અને હેલારો  જેવી ફિલ્મો...

(હિ.મી.એ),અમદાવાદ, અમદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસ મામલે આરોપી પર્વ શાહને મિરઝાપુર કોર્ટે પર્વ શાહને જાેરદાર ઝટકો આપ્યો છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.