Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

દશા સુધારતા દશામાંના વ્રતનો આજથી પ્રારંભ થયો ત્યારે બાયડમાં છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંના વ્રતના ખૂબ મોટા પાયે ધામધૂમ પૂર્વક શ્રધ્ધાભેર...

નગરપાલિકાના ચીફ ઓફિસર ને ટેમ્પરેચર ગન આપવામાં આવી  સફાઈ કામદારો ની ચિન્તા કરી ટેમ્પરેચર ગન આપી  પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ...

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬ આવાસો-તાલુકા સેવાસદનના  ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે...

સુરત શહેરમાં કોરોના વાયરસના કેસોમાં પ્રતિદિન ઉછાળો નોંધાતા સાવચેતીના ભાગરૂપે ઠેર ઠેર સ્વૈચ્છીક લોકડાઉનના અમલ થઈ રહ્યો છે. દરમિયાન વરાછા...

કોરોનાના કાળમાં પણ એકબીજાને ટેકો આપીને  ઉપકાર નહીં પરંતું આપણી ફરજ સમજીને મદદરૂપ થવાનું છે કલેકટર શ્રી આર.જી. ગોહિલ કોરોનાથી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ...

ભરૂચ શહેર અને જીલ્લામાં પાંચ હજાર થી વધુ દશામાંની સ્થાપના સાથે વ્રત નો પ્રારંભ : વિસર્જન માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા...

મ્યુનિ. કોર્પોરેશને “હ્ય્દય સે” કોવીડ સેન્ટરને માન્યતા આપી નથી : ડો. ભાવિન સોલંકી (દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં...

ધાનપુર તાલુકામાં દીપડા દ્વારા થયેલા હિંસક હુમલામાં મૃત્યુ પામનારા કિશોરના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ચાર લાખની આર્થિક સહાય કરવામાં...

અમદાવાદ: કોરોના વાયરસથી સંક્રમિત ગંભીર દર્દીની સારવાર માટે ખૂબ જ જરૂરી એવી રેમડેસિવિર દવાની માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી અછત સર્જાઈ...

અમદાવાદ,: માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો માણસનું...

ખેડૂતનું વીજ કનેક્શન કાપ્યા પછી પણ ૭ હજાર બિલમાં ઉમેરાયા પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: કોરોનાની મહામારીમાં વીજતંત્રએ આડેધડ મનફાવે તેમ ગ્રાહકોને...

અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોને લઇ અમદાવાદવાસીઓનો અભિપ્રાય છે કે, સરકારે ફરી એક વખત લોકડાઉન લાગુ કરવું...

અમદાવાદ: રાજ્યમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્‌ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ તેમાં છુટછાટો આપવાની સત્તા રાજય સરકારોને આપી...

ફરી લોકડાઉન કરવું જાેઇએ તો કોરોના કેસમાં ઘટાડો થશે અમદાવાદ, ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસોને લઇ અમદાવાદવાસીઓનો અભિપ્રાય...

અમદાવાદ: ગ્લોબલ વોર્મિંગ અંગે જાગૃતિ ફેલાવવા તથા સાણંદ શહેર અને તેના પરિઘમાં ગ્રીન કવર વધારવા માટે માનવ સેવા ટ્રસ્ટ દ્ગય્ર્ંએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.