Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વિધાન સભા, લોકસભા કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડતા પહેલાં ઉમેદવારી પત્રક-૧ સાથે દરેક ઉમેદવારે તેમની સ્થાવર...

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઉભું થયેલું જળ સંકટ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જુન મહિનામાં ગુજરાતના દક્ષિણભાગમાં, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મેઘરાજાએ કરેલ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :  ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ રાજ્યના લોકોને ૧૪૯ વર્ષ બાદ નીહાળવા મળ્યો હતો. ચંદ્રગ્રહણ જાવા...

સેન્ટર ફોર ડેવલપમેન્ટ સંસ્થા, અમદાવાદ દ્વારા તારીખ 16-07-2019 ના રોજ ‘’સમાવેશી શહેર’’ કાર્યક્રમ ના અંતર્ગત વાલ્મીક સમાજના જે લોકો ખાનગી...

શહેરભરમાં ટીપીનો અમલ તથા દબાણો તોડી નાંખવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ શરૂ કરેલી તૈયારીઓ  : કાલુપુર શાકમાર્કેટમાંથી દબાણો હટાવાયા (પ્રતિનિધિ) અમદાવાદ...

  હોસ્પીટલમાં પારાવાર ગંદકીઃ સફાઈ કોન્ટ્રાકટરની કામગીરી અત્યંત નબળી : એપોલો ફાર્મસી ને પણ મોટી પેનલ્ટી થાય તેવી શકયતાઃ દવાના...

ગુરૂપૂર્ણિમા-ખંડગ્રાસ ચંદ્રગ્રહણ : આશિર્વાદ તથા ઐશ્વર્ય પ્રાપ્તી માટે વિશિષ્ઠ યોગઃઆજથી શરૂ થતો ચાતુર્માસ   (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મંગળવાર, પૂનમ...

અપદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ / ટી.ડી.ઓ.ખાતા દ્વારા મધ્યઝોન એસ્ટેટ ટી.ડી.ઓ વિભાગ દ્વારા,શાહીબાગ વોડમાં આવેલ કાલુપુર શાક માકેટ તથા...

સાબરમતી આશ્રમથી ઇન્ડીયા ગેટ-નવી દિલ્હી સુધી યોજાશે CRPF સાયકલ રેલી- CRPFના ૮૧ માં સ્થાપના દિવસ તા. ર૭ જુલાઇએ પાંચ મહિલા...

ફિટનેશ સર્ટિફિકેટમાં તમામ નટ બોલ્ટ બદલવા ઉપરાંત મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે કરાયેલી સુચનાઓની રાઈડના સંચાલકે અવગણના કરતા દુર્ઘટના સર્જાઈ   (પ્રતિનિધિ)...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીનો આંતક વધી રહયો છે શહેરના કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ જળવાઈ રહે તે...

  પ્રોજેકટની ખામીયુકત ડીઝાઈન અને જૂની લાઈનમાં નવા જાડાણના પરીણામે અનેક સમસ્યાઓ થઈ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં પાણીના...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ફરિયાદો વધવા લાગતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ કરીને ઓનલાઈન થતી છેતરપીંડીની ફરિયાદમાં તાત્કાલિક...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં એક વૃધ્ધ અને આધેડે પોતાના...

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના સંવેદનશીલ ગણાતા શાહપુર વિસ્તારમાં ગઈ મોડી રાત્રે જુની અદાવતના કારણે ટોળાઓ ભેગા થતાં ભયની લાગણી પ્રસરી...

શ્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ખેતી સાથે પશુપાલન ખેડૂતોની આવક વધારવા માટે ખૂબ જ જરૂરી છે અમદાવાદ કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ,...

અમદાવાદ શહેરના કાંકરિયામાં સ્થિત બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તુટી પડતા આજે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતકો અને ઘાયલોની...

પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાકિય કામોમાં સહયોગ આપણું કર્તવ્ય -નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અમદાવાદ, નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું...

બંદીવાનોને સુદ્રઢ કાયદાકીય  સલાહ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે- શ્રી પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ...

સમગ્ર દેશમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે રોલ મોડલ બને તે માટે સરકાર કટિબધ્ધ છે અટલ ટિકરીંગ લેબ શાળાના બાળકો ને વિજ્ઞાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.