(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની ૨૭ શાળાના ૩૦૦૦ બાળકોએ ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએ રહેલા ૧૦૦૦ કિલો દોરા એકત્ર કરી સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ...
Gujarat
(પ્રતિનિધિ) ભરૂચ, જીએમડીસી દ્વારા પડવાણીયા ગ્રામ પંચાયત પાસે મહેસુલી અભિપ્રાય માંગવામાં આવેલ જે બાબતે પંચાયત દ્વારા જમીન સંપાદન ન થાય...
(ડાંગ માહિતી )આહવાઃ તારીખ ૩૦મી જાન્યુઆરી - ગાંધી નિર્વાણ દિનને દેશમાં 'શહીદ સ્મૃતિ દિવસ' તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર...
પ્રતિનિધિ.મોડાસા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણની આહુતી આપી છે તે મહાનવીરોની સ્મૃતિમાં તા. ૩૦ જાન્યુઆરીના શહીદ દિન...
(પ્રતિનિધિ) મોડાસા, ૨૬ જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પટની સુન્ની જમાત કવમે બવાહીર મહિલા ફેડરેશન ના સહયોગથી નવ...
રાજપીપલાના જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં ભારતને રક્તપિત્ત મુક્ત બનાવવાના શપથ લેવડાવતા ડો. દર્શનાબેન દેશમુખ (માહિતી) રાજપીપલા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રક્તપિત્તના દર્દીઓ...
(માહિતી) અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજરોજ ૧૦૧ મું અંગદાન થયું છે....
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક કચેરી અંતર્ગત વિવિધ ચાર પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો (માહિતી) અમદાવાદ, વિવિધ દસ્તાવેજાેની નોંધણી...
વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાય : આચાર્ય દેવવ્રતજી (માહિતી) અમદાવાદ, દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ...
મુખ્યમંત્રી ના હસ્તે ગોંડલની ભૂવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ શાસ્ત્રીની પુસ્તિકાનું વિમોચન (માહિતી) અમદાવાદ, અમદાવાદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ ગૌરવ અને સન્માન...
અમદાવાદ, અમદાવાદમાં કમોસમી વરસાદ સાથે વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જાેવા મળ્યુ. ધુમ્મસના કારણે વાહન વ્યવ્હારને અસર થઈ છે. તો...
અમદાવાદ, સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણા બધા સાધુ સંતો થઈ ગયા છે. આ ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે સાધુ સંતોના આશીર્વાદથી...
કચ્છ, કચ્છને ફરી એકવાર ભૂકંપના આંચકાએ ધ્રૂજાવ્યું છે, એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. દુધઈ પાસે સવારે ૬.૩૮...
રાજકોટ, રાજકોટ શહેરમાં એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ક્રિકેટમાં બેટિંગ કરતી વખતે રમતા એક વ્યક્તિને માથામાં બોલ વાગ્યો...
રાજકોટ, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનું કામ ત્રણ વર્ષ વિલંબિત થયું છે. વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે પરંતુ હાઈવેનું કામ...
સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન-૩૫ વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : બે કિડની,લીવર અને હ્રદયનું દાન...
આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટન્સી સાથે જાેડાયેલા છે. (એજન્સી)ગાંધીનગર, પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ૧૫ આરોપીઓની...
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ...
(એજન્સી)અમદાવાદ, એક તરફ પેપર લીકની ઘટના બનતા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી તો...
(એજન્સી)સુરત, સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશન ૪ કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક ની નોટ ઝડપાઇ, અસલી નોટોમાં લોકોને છેતરી ચિલ્ડ્રન બેન્કની નોટ...
એસજી હાઈવેની આસપાસ સૌથી ઉંચી ઇમારતો બનાવાશે-મકરબામાં ૪૧ માળની સૌથી ઉંચી બિલ્ડિંગ બનાવવાને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે (એજન્સી)અમદાવાદ, અમદાવાદનો...
આ પરીક્ષામાં બંદોબસ્ત માટે ૯૦૦થી વધારે હથિયારધારી પોલીસમેન રાખવાના હતા અને ૨૦૦થી વધુ ફ્લાઈંગ સ્કવોડ ખડેપગે રહેવાની હતી. (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં...
નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે (એજન્સી)ગાંધીનગર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ પેપર લીકમાં...
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ-દાહોદ-અંબાજીમાં કરા પડ્યા: રાજ્યમાં વરસાદી માહોલ અમદાવાદ, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં આફતનો...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દરેક સમાજને રાજ્યના વિકાસમાં જોડી જનભાગીદારીની સંસ્કૃતિ વિકસી-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ - બ્રહ્મ સમાજ ભારતીય સંસ્કૃતિનો...