Western Times News

Gujarati News

ધનવંતરી આરોગ્ય રથ દ્વારા જાગૃતિ અભિયાન

લોક ડાઉન અને  કોરોના  મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા લોક જાગૃતિ માટે વિવિધ વિસ્તારોમાં વોડ મા ભાજપ ના કાયકતા ઓ દ્વાર જમાલપુર વોડ પ્રમુખ .મહામંત્રી ખાડિયા જમાલપુર વિધાનસભા મા મયુ .મેયર  તેમજ અન્ય આગેવાનો ની ઉપસ્થિતિમાં  ધંવનતરી રથ દ્વારા જાગૃતિ આપવા મા આવી જેમા વિસ્તાર ના લોકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.