નરોડા વોર્ડ ના સ્વચ્છતા અભિયાન ના ઇન્ચાર્જ અધિકારીઓ ડોર ટુ ડોર કચરો ઉપડાવતા નથી અને કચરો ઉપાડનારી ગાડીઓ ના આવે...
Ahmedabad
મુંબઈ/નવી દિલ્હી: કોરોના જવાનો નથી અને નજીકના ભવિષ્યમાં ભાગ્યે જ એવો સમય આવે જ્યારે ઝીરો કેસ હોય. ૫૦થી વધારે શિક્ષણવિદોએ...
પેગાસસ કથિત ‘જાસૂસીકાંડ’ એ ભારતની સુપ્રીમ કોર્ટે ‘વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર પર આપેલા ચુકાદા પર ખુલ્લો પ્રહાર છે ત્યારે પશ્ચિમ બંગાળની...
વડોદરા: વડોદરાની સયાજી હોસ્પિટલના લાલિયાવાડીને લઇને અવારનવાર વિવાદોમાં આવતી રહે છે, ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં વધુ એક લાલિયાવાડી આવી...
અમદાવાદ: અમદાવાદના રસ્તા પર વધુ એક વખત હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં રાહદારીઓને ગાડીથી ટક્કર મારીને ભાગી...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગને કાબુમાં લેવા મ્યુનિ.એ કુલ ૩૬૮ એકમોની તપાસ કરી ૨૮૨ એકમોને નોટિસ ફટકારી હતી. મચ્છરના બ્રિડીંગ...
બાદમાં પતિને મારી નાંખવાની ધમકી આપતા મહીલાનો આત્મહત્યાનો પ્રયાસ (પ્રતિનિધિ) અમદાવાદ: ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ કરીને મહીલાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરની ખાનગી સોસાયટીઓમાં આરસીસી રોડ અને ડ્રેનેજના કામો માટે ર૦૧રની સાલથી જનભાગીદારી યોજના શરૂ કરવામાં...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓકટ્રોટ દર શુન્ય કરવામાં આવ્યો તે સમયે રાજય સરકારે ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ હવે તબક્કાવાર ઘટી રહ્યા છે. આજે રાજ્યનાં કુલ ૨૭ કેસ નોંધાયા છે. ૩૩ દર્દીઓ સાજા થયા...
અમદાવાદ, રોટરી સર્વમ દ્વારા નવા સભ્યોને રોટરીયન તરીકે આવકારવા માટે ઈન્સ્ટોલેશન સેરેમની યોજવામાં આવી હતી જેથી એક ખુબ જ સારા...
અમદાવાદ: સ્વીટી પટેલ મર્ડર કેસનો કોયડો ૪૯ દિવસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉકેલી શકી હતી. પીઆઇ અજય દેસાઇએ તેની...
અમદાવાદ: શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વહુને સરકારી નોકરી મળી તો સાસુએ તેની નિમણૂક રદ કરવા માટે ગુજરાત...
ગાંધીનગર: કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા ૧૭૫ કરોડનાં હેરોઇન કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી સાહિદ કાસમ...
અમદાવાદ: છેલ્લા ત્રણ માસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં ડીઝલનો ભાવ રૂપિયા ૯૬.૮૧ સુધી પહોંચ્યો છે. ત્યારે હવે...
ગરદનના ભાગના પ્રથમ બે મણકા ખસી ગયાઃ સિવિલ તબીબોએ જટીલ સર્જરીથી પુર્વવત કર્યા (માહિતી) અમદાવાદ, ૧૬ વર્ષની યુવાનવયમાં બાળપણમાં ભરેલી...
અમદાવાદ: અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના અધ્યક્ષસ્થાને મેરેથોન ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં અમદાવાદ શહેર...
રેલ્વે દ્વારા મિલ્કતવેરા પેટે કોઈ જ રકમ ચુકવવામાં આવી નથી. શહેરમાં રેલ્વેની ૬૩૮ મિલ્કતો છે જેના ટેક્ષ પેટે રૂા.ર૦.૮૮ કરોડ...
અમદાવાદ, અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડના ધોવાણ અને ભુવા પડવા તે સામાન્ય બાબત બની ગયા છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થયાને પાંચ મહિના ઉપરાંતનો સમય પસાર થયો છે. હજુ સુધી કોંગ્રેસ વિપક્ષ નેતાના નામની...
અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને ઘણી વખત સવાલો ઉભા થતા હોય છે. ત્યારે આ વખતે ફરી દારૂને લઈને ગુજરાત હાઈકોર્ટ...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી નાં બનાવ ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની હદમાં તાજેતરમાં ભેળવાયેલ બોપલ વિસ્તારના નાગરિકોને અગાઉ કરતા બે થી ત્રણ ગણો વેરો ચુકવવો પડશે નગરપાલીકા...
રાજકોટ: ભાવનગર,ગોંડલ બાદ રાજકોટ બોગસ બીલીંગ હોટપોસ્ટ તરીકે ઉભરતું હોય તેમ ડ્ઢય્ય્ૈંએ ફરીને રાજકોટ શહેરમાં પાંચ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ...
બોડેલી: બોડેલી- ડભોઈ રોડ પર સંખેડા તાલુકાના છુછાપુરા ગામના સ્ટેન્ડ પાસે કાર અને એસ.ટી બસ સામસામે ભટકાતા કાર લોચો થઈ...