અમદાવાદ, પાટીદારોના ગઢ ગણાતા ઘાટલોડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જતાં ચૂંટણી લડવા સામે પ્રશ્ન...
Gujarat
એનડીપીએસનાં ૧૩ આરોપી પણ ઝડપાયા (પ્રતિનિધિ) અમદાવાદ, ગત વર્ષ દરમિયાન સીઆઈડી ક્રાઈમ અને રેલ્વે દ્વારા નશીલા માદક પદાર્થોની હેરાફેરી અને...
રાજકોટ: બુધવારે એક સિંહબાળ ઈજાગ્રસ્ત હાલતમાં ટ્રેપમાં ફસાયેલું મળી આવતા ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગેરકાયદે સિંહના શિકારની આશંકાએ દોડતું થઈ ગયું...
રાજકોટ: રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મામા ફોઈની બે દીકરીઓના મોત નીપજ્યા છે. જૂનાગઢ...
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક સ્વરાજમાં વિવિપેટ નહિ હોય. જાેકે...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે ભાજપાએ ૧૯૨ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં જણાવ્યા મુજબ,...
અમદાવાદ, આજની દુનિયામાં કેન્સર રોગ - દર્દીઓ અને તેનાથી સંકળાયેલા દરેક વ્યક્તિઓ પર એના શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસરને લીધે,...
આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ સંપન્ન આણંદ – : રાજયના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતએ...
અમદાવાદ: ગુજરાતમાં હજી લોકોને ઠંડીથી રાહત નહિ મળે. કારણ કે, ૨૪ કલાક બાદ વાતાવરણમાં ફરી ઠંડીની અસર જાેવા મળશે. તાપમાનમાં...
· આશરે ૧૧ મહિના બાદ વિશ્વવિખ્યાત લાર્જ ફોર્મેટ ફિલ્મ ‘મીસ્ટીક ઈન્ડિયા’ હવેથી દરરોજ જોવા મળશે. · ‘સચ્ચિદાનંદ’ વોટર શો, ઓડિયો...
પ્રાંતિજ: ગાંધીનગર જિલ્લાના માણસાના ડોડીપાર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોડીપાર ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રાંતિજ...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમતસંકુલ ખાતે યોજાયેલ ૧૧ માં ત્રિદિવસીય એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ...
બાયડ તાલુકાના આંબલીયારા ઉપખંડ ખાતે આવેલ શ્રી દિપેશ્વરી માતાજી મંદિર, ઉંટરડા તરફથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ માટે...
ઝઘડીયા જીઆઈડીસી માં આવેલા લારી ગલ્લાઓ પર આજુબાજુ કચરો નહીં નાંખવાની આપેલ સિક્યુરિટીની સૂચનાની રીસ રાખી હુમલો કરવામાં આવ્યો. (વિરલ...
અમદાવાદ: રાજ્યમાં ધોરણ ૧૦થી૧૨ના વર્ગો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા છે. જાે કે, હજી માંડ ૫૦ ટકા વિદ્યાર્થીઓ જ સ્કૂલમાં...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ નજીક બંધ થયેલી બાઈક ચાલુ કરવા જતા બાઈકમાં ભડકો થયો...
સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો શરૂ થશે -હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહિ શકે...
દાહોદનાં રાત્રીબજાર અને સર્કીટ હાઉસ આસપાસનાં વૃક્ષોમાં હજારોની સંખ્યામાં સૂડાઓ કરે છે ‘નાઇટહોલ્ટ’ ચણ માટે દાહોદ અનુકુળ હોવાથી જાન્યુઆરીથી એપ્રિલ...
અમદાવાદ: પાસપોર્ટની પ્રોસેસ માટે પોતાની અગત્યના સર્ટિફિકેટ અને કાગળો લઈને જવું પડતું હતું તેમાંથી છૂટકારો મળી ગયો છે. એટલે કે...
સામાન્યત: 21 દિવસના અંતરાલમાં દર્દીને “કિમોથેરપી” આપવામાં આવે છે બ્લડ કેન્સર ,લ્યુકેમિનીયા, લિમ્ફોમાં અને બાળકોમાં થતા વિવિધ કેન્સરને ફક્ત કિમોથેરપી...
ગુજરાતમાં ચુંટણીનો માહોલ: ભાજપ-કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ શહેરી વિસ્તારમાં ભાજપ પ્રભુત્વ જાળવી રાખવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પક્કડ મજબુત બનાવવા...
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના વધતા કેસોએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. ગુજરાત સહિત અત્યાર સુધીમાં ૧૦થી વધુ...
પરીણિતાના નગ્ન ફોટા-વીડિયો લઈ શખ્સ બ્લેકમેલ કરતો હતો, કંટાળી પરીણિતાએ પતિને વાત કરતા ફરિયાદ થઇ-પરીણિતાને બહેનપણીના ભાઈએ બ્લેકમેલ કરી દુષ્કર્મ...
અમદાવાદ ડિવિઝનનો ચેકિંગ સ્ટાફ ડિજિટલ બન્યો ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ વધારતા પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર ચેકીંગ સ્ટાફને...
રાજ્યમાં ત્રણ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ ન નોંધાયો -રાજ્યમાં ૨૮૩ કેસ નોંધાયાઃ છેલ્લા ૨૪ કલાકમાં માત્ર બેના મોતઃ ગુજરાત...

