Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિના પગલે ચેન સ્નેચરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે. દિવાળીના તહેવારો...

અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતા પરેશ નાથાભાઇ ગોહેલ નામના યુવકની ગળાટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળવાના...

અમદાવાદ : આજે દેવ દિવાળી અને કારતક સુદ પૂનમને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ...

નવરાત્રી બાદ ર૮ કિલોમીટરના રોડ રીસરફેસ થયાઃરમેશ દેસાઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ...

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા બીએપીએસના સ્વામીનારાયણ મંદિર ખાતે દેવ દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

છેલ્લા બે દિવસથી સતત વધતા જતાં પ્રદુષણના કારણે નાગરિકોની સ્થિતિ કફોડી (તસવીરો- જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળી પછી...

મ્યુનિ. તંત્રની અપુરતી કામગીરીથી રોગચાળો વકર્યોઃ સ્માર્ટ સીટીના દાવા વચ્ચે શહેરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા : શહેરમાં ચીકનગુનીયાના કેસોમાં ચિંતાજનક વધારો...

દાણીલીમડા વિસ્તારમાં હોટલ કોઝીની પાછળ એસ્ટેટમાં પોલીસનો દરોડોઃ વૈભવી કારો સહિત  કુલ રૂ.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એ માટે તંત્ર દ્વારા સતત પગલાં લેવાઈ રહ્યા છે. તેમ...

છેલ્લા ચાર મહિનામાં ટાઈફોઈડના ત્રણ હજાર કેસ નોંધાયા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરીકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના સકંજામાં...

અમદાવાદ :ચાંદખેડામાં એક શ્રમજીવી પરિવાર સાથે મકાન વેચવાના બહાને છેતરપીંડી કરવામાં આવી છે. કેટલાંક ઈસમોએ એકત્ર થઈ બીજાને વેચેલુ મકાન...

અમદાવાદ, ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા ફૂડ ઓર્ડર કરી અને રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવતા શહેરની એક યુવતીને કડવો અનુભવ થયો...

અમદાવાદ,  ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL) અમદાવાદે સોમવારે 11મી નવેમ્બર, 2019ના રોજ તેના 72મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બેંગ્લોરની...

અમદાવાદ, ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના લોકોને સરકારની બિનઅનામત નિગમની યોજનાઓ, શિક્ષણ અને નોકરીઓ એમ બંને પ્રકારની યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓને...

એઆઈસીએફ ઈન્ટરનેશનલ વુમન ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબીન ચેસ ટુર્નામેન્ટ-૨૦૧૯  સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે તારીખ  ૧૧.૧૧.૨૦૧૯ થી ૧૮.૧૧.૨૦૧૯ ના રોજ યોજાઈ...

અમદાવાદ : મેગાસીટી, સ્માર્ટ સીટી, હેરિટેઝ સીટીના ટૅગ મેળવી અમપાના સતાધીશો હવામાં ઉડી રહ્યા છે. પરંતુ જમીની વાસ્તવિક્તા એ છે...

અમદાવાદ :  ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોથી ઘેરાયેલા અમદાવાદમાં મચ્છરોના ત્રાસે એટલી માઝા મૂકી છે કે અનેક લોકોએ તેમના જાન...

અમદાવાદ : અમદાવાદના શહેરીજનો ટ્રાફિક નિયમનનો ભગ કરવામાં માહિર છે. શહેરની ૭૦ૅ લાખ વસ્તીમાંથી પ૩ લાખ લોકોને એક અબજ કરતા...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓના પગલે રિવરફ્રંટ પર પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવી રહયું...

અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાં કાલુપુર રેલવે સ્ટેશન જેવી ભીડ અઠવાડિયાની શરૂઆતમાં જ દર્દીઓની સંખ્યામાં વધારો કલાકોથી લાઈનમાં ઉભા દર્દીઓના સગા...

કોર્ટના ચુકાદાનું આદર અને સન્માન કરવાનો સર્વે પ્રજાજનોને વિધિવત અનુરોધ અમદાવાદ,  શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શનિદેવ મંદિર ખાતે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.