Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

Ø  સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૮૧ ટકાથી વધુ જળસંગ્રહ Ø  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં...

નાગરિકોના આરોગ્યને અગ્રતા આપતી અમદાવાદ મહાનગરપાલિકા-સ્થાનિક ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટે મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યું અમદાવાદ શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો...

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં એક જ અઠવાડિયામાં બીજુ અંગદાન પાલીતાણાના હિતેશભાઇ મારૂને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા ...

સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાન્ત દ્વારા વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું 'સંસ્કાર વિભૂષણ' પુરસ્કારથી સન્માન રાજ્યપાલશ્રીના હસ્તે રાજ્યના 28 જેટલા ખ્યાતનામ કલા સાધકોને સંસ્કાર સન્માન તથા સંસ્કાર...

૧૯૬૦ પછી ભારતનાં રાજકારણમાં એક પ્રશ્ન ઊઠેલો કે નહેરૂ પછી કોણ? ત્યારે સિનિયર કોંગ્રેસી તરીકે લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈને...

ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી શરૂ થઈ (એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને...

(એજન્સી)વલસાડ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાકિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત...

બનાસકાંઠાના ડીસા તાલુકાના બાબર ગામનો દીપક માધુપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગ કૌભાંડનો મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોરઃ દીપક ઠક્કર દુબઈથી સમગ્ર રેકેટને ઓપરેટ...

NFSU ખાતે 18મી વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના પાંચ દિવસીય પરિસંવાદનો પ્રારંભ પીડિતોના પુનઃસ્થાપન, પુનર્વસન માટે આ પરિસંવાદ મૂલ્યવાન કાનૂની માળખું...

ટોરેન્ટ-એએમએ મેનેજમેન્ટ કોમ્પ્લેક્સના સ્થાપનાની ગૌરવપૂર્ણ ક્ષણો યાદ કરવામાં આવી અને મહાન પરોપકારી સ્વ. શ્રી યુ એન મહેતાના વારસાને ઉદાર યોગદાન...

-: કેન્દ્રિય મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિ :- મહાત્મા મંદિર બન્યું માતૃ-બાળશક્તિના પોષણ મહાત્મ્યનું કેન્દ્ર સ્વસ્થ-સક્ષમ-સુપોષિત રાષ્ટ્ર...

“પોઈચાના ફૂડ પેકેટ વડોદરાના પુર અસરગ્રસ્તોને પહોંચ્યા”- નિલકંઠ ધામ પોઈચા દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર...

મધુબન ડેમથી ઔદ્યોગિક એકમો દ્વારા રાજય સરકારને વર્ષે રૂ.૧૦૦ કરોડની આવક સુરત, વલસાડ જિલ્લાના ચાર તાલુકા વાપી, ઉમરગામ, પારડી અને...

(પ્રતિનિધિ) સિલવાસા, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા આદરણીય પ્રશાસક...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નાંદ ગ્રામ પંચાયત આવેલી છે જે ગ્રામ પંચાયતની હદમાં કોન્ટ્રાક્ટર એ...

આમોદ - જંબુસરના અનેક ગામોમાં પાણી ફરી વળતા જાહેરમાર્ગો જળમગ્ન (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ તાલુકામાં ઢાઢર નદી ગાંડીતુર થતા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે સતત વરસેલા અનરાધાર વરસાદ ના પગલે ગોધરા નગરપાલિકા ની બહાર...

વડોદરા, વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રૂ.૧ર૦૦ કરોડના વિશ્વામિત્રી રિવર રિવાઈવલ એન્ડ રિડેવલપમેન્ટ પ્રોજેકટની સૈદ્ધાંતિક...

વેરાવળ, વેરાવળની અલીફ હોસ્પિટલે જાહેરમાં બાયોમેડીકલ વેસ્ટ નાખતા કાર્યવાહી કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા બેદરકારી દાખવનારી હોસ્પિટલને કલોઝર નોટીસ ફટકારીર...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)  પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથલીયા અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.