Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગાંધીનગર, મહુવાનાં ભાદ્રોડ ગામનો રહેવાસી અને ગાંધીનગર ખાતે સચિવાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર મહિલા બાળ કલ્યાણ વિભાગનાં નાયબ સચિવના ઁછ તરીકે...

૭, ૮ અને ૯મીએ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા ૧૨થી ૧૪ સુધી કચ્છના ભાગમાં વરસાદની આગાહી અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના...

ડીસામાં એક વિદ્યાર્થીએ પોતાની પ્રતિભાથી સૌ કોઈને ચોંકાવ્યા-યુવરાજ દ્વારા બનાવવામાં આવેલું ડ્રોન વર્ચ્યુલ રિયાલીટી બેસ હોવાથી પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે...

ટેસ્લાના એલન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાતમાં આવે તેવી શક્યતા છે. એલન મસ્ક મોંઘેરા મહેમાન તરીકે વાઈબ્રન્ટ સમિટમાં આવી શકે છે. ટેસ્લા...

નવી ગુજરાતી ફીચર ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ'નું ડિજિટલ પોસ્ટર 22મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં અનાવરણ કરવામાં આવ્યું હતું.તે ગુજરાતી ભાષાના આશ્રયદાતાઓ, સમુદાય...

સુરત, સુરતની યુવતીને બદનામ કરવાની ધમકી આપનાર રાજસ્થાનના નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક તોડી નાંખતા આરોપી...

અમદાવાદ, ગુજરાતીઓમાં કેનેડા જવાનો ક્રેઝ જાણીતો છે. જેનો લાભ ઘણીવાર લેભાગુ એજન્ટ્‌સ અપનાવતા હોય છે. કેનેડામાં પીઆર અને લાઈસન્સના સપના...

ગાંધીનગર, ગીતા જંયતીના અવસરે આજે શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તમામ સરકારી શાળામાં ભગવત ગીતાને હવે અભ્યાસક્રમમા...

રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા પર ૧૩૦૭ કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું છે. તો પાણી ચાર્જ પેટે સરકારી ૧૩૦૭ કરોડનું દેવું...

વડોદરા, વડોદરાની જેટકોની કચેરી બહાર ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. કચેરીની બહાર આખી રાત કડકડતી ઠંડીમાં...

દહેગામ તાલુકાના કડજોદરા ગામના એક ખેતરમાં દીપડા ઘૂસી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપડાએ ખેતરમાં કામ કરતાં છ લોકો...

* ઓનિક્સ રિન્યુએબલ એ છેલ્લા ૧૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ તથા ગવર્નમેન્ટ સેક્ટરમાં સર્વિસ આપતી અગ્રગણ્ય કંપની છે. ઓનિક્સ રિન્યુએબલ દ્વારા ૧૦૦...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જાેવા મળી હતી. પુનિતનગર જાેગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ...

જૂનાગઢમાં ખોડલધામ સમિતિનો સમારોહ જૂનાગઢ, ખોડલધામ દ્વારા અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ સાકાર થાય તે હેતુ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ જૂનાગઢ જિલ્લાના...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આડેધડ પા‹કગ અને દબાણ સામે પોલીસે લાલ આંખ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ટ્રાફિકની...

ધારાસભ્યો સાથેની પરામર્શ બેઠકમાં ઉર્જા મંત્રીએ જાહેરાત કરી-આકસ્મિક સેવાઃ વીજ પુરવઠો ખોરવાશે તો 108ની ગતિએ વીજ ટીમ પહોંચશે-૧૦૮ જેવું ઉર્જા...

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેસનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેના નિયમોના ઉલ્લંઘનના મામલે જે તે ઝોનમાં દૈનિક ધોરણએ તપાસ હાથ ધરાઈ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.