Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ થાય તે...

સિવિલમાં પ્રથમ વાર ‘સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શન’ સર્જરી કરાઈ ૯૫ ડિગ્રી જેટલી ખુંધ નિકળતાં હલન-ચલન નહીં કરી શકતી સલોની...

રાજકોટ: રાજકોટના કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાના ઘરે વાત કરી હતી...

રાજકોટ: ગુજરાતમાં હાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓમાં વધારો થયો છે જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય...

૭૦૦૦ થી વધુ કોરોનાના સેમ્પલ પહોંચાડવાની કામગરી દરમિયાન થયા હતા સંક્રમિત  પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લીમાં કોરોનાનો વ્યાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં...

અરવલ્લી જિલ્લામાં કારચાલકો બેફામ ગતિથી ગાડી ડ્રાઇવ કરતા અને પુરપાટ ઝડપે બેદરકારીથી ગાડી હંકારીને અકસ્માત બનવાની કેટલીક ઘટનાઓ બનતી હોય...

મોડાસાના ડુઘરવાડા ગામના અને મેઘરજના મોટી મોયડીના તલાટી સસ્પેન્ડ પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લા વિકાસ અધકારી ર્ડો.અનીલ ધામેલીયા જીલ્લામાં વિકાસના કામોમાં...

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: લીંબુછાપરી વિસ્તાર માં અપાતો પાણી પુરવઠો બીમારીને આમંત્રણ આપતો હોવાનો ભય સતાવતા સ્થાનિકો માં રોષ. ભરૂચ...

અમદાવાદ,  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

ભરૂચ ના ઘોઘારાવ મંદિરના સંકુલ માંજ છડી ને ઝુલાવતા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આખા ગુજરાત માં...

અમદાવાદ: કોવિડ - ૧૯ મહામારીના પગલે ભગવાન જગદીશ્વર શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ફિક્કો રહેશે. જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત નાના...

અમદવાદ: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તારીખ છઠ્ઠી ઓગસ્ટે રાત્રે લાગેલી આગની ઘટનાનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ પંચ બનાવવાનો ર્નિણય...

અમદાવાદ: શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમા ૪૦ વર્ષનાં ડાયાબિટીસના દર્દીએ પત્ની વિરુદ્ધ કપડા ધોવાના ધોકાથી મારવા અને...

અમદાવાદ: શહેરમાં માંડવીની પોળમાં મંદિરના ગર્ભગૃહમાં દૂધ ઢોળાઇ જતા દર્શનાર્થી અને પૂજારી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો...

અમદાવાદ: આજથી જાહેરમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે જણાવ્યું હતું...

પાલનપુર: કોરોના મહામારીને કારણે ૧૫૦ વર્ષ જૂનો અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન...

ભગવાન શ્રી કૃષ્ણનો ગેો પ્રેમ, શ્રી કૃષ્ણની સ્મૃતિમાં ગેો સેવાને ઉંડાણપૂર્વક સમજીને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ગાય નાં દુધ-દહીં-ઘી આરોગેલા,...

જન્માષ્ટમી સહિત તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ન કરવા અપીલઃ સંક્રમણ ભીડભાડથી ફેલાતું હોય છે ગાંધીનગર, રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા...

ગાંધીનગર,  ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ સી.આર. પાટીલ મેરેથોન બેઠકો યોજી રહ્યા છે. ગયા અઠવાડિયે કમલમ ખાતે યુવા...

ગાંધીનગર, ગુજરાતમાં હાલ મેઘ મહેરબાન છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૭૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.