Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાડુઆત મકાન માલિકની લાખોના દાગીના ભરેલી તિજાેરી ઉઠાવી...

અમદાવાદ: ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ ચૂંટણીમાં હવે ખૂબ જ રસાકરી રહે તેવી શક્યતાઓ...

અમદાવાદ: ભારતમાં કોરોના વાયરસના દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલના વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. જે પછીથી ફરી એકવાર સતર્કતા વધી છે. નોંધનીય...

નવીદિલ્હી: સતત આઠમા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતાં અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૮૬.૮૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૬.૧૭...

વેસ્ટર્ન રેલવે ના અમદાવાદ મંડળ પર  કાંકરિયા રેલવે ઇન્સ્ટિટ્યૂટ મણિનગર ખાતે તારીખ 06 થી 14 ફેબ્રુઆરી સુધી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ,...

સુરત: શહેરમાં અઠવા ગેટ ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો એક વીડિયો બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ...

અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ સહિત ૬ શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની છે. ત્યારે આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવો સંજાેગો પ્રવર્તી...

અમદાવાદ: શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુંબઈથી કેટરીંગના કામ માટે બોલાવેલી યુવતી સાથે તેના...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અવારનવાર અન્ય રાજ્યમાંથી આરોપીઓ આવીને ગુનાઓને અંજામ આપતા હોય છે. તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં ઉત્તર પ્રદેશથી ગુનો આચરવા...

સ્થાનિક આંતરિક વિખવાદથી કંટાળીને દિનેશ શર્માએ ચાંદખેડામાંથી લડવા નિર્ણય કર્યો હતો પક્ષ દ્વારા તેમને લીલીઝંડી પણ આપવામાં આવી છે (દેવેન્દ્ર...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોપ્રોરેસનની ચૂંટણીમાં ભાજપે આજે વિઝન ડૉક્યુમેન્ટના નામે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમા એએમસીમાં ભાજપે ૫ વર્ષમાં...

કુમકુમ મંદિર દ્રારા શિક્ષાપત્રીની ૧૯પ મી જયંતીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શિક્ષાપત્રી ની ૨૫ પારાયણો કરવામાં આવી. - સહજાનંદસ્વામીએ...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઇકાલે રવિવારે વડોદરા શહેર ખાતે એક સભા દરમિયાન તેઓ ચાલુ ભાષણમાં...

રાત્રિ કરફયુનો સમય રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી રાખવામાં આવ્યો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું...

કુમકુમ મંદિર દ્રારા 12 x 18 ઈંચ ની રંગીન વિશાળ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવશે. સહજાનંદસ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત્‌ ૧૮૮ર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.