Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાવણ શિવભક્ત સનાતની હતો અને દુર્યાેધન અને ભિષ્મપિતામઃ પણ સનાતની હતાં છતાં "શ્રી રામ" અને "શ્રી ક્રિશ્ન" ધર્મ-અધર્મની વ્યાખ્યા કરી...

સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અમલ કરવા માટે એ,બી,સી ડોગ રૂલ ર૦ર૩ મુજબ રખડતા કુતરાના ત્રાસ અટકાવવા માટે કુતરા ખસીકરણ અને રસીકરણ...

મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી વચ્ચે થયા MoU-મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી અન્વયે કરાયા...

પોતાના રસોડાનું જમતાં તબિયત બગડી (એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના વિજળીયા ગામથી ૧૦૦ માણસોનો સંઘ ચાલીને દ્વારકા જવા નીકળ્યો હતો તેઓ ખંભાળીયા પાસે...

સાબરકાંઠામાં ઘાતક હથિયારો લઈ જતાં આઠ લોકો ઝડપાયાં હિંમતનગર, ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની...

૪૦.૨ ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું (એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છવાઇ રહ્યુ છે....

અમદાવાદ યુનિવર્સિટીની બહાર ડ્રગ્સ વેચતો પેડલર ઝડપાયો-વિદ્યાના ધામમાં હવે નશાનો કારોબાર શરુ થઈ જતાં વિદ્યાર્થીનાં પરિવારજનો ચિંતીત (એજન્સી)અમદાવાદ, વિદ્યાના ધામમાં...

ગુજરાત સહિત ૪ રાજ્યમાં ડીએમ-એસપી બદલવા પંચનો આદેશ-ગુજરાતમાં છોટા ઉદેપુર તથા અમદાવાદના રુરલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેડન્ટન્ટ ઓફ પોલીસની બદલી કરવામાં આવી...

2019માં મંજુર થયેલ રોડનું કામ 2024માં પૂર્ણ થાય તેવી શક્યતા  (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસકો અને વહીવટી તંત્ર...

મહેસાણા, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વિજયનગર, વેજપુર તથા ગુલાબપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો મÂલ્ચંગ પદ્ધતિથી તરબૂચની ખેતી કરી...

ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમાં...

(એજન્સી)અમદાવાદ, લોકસભા ચૂંટણી ૨૦૨૪ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર...

જુનીયર આઈએસ કરતા વધુ પગાર મેળવનાર બે અધિકારી ૨૦૧૪થી કમિશ્નર ઓફિસમાં અડ્ડો જમાવીને બેઠા છે (પ્રતિનિધિ) અમદાવાદ, “દુનિયા ઝુકતી હૈ...

ગુજરાત ATSની ટીમ હત્યા કેસના આરોપીને હરિયાણાથી ઝડપી લાવી કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં આરોપી હરિયાણામાંથી ઝડપાયો-ઇમરાનને હિરેન પટેલની હત્યાની...

દંડા વડે મહિલાને ફટકારતા સિવિલ લઇ જવી પડી હતી અમદાવાદ,  શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી આધેડ મહિલાએ તેના દીકરાને વ્યસન ધરાવતા...

(પ્રતિનિધિ)અમદાવાદ, સાબરમતીમાં વધતા જતાં પ્રદુષણ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છેલ્લી મુદ્દત દરમિયાન મ્યુનિ.કોર્પાેરેશન અને કમિશ્નરની આકરી ટીકા કરવામાં આવી હતી....

પોરબંદર, ઉનાળા સીઝન ગૃહિણીઓ માટે મહત્વની હોય છે. વર્ષભરની વસ્તુઓનો તૈયાર કરવાની હોય છે. ઉનાળામાં ધાણા, જીરું, હળદર, મરચું, અથાણા,...

અમદાવાદ ખાતે રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી રવીન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો- સંચાલકો સાથે બેઠક યોજાઈ અમદાવાદ, લોકસભા સામાન્ય...

મૂળ મધ્યપ્રદેશની મહિલા અનેક માટે પ્રેરણારૂપ-દોહિત્રને પેટે બાંધી રિક્ષા ચલાવી પરિવારને મદદરૂપ થાય છે નાની સુરત, મૂળ મધ્યપ્રદેશની બબીતા ગુપ્તાએ...

પરાળને બાળવાથી થતા પ્રદૂષણને અટકાવવામાં રીસાયકલ કોમ્પોઝીટ ઉપયોગી થશે સુરત, સુરતમાં ગાંધી સરકારી ઈજનેરી કોલેજ અને વીર નર્મદ યુનિવસીટીની વિધાર્થીનીઓએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.