Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

એક પિતા લગ્ન મંડપમાં પોતાની દીકરીઓ માટે એવી ભેટ લાવ્યા કે લગ્ન પ્રસંગમાં રહેલા તમામ લોકોને આંખોમાં આવ્યા આંસુ -...

(પ્રતિનિધિ)ભરૂચ, અદાણી જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના જાેખમી રોકાણો સામે કોંગ્રેસ તપાસની માંગ સાથે જીમ્ૈં ની મેઈન બ્રાન્ચ ખાતે ભરૂચ કોંગ્રેસે...

(પ્રતિનિધિ) મોડાસા, બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા હિંમતનગરના નવા પરિસરનું ઉદ્‌ઘાટન મુખ્ય મહેમાન માનનીય શામલ ભાઈ બી. પટેલ, સાબર ડેરીના ચેરમેન...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઉંટરડા ગામે સુપ્રસિદ્ધ દિપેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં દૂરથી લોકો પૂનમ ભરવા...

“ડોક્યુમેન્ટેશન” અને “લોન” પ્રક્રિયા સરળ બને તેવી વ્યવસ્થા ગોઠવવવા બેન્કોને અનુરોધ કરતા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ (માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લા...

૩૯૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત (માહિતી) વડોદરા, GSFC યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ કલ્ચરલ સેન્ટર ફર્ટિલાઇઝરનગર, વડોદરા ખાતે...

(માહિતી) વડોદરા, સંત શીરોમણી શ્રી લાલાબાપા અને અનાદી મહામુક્ત શ્રી જાગાસ્વામીની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૫.૨.૨૦૨૩,...

આણંદ એક્સપ્રેસ હાઇવે પરનો બનાવ આણંદ, એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતા ડાકોરનાં ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યા...

એકનું મોત અને ચાર ઈજાગ્રસ્ત ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મિત્રોની કાર ગાંધીનગર, વાહન ડિવાઈડર સાથે અથડાયા બાદ થયેલા અકસ્માતમાં...

કેશવબાગથી જજીસ બંગલો સુધી ફોર લેન ફલાય ઓવરબ્રિજ બનશે- ટ્રાફિકની સમસ્યાથી હવે મુક્તિ મળશે (એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં...

ફેઈલ થશે તો સ્ક્રેપ કરાશે અમદાવાદ,પ્રદુષણને ચકાસવા માટે અને રસ્તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી ૧ એપ્રિલથી ૧૫ વર્ષ જૂના...

પીડિયાટ્રિક કેન્સર ચેમ્પિયન્સ સાથીઓએ સંગાથનું ટિફિન, હાથે બનાવેલું 'ગેટ વેલ સૂન'નું કાર્ડ અને ભેટ શેર કરવા માટે હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત...

આગમાં સ્માર્ટ ટીવી તથા અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમ બળીને સ્વાહા થઈ ગઈ હતીઃ પરિવારને મોટું નુકસાન ગાંધીનગર, શિયાળાનો કહેર પોતાનો રેકોર્ડ...

સુરતના ધોરણે પ્રતિ ૧ હજાર લીટરે રૂા.૭ લેખે વોટર ચાર્જ લેવામાં આવે તેવી શક્યતા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં પહેલો ટોલ બ્રિજ ૨૫ વર્ષ જૂનો નંદેલાવ ઓવરબ્રિજનો એક ભાગ જૂન મહિનામાં ધસી પડ્યો હતો.હવે...

(તસ્વીરઃ મિતેષ પટેલ, ડાકોર) (પ્રતિનિધિ) ડાકોર, શ્રી રણછોડરાય મંદિરે ભક્તોનો જબરજસ્ત ઘસારો ૫.૧૫ ના અરસામાં મંગળા આરતીમાં આશરે ૫૦૦૦૦ હજાર...

દબાણકારોને સીઓનુ મંગળવાર સુધીનું અલ્ટિમેટમ (તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને સોજીત્રા પાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.