અમદાવાદ, શહેરના નારોલ વિસ્તારમાંથી કેટલાક દિવસ અગાઉ ૧૩ જેટલી ભેંસોની ચોરી થઇ હતી. જેની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં થઈહતી. આ...
Ahmedabad
શ્રાવણિયો જુગાર રમાડનારા અને રમનારાઓ સામે પોલીસની લાલ આંખ (પ્રતિનિધિ) અમદાવાદ: શ્રાવણ મહિનો આવ્યો અને જુગારની પ્રવૃતિ ધમધમવા લાગી. કોરોના...
અમદાવાદ: શહેરના સોલા, થલતેજ અને આસપાસના પોશ વિસ્તારમાં ઊંચી બ્રાન્ડના મોંઘા દારૂની હોમ ડિલિવરી કરતાં બુટલેગરની સોલા પોલીસે ધરપકડ કરી...
સોમવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ૧૦૫૨ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૫૬,૮૭૪ પર...
શહેરના બે બજારો છઁસ્ઝ્ર જમાલપુર અને કોટ વિસ્તારના ગુજરી બજારને સિવિક એડમિનિસ્ટ્રેશન દ્વારા બંધ કરવામાં આવ્યા છે. કારણ કે આ...
સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો પર સકંજાે કસતા ગુજરાત સરકારે સોમવારે જણાવ્યું હતું કે, જે સ્કૂલો પાસે રાઈટ ટુ એજ્યુકેશન (ઇ્ઈ) અનુસાર...
વાડજમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ૫૧ હજારથી વધુના ટ્રાન્ઝેક્શન કરી લેવાયા અમદાવાદ: પોલીસતંત્ર દ્વારા અવારનવાર જાહેરાત આપવા છતાં નાગરીકો ઓનલાઈન...
અમદાવાદ: શહેરના થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલે શિક્ષણ વિભાગના આદેશને નજરઅંદાજ કરી જે વાલીઓએ ફી નથી ભરી તેના સંતાનોનું ઓનલાઈન એજ્યુકેશન...
ગુજરી બજાર, જી.એમ.ડી.સી મામલે કાર્યવાહી તો... સોશિયલ ડીસ્ટન્સીંગના લીરે લીરા સાથે ક્રિકેટના ગ્રાઉન્ડની સાથે રોડ પર માલેતુજારોનો અડીંગો ! આડેધડ...
બહેરામપુરા- ખોડીયાનગરમાં ભુવા વચ્ચે રોડ બન્યા હોય તેવી સ્થિતિ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરના નાગરીકો માટે ચોમાસાની સીઝન હંમેશા...
અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધ ઘટ થઈ રહી છે હાલમાં સુરત શહેરમાં સૌથી વધુ કેસો નોંધાઈ...
અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ એક દેશમાંથી શરૂ થઈને વિશ્વવ્યાપી બન્યુ. કોવિડ-૧૯ ઈન્ફેક્ટેડ રોગ હોવાથી તેને નિયંત્રિત કરવું ખુબ જ જરૂરી...
રાજયભરમાં તા.૧લી ઓગષ્ટથી નિયમ લાગુઃ અન્ય રાજયોએ દંડની રકમ આકરી કરતા અંતે ગુજરાતમાં પણ તેનો અમલ (પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં જાહેરમાં...
નાગરિકો જાહેરમાં માસ્ક નહિ પહેરવા અંગે અવનવા બહાનાઓ આગળ ધરે છે પરંતુ હવે તેમના એક પણ બહાનાઓ ચાલશે નહિ. એક...
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં કોરોનાના કેસો વધતા ચિંતિત થયેલ સરકારે દંડની રકમ વધારી દીધી છે અને રૂ.પ૦૦ કરી નાંખી છે. કોરોનાનું...
અમદાવાદ: કોરોના વાયરસના કહેરના કારણે સંપૂર્ણ દેશમાં લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યુ હતુ, ત્યાર બાદ લોકોને થોડી રાહત આપવા માટે અનલોક-૧...
પૂર્વ અમદાવાદની જાણીતી જી.સી.એસ. હોસ્પિટલ કોરોનાની મહામારી શરૂ થયાના સમયથી જ કોરોના વાઈરસના દર્દીઓ તેમજ નોન-કોવીડ દર્દીઓ માટે આશાનું કિરણ...
અગાઉ કેલોરેક્સ અને હાલ સાબરમતી યુનિવર્સિટી તરીકે ઓળખાતી યુનિ.માં ઘણા પ્રકારની ગેરરીતિઓ ખુલી છે અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા સાબરમતી યુનિવર્સિટીનો...
અમદાવાદ, અખંડાનંદ આયુર્વેદીક કોલેજ દ્વારા અખબારી માધ્યમના પત્રકારોને ઉકાળા અને સંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે...
૨૬ જુલાઈ ૨૦૦૮ આ દિવસે અમદાવાદમાં વિવિધ સ્થળોએ થયેલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલાવી શકે તેમ નથી. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ...
૧૨ વર્ષ થઈ ગયા... ઘટનાના ઘા ઉંડા જરૂર હતા...પણ સેવા- સુશ્રુષા-સંવેદનાને પગલે રૂઝ આવી...૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન આત્મહત્યાની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થયો છે જેના પગલે રિવરફ્રંટ સહિતના વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલીંગ...
શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર (પ્રતિનિધિ) અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે આજે પ્રથમ સોમવાર હોવાથી હજારો શ્રધ્ધાળુઓ...
અમદાવાદ: કોરોના વાયરસથી બચવા માટે વ્યક્તિએ હાઈજેનિક રહેવું અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચેપથી બચવા માટે લોકો વારંવાર...
સ્કાર્દુ એરબેઝ પર ચીનના જે.એફ-૧૭ નું ઉડાન : પાકિસ્તાન- ચીનની સંયુક્ત ધરી સામે ભારતીય વાયુદળ સતર્ક : ફ્રાંસથી રફાલનું આગમન...