Western Times News

Gujarati News

Ahmedabad

આ સંવિધાન સન્માનયાત્રા મજુર ગામ ખાતે જાહેર સભામાં પરિવર્તિત થઇ હતી. કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આજરોજ...

અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં તાજેતરમાં બીઆરટીએસ દ્વારા થયેલ અકસ્માતમાં યુવાનોના થયેલ મૃત્યુ સંદર્ભે રાજ્ય...

ગાંધીનગર, રાજકોટ-અમવાદાવ વચ્ચે મુસાફરી કરતા લોકોની સમસ્યાનો અંત આવશે. હવે અમદાવાદથી રાજકોટ માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

સમગ્ર વિશ્વમાં તા. 19 નવેમ્બરથી તા. 24 નવેમ્બર દરમિયાન  હેરિટેજ વીકની ઉજવણી થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ વર્લ્ડ...

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણા બંધારણમાં સર્વને સમાન તકની ભાવના અતૂટપણે જોડાયેલી છે. પૂજ્ય ગાંધી બાપુ...

ઈન્ડિયા કોલોની રોડ પરના જનરલ સ્ટોર્સના માલિક વિરૂધ્ધ પોલીસે શરૂ કરેલી તપાસ (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પોલીસ દ્વારા સતત કાર્યવાહી છતાં એક પગલું આગળ ચાલતા ચોરોએ ચાંદખેડા, કૃષ્ણનગર, અને પાલડી વિસ્તારને પોતાનો શિકાર...

બે  સ્ત્રીને મદદ કરવાનું વૃદ્ધાને ભારે પડયું (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ સ્થાનિક એજન્સીઓ અને પોલીસની ટીમો સઘન કાર્યવાહી કહીને...

ડીપીએસ સ્કૂલની બાજુમાં ઈસરોનાં સ્પેસ ટ્રેનિંગ સેન્ટરની જગ્યા પાસે જ ક્ચરાનો અમદાવાદનાં પિરાણાની જેમ પર્વત બનવાં લાગ્યો : સમગ્ર બોપલમાં...

ચાલુ વરસે ડેન્ગ્યુમાં ત્રણ ટાઈપના વાયરસ જાવા મળ્યાઃએલ.જી.માં આઠ વર્ષની બાળકીનું મૃત્યુ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય...

મૃત પતિના દસ્તાવેજા તપાસતા નરોડાની દુકાનના કાગળીયા મળતા સમગ્ર વિગતો બહાર આવી : નરોડા પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરેલી...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં પા‹કગની વિકટ બનતી જતી સમસ્યાના નિવારણ માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૪ રેલવે અને ફ્‌લાય...

અમદાવાદ, રીલીફ રોડ ખાતે આવેલ મ્યુનિસિપલ સીટી સ્વીક સેન્ટર પર  ગુમાસ્તા લાઇન્સ કઢાવવા અંગે તથા વ્યવસાય વેરા ના લાઇન્સ મેળવવા...

અમદાવાદ: શહેરના રાયપુર ચકલા પાસે કોર્પોરેશનની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરતા સમયે જમીનમાંથી ૪૦૦ વર્ષ જુની મસ્જીદ મળી હતી.(...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમ છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં રહયો છે અને લાપત્તા બનેલી નંદિતાનું...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં દાણીલીમડા વિસ્તારમાં ઘરમાં રહેવાના મુદ્દે પિતા-પુત્ર વચ્ચે...

કેટલાંક શખ્સો ત્યાંથી ઝાડ કાપી જતાં તંત્ર ચોંકી ઉઠયું  અમદાવાદ: શહેરની વિકાસની ગતિ તેજ ઝડપે ચાલી રહી છે. જેનાં પગલે...

કેરેબિયન ટાપુ ખરીદીને યુવા શિષ્યાઓ સાથે શાહી જીવન ગાળવા માટે નિત્યાનંદ નાણાં એકઠા કરવામાં વ્યસ્ત હતો અમદાવાદ,  આશ્રમમાંથી બે યુવતીઓ...

અમદાવાદ: વિશ્વ હેરિટેજ વિકને ધ્યાનમાં લઇને આજે વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શહેરમાં વિન્ટેજ કાર રેલી લોકોમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.