અમદાવાદ: મદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જાવા મળી રહયો છે શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાના પ્રારંભ સાથે જાખમી બનેલા...
Gujarat
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયભરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીના પગલે પોલીસતંત્ર સક્રિય બનેલું છે આ ઉપરાંત એટીએસ સહિતની એજન્સીઓ પણ રાજયભરમાં તપાસ કરી...
(પ્રતિનિધિ) અમદાવાદ: એક સપ્તાહના વિરામ પછી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું સાર્વત્રિક આગમન થયુ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ...
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને તાજેતરમાં યોજાયેલી રાજયસભાની ચૂંટણીના ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને...
અમદાવાદ: રાજયના રીક્ષાચાલકોને કોવિડ-૧૯ મહામારીમાં થયેલા નુકશાનના બદલે રોકડ સહાય અથવા તો વગર વ્યાજની લોન સહિતની માંગણીઓ અંગે નાયબ મુખ્યમંત્રીને...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: મોડાસા શહેર અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી એકાએક કોરોના પોઝીટીવ કેસોનો આંક સતત કુદકે ને ભૂસકે વધી...
દાહોદ જિલ્લાના ૧૯૫૦૦ વનબંધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૬.૮૨ કરોડના ખાતર બિયારણની સહાય મળશે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે ઉપસ્થિત ખેડૂતોને કીટ...
અંકલેશ્વરના સક્કરપોર ગામ નજીક ક્રેઈનના ડ્રાઈવરે સંતુલન ગુમાવતા પ્લેટ કામદારને વાગતા મોત. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર તાલુકાના સક્કરપોર ગામ...
(પ્રતિનિધિ) અમદાવાદ: કોંગ્રેસના અગ્રણી અહેમદભાઈ પટેલની જાણીતા સાંડેસરા ગ્રુપના આર્થિક કૌભાંડમાં સંડોવણી બહાર આવતા ઈડીના અધિકારીઓએ બે દિવસ પહેલા તેમની...
ગાંધીનગર: દેશભરમાં કોરોના મહામારીના પગલે લોકડાઉન જાહેર કર્યાં બાદ અનલોક-૧ જાહેર કરવામાં આવ્યું હતું જેની મુદત આજે પુર્ણ થઈ જાય...
યોગ્ય સમયે વરસાદ ન વરસતા ખેડુતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા તાલુકાના પંથક...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ હવે વિદેશી ફલાઈટો શરૂ થતાં વિદેશ જવા માટે ઈચ્છુક નાગરિકો એજન્ટોનો સંપર્ક સાધવા લાગ્યા...
આણંદ શહેર માં દિવસે ને દિવસે કોરોના એ મહામારી સર્જી છે અને ખાસ કરીને પૂર્વપટ્ટી વિસ્તાર માં છેલ્લા એક અઠવાડિયા...
દારૂની ૩૬૪ બોટલો,અલ્ટો કાર અને મોબાઈલ મળી ૨,૦૨,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે (વિરલ રાણા દ્વારા) ભરૂચ: પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા વડોદરા...
અમદાવાદ: પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના કર્મચારી તરીકે ઓળખ આપી રેડીમેડ કપડાના વેપારી સાથે ઠગે રૂ.૧.૯૮ લાખની ઓનલાઈન ઠગાઈ આચરી...
વડોદરા: ચહેરાના નાકથી આંખ અને કાન સુધી દરેક જગ્યાને ઢાંકતું એક કમ્પ્લિટ માસ્ક જેના કારણે કોઈપણ પ્રકારના વાયરસને શરીરમાં પ્રવેશ...
અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી ૬૦૦થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો...
અમદાવાદ: લગ્ન બાદ થોડા જ સમયમાં યુવતીને ત્રાસ મળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાબરમતી પોલીસસ્ટેશનમાં એવી એક ફરિયાદ નોંધાઈ...
અમદાવાદ: એક તરફ ખાનગી સ્કૂલના સંચાલકો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જ્યારે બીજી...
ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઇ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લઇ કલા-સાહિત્ય ક્ષેત્રે ડાંગનો ડંકો વગાડ્યો.. ડાંગના છેવાડાના કેશબંધ ગામના...
ગાંધીનગર: આગામી સમયમાં યોજાનારી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓના સંદર્ભમાં ભારતીય જનતા પક્ષ દ્વારા તમામ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને...
લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ ૩૨૩૨, બી-૧ના તથા લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ વાર વર્ચયુઅલ પદગ્રહણ સામારોહ યોજાયો. જેના ઇનસ્ટોલીંગ ઓફીસર પૂર્વ...
ખેડા જિલ્લા પંચાયત નડિયાદની આજે બપોરે એક વાગે સામાન્ય સભા મળી હતી . આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના ૧૩ કામો...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પશ્ચિમ રેલ્વે દ્વારા રેલ્વે ટ્રેક અને ફાટકોનું રિપેરિંગ કામ હાથ ધરાયુ છે.તે અંતર્ગત ઝઘડીયા તાલુકાના ઉમલ્લા...
બ્લેન્ડેડ લર્નિંગ એજ્યુકેશન સુવિધાનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ ઉઠાવી પોતાના જ્ઞાનમાં વધારો કરે --GCERT ડાયરેકટરશ્રી ર્ડા.ટી.એસ.જોષી (માહિતી બ્યુરો, પાલનપુર) ...