(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એશિયાની સૌથી સરસ ગણાતી, સિવીલ હોસ્પીટલ આજે વિવાદના મધપુડામાં ઘેરાઈ ગયું છે.ત્યારે લોકો પુછી રહયા છે....
Gujarat
ચાલકની ધરપકડ-માનસિક અસ્વસ્થ બાઈકચાલકે લોકઅપમાં ભારે બુમાબુમ કરી મુકી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના રાયખડ વિસ્તારમાં ચાર રસ્તા પાસે ફરજ બજાવી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજયમાં ભ્રષ્ટાચાર નાબુદ થાય તે માટે રાજયસરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. એન્ટીકરપ્શન બ્યુરો પણ સર્તક થઈ...
અંબાજી – સોમનાથ - દ્વારિકા – લોથલ – રાણકી વાવ સહિત ૧પ૦ જેટલા ઐતિહાસિક – સાંસ્કૃતિક – ધાર્મિક – પ્રવાસન...
(તસવીર : જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આરટીઓના અધિકારીઓ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશમાં અધિકારીઓ વાહનોના ચાલકોને હેરાન કરતા હોવાનો...
અમદાવાદમાં સતત પાંચ દિવસ વરસાદ બાદ જુદા જુદા વિસ્તારમાં હજુ પણ પાણી ન ઉતરતા વાહન ચાલકો હેરાન અમદાવાદ, અમદાવાદ શહેરમાં...
અમૂલ સંચાલિત ૭૫થી વધુ બગીચામાં ફરિયાદો વ્યાપક બનતાં અમદાવાદ કોર્પોરેશન તંત્ર દ્વારા નોટિસ ફટકારાઇ અમદાવાદ, અમદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડન, તિલક...
અમદાવાદ, બુધવાર, નેશનલ કેડેટ કોર્પ્સ ગ્રુપ હેડક્વાર્ટર્સ અમદાવાદ, એન.સી.સી.ના નિયામક કચેરી હેઠળ અમદાવાદ, લૉ ગાર્ડનથી મોઢેરા સન મંદિર સુધી અભિયાન ચલાવ્યું...
જિલ્લાના ૩૮ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું (માહિતી) વડોદરા, રાજય સરકારના કૃષિક્રાંતિ અભિગમને પગલે રાજયભરમાં કૃષિ મહોત્સવ યોજાયો હતો. વડોદરા જિલ્લામાં...
ધ્રાગધ્રા, કચ્છનું નાનુ રણા ૪૦૦૦ કિલોમીટરની પણ વધુ વિસ્તારમાં ફેલાયેલુ છે જેમા હળવદ ધ્રાંગધ્રા પાટડી ઝીઝુવાડા સહિતના ગામ રણકાંઠા વિસ્તાર...
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા નગરપાલિકા તંત્ર ની વિકાસની ગુલબાંગોને પહેલા જ વરસાદે પોલ ખોલી નાખી હતી મોડાસા શહેરમાં ૨૪ કલાકમાં ખાબકેલા...
(તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ) (પ્રતિનિધિ) નડિઆદ, ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર- નડિયાદની...
(પ્રતિનિધિ )સંજેલી, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે આવેલા સ્માર્ટ પોલીસ મથકના નેનકી ર્p ફરજ બજાવતા ટ્ઠજૈ રમણભાઈ સામજીભાઇ મુનિયા એ...
નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે : ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં...
નડીઆદ, નડીઆદ તાલુકાના પીપળાતા ખાતે આવેલ બાલ ગોપાલ ફાઉન્ડેશન, યુ.કે. દ્વારા સ્વસ્તિક હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ તથા સ્કૂલ કીટનું...
છેલ્લા ચોવીસ કલાકમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો : સાબરકાંઠાના વિજયનગર-હિંમતનગર અને પાટણના સિદ્ધપુરમાં ત્રણ ઇંચથી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નિકોલ વિસ્તારમાં સિંગારવા નજીક દશામાંના મંદિર પાસે ગઈકાલે બે જુથ વચ્ચે જારદાર અથડામણ થતા ભારે અફડાતફડી...
જીવરાજ પાર્ક, જનરલ હોસ્પિટલમાં સહિતના સ્થળોએ રસ્તા બેસી જતા સવારથી જ નાગરિકો ભારે મુશ્કેલીમાં :બોડકદેવ સહિતના સ્થળોએ ભુવા પડ્યા (પ્રતિનિધિ)...
મહિલાએ ઘરનો દરવાજા નહી ખોલતા ઉશ્કેરાયેલા શખ્સોએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા : ગાયકવાડ હવેલી પોલીસે ગુનો...
(પ્રતિનિધિ) અમદાવાદ: આશ્રમ રોડ પર બાટાના શો રૂમની સામે આવેલા બુટા મહાદેવ મંદીર પાસે ગઈકાલે સાંજે નજીવી બાબતે જારદાર મારામારી...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં ગંદકીના સામ્રાજય વચ્ચે વરસાદ શરૂ થતાં ગટરો ઉભરાવાતા, તથા મચ્છરોના ઉપદ્રવને કારણે પાણીજન્ય રોગો તથા...
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલી રહ્યું છે. તેમજ ચૂંટાયેલી પાંખની કોરાણે મુકવામાં આવી હોય તેવો માહોલ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એક તરફ પોલીસ તંત્ર દ્વારા શહેરની સુરક્ષા માટે ઠેરઠેર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. ઉપરાંત દુકાનો,...
ગોધરા, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂત જયંતિભાઈ નથુભાઈ ફળદુ પરંપરાગત રીતે ચાલતી આવતી ચીલાચાલુ ખેતી કરતા હતા. પાક...