Western Times News

Gujarati News

Ahmedabad

ગાંધીનગર, સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજાે અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા શરૂ કરાયેલ હડતાળ સંદર્ભે આજે તબીબી પ્રતિનિધિઓની...

વાપી, કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દારુ મહારાષ્ટ્રની સરખામણીએ સસ્તો મળે છે, પરંતુ સસ્તા દારુની લાલચ ક્યારેક મોટી મુશ્કેલી પણ નોતરી શકે...

અમદાવાદ, દિલ્લી અને અમદાવાદમાં ‘મ્યુકરમાયકોસિસ’ના કેસ નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને કોરોનાને માત આપનારા પણ ડાયાબિટીસ પીડિત દર્દીઓમાં આ...

ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાવાથી ઠંડીનો પારો વધુ ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાન ૨થી ૩...

ફ્લેટમાં ધંધો કરતાં ડોક્ટર્સના લીધે કોરોના ફેલાયાની ફરિયાદ નોંધવા રિટ અમદાવાદ, શહેરના ઘાટલોડિયા વિસ્તારના રહેણાક ફ્લેટનો નેચરોપથી, હોમિયોપથી, યોગા અને...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત દિનેશ હોલ પાછળ, શાલીમાર સોસાયટીની પાસે મેટ્રો પિલ્લર નંબર-૨૪૧થી ૨૪૨ સુધી સેગમેન્ટ એરિક્શનનું...

રફ રજીસ્ટર્ડ અને મોડ્યુલની વિગતોમાં તફાવતની ફરીયાદો (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન રેવન્યુ આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ રહ્યો છે. મ્યુનિ.કોર્પાેરેશનને...

ગાંધીનગર, જમીન પર ગેરકાયદે કબજાે કરીને હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. જેને અનુલક્ષીને બુધવારે...

અમદાવાદ, એનઆરઆઈ યુવક સાથે ૨૦૧૮માં લગ્ન કરીને ઘાટલોડિયામાં આવેલી સાસરીમાં રહેતી મહિલાએ પોતાના પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ મથક...

(પ્રતિનિધિ) અમદાવાદ, શિયાળાની શરૂઆત થવાની સાથે જ શહેરમાં ચોરીની ઘટનાઓ પણ વધી ગઈ છે. ત્યારે ઓઢવમાં રહેતા એક વેપારી પોતાના...

(પ્રતિનિધિ) અમદાવાદ,એક વ્યકિતના દસ્તાવેજાે મેળવી તેના નામે બારોબાર મોબાઈલ ફોન ખરીદી કર્યા બાદ તેના હપ્તા વ્યક્તિના બેંક ખાતામાંથી કપાતાં હોવાની...

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી હતી અને સામસામે બે જૂથો વચ્ચે પથ્થરમારો તેમજ લાકડીથી હુમલો...

રાજકોટ: બાળકનો જન્મ થાય ત્યારે માતા-પિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે...

વચનામૃત ગ્રંથની ૩ x ૪ ફૂટની વિશાળ કૃત્તિનું પૂજન કરવામાં આવ્યું. વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના આગામી સમયથી હેલ્થ અને પોલીસખાતાના કર્મચારીઓ દિવસ-રાત ફરજ બજાવી રહ્યાં છે. તેમની સાથે ખભે-ખભા...

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૧૧૫ નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં કેસમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.