Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમરેલી, અમરેલીના ચલાલા પંથકમા થોડા દિવસ પહેલા ભારે પવન સાથે વરસેલા વરસાદથી ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં પણ...

દેવભૂમિ દ્વારકા, વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવતા હોય છે. જેમાં દ્વારકા આવતા યાત્રિકો બેટ દ્વારકાની...

અમદાવાદ, ગુજરાત પર તોળાતા સંભવિત વાવાઝોડા બિપરજાેય અંગે હવામાન વિભાગનું અપડેટ સામે આવ્યું છે. આજે વહેલી સવારના અપડેટ્‌સ પ્રમાણે, બિપરજાેય...

અંદાજીત 40 હજારથી વધુ લોકો રજાના દિવસે કાંકરીયાની લેકફ્રન્ટની મુલાકાત લે છે (એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે...

(એજન્સી)અમદાવાદ, મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે આકરાં પગલાં લેવાઈ રહયાં છે. જે અંતર્ગત દક્ષીણ-પશ્ચિમ ઝોનના સરખેજ...

(એજન્સી)અમદાવાદ, કારની આગળના બોનેટની અંદર ગાંજાે છૂપાવીને લવાતા શખ્સનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે કર્યો છે. બોનેટની અંદર આવેલા...

ભારતમાં સૌથી મોટા આર્થિક કૌભાંડ આચરવાનો આરોપ -આ ભાઈઓએ આફ્રિકાના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક રાષ્ટ્રમાં સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની...

(એજન્સી)રાજકોટ, ઉનાળાની સીઝનને લઇ ચાલતા આઇસ ગોળા અને લસ્સીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગે દરોડા પાડીને લસ્સી,...

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું (એજન્સી)અમદાવાદ, સંભવિત વાવાઝોડું બિપરજાેયની આગાહીને પગલે બંદરો પર ૧ નંબરનું...

(એજન્સી)અમદાવાદ, દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ આપમાં ભંગાણ થવાના સમાચાર સુત્રોમાંથી મળી રહ્યા...

(એજન્સી)અમદાવાદ, બ્રિટનના નાગરિકની અમદાવાદ એરપોર્ટ પોલીસે ધરપકડ કરી લીધી છે. ૪૫ વર્ષીય પેસેન્જર ફ્લાઈટમાં લંડનથી અમદાવાદ આવી રહ્યો હતો. આ...

અમદાવાદ - મારવાડી યુનીવર્સીટી (એમયુ), એ ગુજરાત પ્રદૂષણ નિયમન બોર્ડના (GPCB ) સહયોગમાં, સફળતાપુર્વક રાષ્ટ્રીય સ્તરનું હેકેથોન – સોલ્યુશન ફોર...

સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા રાજ્યની સરકારી સ્કૂલોમાં ઉપલબ્ધ કરાઇ* ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી...

પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં "વુમન્સ કબડ્ડી લીગ"નું આયોજન અમદાવાદ: પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન એ કબડ્ડીની રમતને નવા ઇનોવેશન્સ સાથે આંતરરાષ્ટ્રીય ધોરણે ઉન્નત બનાવવા માટે કર્યો કર્યા છે,...

૭મી જૂન: પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા...

ગુજરાત અને ભારત સરકારના સતત પ્રયાસોથી રાજ્યના  માછીમારોની વતનવાપસી થતા સાગરખેડૂઓના પરિવારોમાં આનંદની લાગણી છવાઈ રાજ્ય સરકાર વતી વડાપ્રધાન શ્રી...

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે  સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા-માઉન્ટ આબુ ખાતે ટૂંક સમયમાં જ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે:...

બાલાસોર, ઓડિશાના બાલાસોરમાં થયેલ ભીષણ ટ્રેન અકસ્માતમાં ૨૭૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ ૧,૦૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત...

અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં બનતી છેડતી અને બળાત્કારની ઘટનાના કારણે તાજેતરના સમયમાં છોકરીઓ માટે બહાર જવું એ ચિંતાનો...

અમદાવાદ, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. જામનગરમાં હૃદય રોગના નિષ્ણાંત યુવા તબીબ ડો. ગૌરવ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.