Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

નવી સીએનજી બસો માટે મુખ્યમંત્રી યોજના અંતર્ગત વાર્ષિક રૂ.૫.૫૦ કરોડની સહાય મળશે અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના ‘અણધડ આયોજન’ માટે પ્રખ્યાત બની રહ્યુ છે. ચૂંટણીના વર્ષમાં નાગરીકોને રીઝવવા માટે કરોડો...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ચોરીનો સિલસિલો જારી રહેતા સેટેલાઈટ, પાલડી, ઓઢવમાં ઘરફોડ ચોરીઓ નોંધાઈ છે જયારે ઈસનપુરમાં બીઆરટીએસમાંથી ૪૦ હજારની ચોરીની...

છાતીમાં દુઃખાવાથી એકનું મોત : જુની અદાવતમાં મોડી રાત્રે બાખડી પડ્યા (પ્રતિનિધિ) અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં પોસ્ટ ઓફીસની પાછળ આવેલી એક...

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશકિતના સ્કીલ ડેવલપમેન્ટ માટે શરૂ કરેલા આયામો...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સાતમી આર્થિક ગણતરી અંગેની પ્રવૃત્તિની કામગીરીનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો હતો.ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ સ્ટેટસ્ટીકસ એન્ડ...

Ahmedabad,  15 Jan 2020 અમદાવાદમાં ગોલ્ડન કતાર ડિવિઝન ખાતે 15 જાન્યુઆરી 2020ના રોજ ચોથા સેવા નિવૃત્ત સૈનિક દિવસની ઉજવણી કરવામાં...

પાટણ: પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલા પાંજરાપોળ ગઈ કાલે રાત્રીના આશરે ૧૦-૦૦ વાગ્યાનાં સુમારે ઓચિંતી આગ લાગતાં ૩૫૦૦૦ હજાર જુવારના...

અમદાવાદ: શહેરમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે આકરી કાર્યવાહી અને રૂ.પાંચ હજારથી લઇ રૂ.પાંચ લાખ સુધીના આકરા દંડ વસૂલવાની મ્યુનિસિપલ કમિશનર...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા આયોજીત ફલાવર શો એ સહેલાણીઓમાં આકર્ષણ જમાવ્યું છે. મ્યુનિ. કોર્પોએ ચાલુ વર્ષે ફલાવર શો ની...

અમદાવાદ: અમદાવાદ સહિત રાજયભરમાં પતંગરસિયાઓ દ્વારા ઊતરાયણ-વાસીઊતરાયણના તહેવારની ભારે હર્ષોલ્સાસ અને ઉત્સાહ સાથે જારદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે...

મુંબઈની ટીમે બેંક મેનેજરને જાણ કરીઃ કટર મશીન સહિતનો સામાન જપ્ત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર મિલકતવેરો રહયો છે મ્યુનિ.કોર્પોરેશન ને...

ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત રાજ્યમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલો કેસ આ કાયદા હેઠળ નોંધવામાં...

મુંબઈની ટીમે બેંક મેનેજરને જાણ કરીઃ કટર મશીન સહિતનો સામાન જપ્ત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ સાવ...

ઇજાગ્રસ્ત અબોલ પશુ-પક્ષીના મૃત્યુમાં થયેલો નોંધપાત્ર ઘટાડો ગાંધીનગર, ઉત્તરાયણએ આપણું પરંપરાગત પર્વ છે. પરંતું અગાઉના વર્ષોમાં આ પર્વને કારણે પતંગોના...

અમદાવાદ, અમદાવાદ શહેર દેશનું પ્રથમ શહેર છે કે જેમાં અમદાવાદ મ્યુ.કોર્પાેરેશન દ્વાર મલ્ટી લેવલ પાર્કિગ પ્લોટ્‌સમાં ઈલેક્ટ્રીક વાહનો તેમના વાહનો...

ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉતરાયણ પર્વ બાદ 15 જાન્યુઆરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ યુનિવર્સિટીનું ભૂમી પૂજન કરશે. તેની...

અમદાવાદ, ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીથી ઘાયલ થતાં લોકોની સારવાર માટે 108 ઈમરજન્સી સર્વિસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે....

સુરત, ઉત્તરાયણ આવતા અકસ્માતની ઘટના સતત સામે આવી રહી છે. ત્યારે આજે રવિવારે કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં રેલવે ટ્રેક પર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.