Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, નવરંગપુરા વિસ્તારમાં નિવૃત્ત પીએસઆઇ અને તેમના પુત્ર સાથે બે શખ્સો ધર્મ હેલ્થ અને રિધમ ડિવાઇન હેલ્થ કેર કંપનીમાં રોકાણ...

ચાલકોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે -બે મહિનામાં મળશે લાભ અમદાવાદ, અમદાવાદ-ગાંધીનગર ટિ્‌વટન સીટી વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગેરકાયદેસર કોલ સેન્ટર ઉભું કરીને વિદેશી નાગરીકોને લોન આપવાની લાલચ કે ડ્રગ પકડાવાની ધમકીઓ આપીને ડોલર પડાવવાના ધંધા...

(તમામ તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં ૨૪ ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને...

અમદાવાદ સિવિલના તબીબોની વધુ એક દુર્લભ સિદ્ધિ-આટલી વિશાળકાય ગાંઠની તકલીફથી પરેશાન મિતવા તેની મમ્મીને અવારનવાર પૂછતી કે "મમ્મી મારું પેટ...

બહેરામપુરા વોર્ડમાં ભાજપાએ નીતાબેન મકવાણા, કવિતાબેન શાહ, કમલેશભાઈ પરમાર તથા ભરતભાઈ સરગરાની પસંદગી ( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ...

ઇન્ડિયા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મળ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2021  સંદર્ભે "સ્વેપ "મતદાન જાગરૂકતા પ્રોગામ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન...

સોલા પોલીસ સ્ટેશનમાં જ બુટલેગરે પોલીસ સાથે ઝપાઝપી કરી (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં હપ્તાખોરી તથા વહીવટદારીના પગલે ગુનેગારો બેફામ બન્યા છે...

અમદાવાદ, દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમનું ૨૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે. ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં...

(એજન્સી) અમદાવાદ, કેમિકલ કંપનીના જપ્ત કરાયેલા દસ્તાવેજાે પરત કરવાનો જીએસટી વિભાગને હાઈકોર્ટે આદેશ કર્યો છે. અરજદાર કંપનીના જપ્ત કરવામાં આવલા...

અમદાવાદ: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ચોરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાડુઆત મકાન માલિકની લાખોના દાગીના ભરેલી તિજાેરી ઉઠાવી...

અમદાવાદ: ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણી આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ ચૂંટણીમાં હવે ખૂબ જ રસાકરી રહે તેવી શક્યતાઓ...

અમદાવાદ: ભારતમાં કોરોના વાયરસના દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલના વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. જે પછીથી ફરી એકવાર સતર્કતા વધી છે. નોંધનીય...

નવીદિલ્હી: સતત આઠમા દિવસે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતાં અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૮૬.૮૧ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૮૬.૧૭...

વેસ્ટર્ન રેલવે ના અમદાવાદ મંડળ પર  કાંકરિયા રેલવે ઇન્સ્ટિટ્યૂટ મણિનગર ખાતે તારીખ 06 થી 14 ફેબ્રુઆરી સુધી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ,...

સુરત: શહેરમાં અઠવા ગેટ ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો એક વીડિયો બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ...

અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ સહિત ૬ શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની છે. ત્યારે આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવો સંજાેગો પ્રવર્તી...

અમદાવાદ: શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. મુંબઈથી કેટરીંગના કામ માટે બોલાવેલી યુવતી સાથે તેના...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અવારનવાર અન્ય રાજ્યમાંથી આરોપીઓ આવીને ગુનાઓને અંજામ આપતા હોય છે. તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં ઉત્તર પ્રદેશથી ગુનો આચરવા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.