Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદની કિડની અને પેશાબના રોગો માટેની જાણીતી બ્રાન્ડ એટલે દેવસ્ય કિડની હોસ્પિટલનો નડિયાદ સંતરામ મંદિરના ગાદીપતિ પ.પૂ શ્રી રામદાસજી મહારાજના...

(મનોજ મારવાડી)ગોધરા, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. ભોદુભાઈ ચંદ્રાભાઈ બારીયા નામના વ્યક્તિના ખેતરમાંથી...

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં રખડતાં ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ હવે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં આજરોજ ગોધરા...

પેટ્રોલ પંપની ઓફિસમાં બે લૂંટારાઓએ પ્રવેશી લૂંટ ચલાવી-લૂંટના સ્થળની રેકી કરી હતી.  (એજન્સી)અમદાવાદ, શહેરમાં પેટ્રોલ પંપમાં પિસ્ટલથી લૂંટ ચલાવીને ભાગતા...

આનંદ નગરમાંથી ધડથી માથું અલગ કરાયેલી અર્ધ બળેલી લાશ મળી (એજન્સી)અમદાવાદ, અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં આવવાનું જગ્યાએથી ધરતી માથા વગરની...

તારીખ ૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે-પ્રાથમિક વિભાગના બાળકોને ૨૧ દિવસનું વેકેશન મળશે (એજન્સી)ગાંધીનગર, પ્રાથમિક વિભાગમાં ધોરણ ૩થી ૮ના બાળકોની પ્રથમ...

(એજન્સી)ઓટ્ટાવા, કેનેડામાં ભારત વિરોધી તત્વો કેટલા બેખોફ થઈને ભારતને ધમકી આપે છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે. કેનેડામાં ખાલિસ્તાન...

જિલ્લાના વિવિધ ગામોમાં થયેલી સફાઇ ઝૂંબેશમાં ૩૮૮૬ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું વડોદરા, વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન...

અમદાવાદ, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ...

અમદાવાદ, શહેરના અસલાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા...

સુરત, શહેરમાંથી ફરી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ૧૧-૧૨ વર્ષના વિદ્યાર્થીઓ ટાયર સોલ્યુશન ટ્યુબનો નશો કરતા...

કોરોનાકાળ બાદ કાર્ડિયાક હોસ્પિટલ્સમાં સરેરાશ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળેલો નથી: શહેરના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઉત્તર પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી...

સાયન્સ સીટી ખાતે નવા તૈયાર કરાયેલા મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું લોકાર્પણ  સાયન્સ સિટીના આકર્ષણમાં સતત વૃદ્ધિ કરવાના ઉપક્રમમાં વધુ...

'નો ડ્રોન ફ્લાય ઝોન' અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું તા.૦૫/૧૦/૨૦૨૩થી તા.૧૯/૧૧/૨૦૨૩ સુધી ICC Cricket World Cup 2023ની મેચો રમાનાર...

પશ્ચિમ રેલવે દ્વારા કાયદેસર ટિકિટ સાથે મુસાફરી કરવાનો આગ્રહ-અમદાવાદ ઓક્ટોબર 2023 સુધી ટિકિટની ખાસ તપાસના અભિયાન દ્વારા રૂ. 15.53 કરોડ...

ભરૂચ એલસીબી અને અંક્લેશ્વર પોલીસે હત્યારા પ્રેમીની બેંગ્લોર ખાતેથી કરી અટકાયત (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરમાં ઈન્સ્ટ્રાગ્રામ ઉપર મુલાકાત બાદ...

પકડાયેલા આઠ આરોપીઓમાંથી સાત ગુજરાત બહારનાઃ એક સગીર વાંકાનેર, મુળ અમદાવાદના રહેવાસી આયુર્વેદીક ડોકટર સમયાંતરે વાંકાનેરમાં આવી વાણંદ સમાજની વાડીએ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં વિકટ બની રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈને અવારનવાર નાના મોટા જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે....

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ મહાનિરિક્ષક પ્રેમ વીર સિંગ અમદાવાદ વિભાગ. અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ...

વેવાઈએ વેવાઈ પર સમાધાન કરતી વખતે હુમલો કર્યો મહેસાણા, વડનગર તાલુકાના ઉડણી ગામનો યુવાને પોતાની સગી બહેનની નણંદને ભગાડી લગ્ન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.