Western Times News

Gujarati News

Ahmedabad

ગાંધીનગર: પાટનગર ગાંધીનગર શહેરના સેક્ટર ૨૫માં આવેલી આવેલી જીઆઇડીસીમાં પાઠ્‌ય પુસ્તક મંડળનાં ગોડાઉનમાંથી આશરે ૪૨ લાખના પુસ્તકોની ચોરી થયાનું સામે...

ઉત્તરપ્રદેશથી અમદાવાદમાં કામ આપવાનાં બહાને બોલાવી મામા-મામીએ બે મહિના સુધી ગોંધી રાખીઃ તરુણીએ હિંમત દાખવી કાકાને ફોન કરતાં સમગ્ર હકીકત...

બહેરામપુરામાં એક જ બાંધકામને બે વખત તોડવા ટીમ મોકલીઃપરિણામ શૂન્યઃ વપરાશ શરૂ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોના ધંધામાં...

આતંકી હુમલાની દહેશત વચ્ચે પેકેટમાં વિસ્ફોટકો હોવાની આશંકાથી ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ : કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં બાતમીના આધારે રેલવે...

શહેરમાં નાગરીકોને લૂંટતી ગેંગ સક્રિય અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ચેન સ્નેચરોનો આતંક વધી ગયો છે પોલીસની નિષ્ક્રિયતાથી હવે...

નવીદિલ્હી: દેશની સૌથી મોટી તોપ માનવામાં આવી રહેલી શારંગનું વધુ એક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે...

નવી દિલ્હી: રેલવે પ્રોટેક્શન ફોર્સે ટિકિટ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સંબંધમાં સોફ્ટવેર ડેવલપરની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટના...

અમદાવાદ: તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર રીઢા ગુનેગાર વિશાલ ગોસ્વામીનાં જેલમાંથી ખંડણીનો આયોજનબદ્ધ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. શહેર ક્રાઈમ...

ચૂંટણી વર્ષમાં ભૂ-માફિયાઓ પ્રત્યે સંવેદના (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનને “વર્લ્ડ હેરીટેજ સીટી”નો દરજ્જા મળ્યો છે. પરંતુ હેરીટેજ મિલ્કતોની...

સતત ત્રીજી સામાન્ય સભામાં ગેરહાજર : રહેશે તો ડીસ્ક્વોલિફાઈ થઈ શકેઃ કોર્પોરેટરે ગેરહાજરી મંજુર કરવાની દરખાસ્ત મોકલી (એજન્સી) અમદાવાદ, કોંગ્રેસના...

છેવટે મહિલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી અમદાવાદ, કેટલાંક દિવસોમાં મહિલાઓ સાથે છેડતી, બળાત્કાર અને ધમકી આપીને રૂપિયા પડાવવાનાં કિસ્સા વધી ગયાં...

ચાંદખેડામાં બનેલી ચોંકાવ ચાંદખેડામાં બનેલી ચોંકાવનારી ઘટના: લોનની ઊઘરાણી કરતાં ખાનગી એજન્સીનાં કર્મીઓ બેફામ બન્યા  નારી ઘટના: લોનની ઊઘરાણી કરતાં...

નકલી દસ્તાવેજાે બનાવી રૂપિયા દોઢ કરોડમાં અન્ય વ્યક્તિ સાથે સોદો કરાયો (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરનો વિકાસ થતાંની સાથે જ ભુમાફીયાઓ અને...

અમદાવાદ: સ્થાનિક ગુંડા અને લુખ્ખા  તત્ત્વોએ શહેરમાં માઝા મુકી છે. વિસ્તારમાં ધાક ધમકી જમાવવા માંગતા અસામાજીક ત¥વો વારંવાર સામાન્ય નાગરીકો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.