(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર એ ડિવિજન પોલીસ ઇન્સપેકટર એમ.એ.વાઘેલા ને પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ તેઓએ પોતાના...
Gujarat
સનદી કેડરના IAS અને IPS ઓફિસરો વચ્ચે હંમેશા અહમનો જબરો ટકરાવ ચાલતો હોય છે! તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી...
(એજન્સી)સુરત, સુરતમાં ડ્રગ્સ હેરાફેરી કરતા બે આરોપીની ન્ઝ્રમ્ ઝોન ૪ની ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ મજુરાગેટથી ગાંધી સ્મૃતિ ભવન પાસેથી...
(એજન્સી)ગાંધીનગર, ગઈકાલ શનિવારે લોકસભાની સાતમા તબક્કાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જાહેર થયેલા એÂક્ઝટ પોલમાં તમામ એજન્સીઓએ ભાજપને ત્રીજીવાર સરકાર બનાવી...
કાર ચાલક કિશોરે અક્સ્માત સર્જતા સગીરાનું મોત (એજન્સી)અમદાવાદ, થલતેજ વિસ્તારમાં ફોરચ્યુનર કિશોર કાર ચાલકે અક્સ્માત સર્જતા સગીરાનું મોત થયાનું સામે...
(એજન્સી)અમદાવાદ, વડોદરા અને સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઇસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર જીએસટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં...
અમદાવાદની ઘણી હાઈરાઈઝ બિલ્ડીંગો પાસે NOC જ નથી (એજન્સી)અમદાવાદ, રાજકોટમાં અગ્નિકાંડ ખેલાયા બાદ હવે તંત્ર જાગ્યું છે. હવે NoCના ધાંધિયા...
ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા તેમજ એન.ઓ.સી.ની સુવિધા વિનાના એકમોને નોટીસ આપી દિન ૭ માં પૂર્તતા કરવા સુચના-વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં...
વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ડે. કમિશનરે ખાસ બેઠક કરી (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસાની...
(એજન્સી)નવી દિલ્હી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં સરેરાશ ૫ ટકાના વધારાની જાહેરાત કરી છે, જે ૩...
ગુજરાત કોલેજ ખાતે ૮-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અમદાવાદ, સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪...
5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ -સોલાર પેનલની સાફસફાઈ, મેન્ટેનન્સ અને જાળવણી કેવી રીતે કરશો? પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં...
હિમાલય ભ્રમણ માટે ૧૭ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઇચ્છુક યુવક-યુવતીઓતા. ૦૭ જૂન, ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકશે યુવક સેવા અને સાંસ્કૃતિક...
ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુલકસાગરજી મહારાજનો અમદાવાદમાં “જ્ઞાન ગંગા મહોત્સવ” અમદાવાદ તા. 1 જૂન 2024 - દિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠાખળીમાં...
વિફરેલા લોકોએ શાકભાજીની લારી ઉલાળી મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીની લારીઓ વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સમાન...
રાષ્ટ્રીય સુરક્ષા માટે આરઆરયુ ઇર્મજિંગ ગ્લોબલ એડ્રેસ ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) એ આદિવાસી કલ્યાણ વિભાગ (ગુજરાત સરકાર) ના સહયોગથી...
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવને ભરેલ રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા ચાલતી ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા...
મૃતક આર્મી જવાનની પત્ની અને બે દીકરીએ છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) આર્મી જવાન...
ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં બે પરીણીતાઓની ફરીયાદ (પ્રતિનિધિ) ભરૂચ, ઘણી વખત યુવકો લગ્ને લગ્ને કુવારા હોય અને પોતાની પત્નીને...
મહાપાલિકાના પુરવઠા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું વડોદરા, વડોદરાના સંવેદનશીલ વિસ્તાર પૈકીના તુલસીવાડી અને તેની આસપાસમાં પાલિકા દ્વારા પૂરું...
હોસ્પિટલના તબીબ GPCBની મંજૂરીના સર્ટીફિકેટ રજૂ ન કરી શક્યા દાહોદ, દાહોદમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાહોદની મામલતદારની ટીમ દ્વારા ઓચિંતી તપાસ...
જૂનાગઢ, જુનાગઢમાથી પોલીસે નકલી એએસઆઈને ઝડપી લઈ તપાસ હાથ ધરી હતી. સી ડીવીઝનમાં પીએસઆઈ આર.પી. વણઝારના માર્ગદર્શ્નના તેમના ગુન્હા શોધક...
ઓઈલની શોપ ધરાવતા આસિફભાઈ નામના યુવાન સાથે થયું ચીટિંગ (પ્રતિનિધિ) ભરૂચ, જંબુસરમાં ઈગલ ઓટો પાટ્ર્સ નામની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ...
દિવસ રાત કામ કરી ફરજનિષ્ઠાનું ઉદાહરણ પુરું પાડયું રાજકોટ, રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશન તેમજ પોલીસ તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને અંગત ફાયદા...
ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રાજકોટ : તારીખ 25 મેના રોજ રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી...