ગુજરાત બાર કાઉન્સિલ આયોજીત કાર્યક્રમમાં ગુજરાત સરકારના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીએ ૨૧ મી સદીને ટેકનોલોજીનો યુગ ગણાવીને આવકારીને જુનીયર્સ વકીલોને...
Gujarat
(એજન્સી)અમદાવાદ, શહેરન ફતેહવાડી વિસ્તારમાં પતિએ પરિવાર સામે પત્નીને એટલી હદે માર માર્યો કે તેની આંખમાં ઈજા થઈ છે. પત્ની મ્યુઝિક...
દક્ષિણ ઝોનમાં સૌથી વધુ નાગરિકો ઝડપાયા અમદાવાદ, આપણા અમદાવાદને દેશભરના શહેરોમાં સૌ પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે....
ગાંધીનગર, કલોલ શહેરમાં રસ્તા પર રઝળતા ઢોરનો ભારે ત્રાસ સહન કરતા લોકોની ફરિયાદો ઉઠી હતી અંતે પાલિકાએ ઢોર પકડ ઝુંબેશ...
લાયસન્સ વિના ૨૦ ટકા વ્યાજે રૂપિયા આપનાર મહિલા સામે ખંડણી અને વ્યાજખોરી ધારા હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો...
સફાઈ, રસ્તા રિપેરીંગ અને આરોગ્યની ટીમોને મેદાનમાં ઉતારી સુરત, સુરતમાં વરસાદનું જોર ઘટી જતાં સુરતીઓ સાથે સાથે પાલિકા તંત્રને પણ...
ગુજરાત બાર કાઉન્સિલને રૂપિયા પાંચ કરોડનો ચેક કાયદા મંત્રી ઋષિકેશ પટેલે અર્પણ કર્યાે !! ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમ ખાતે ગુજરાત બાર...
હિન્દુ આસ્થા અને ધર્મ ઉપર ઘા કરતી પોસ્ટથી ભારે વિરોધ સુરત, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં વ્હાલા કર્મચારીઓને સાચવવા માટે...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના વેડચ ચમારીયા (બંગાલિયા) વગાના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ચોમાસાના ચાર મહિના...
મંડળીની સાધારણ સભામાં હિસાબ અને વહીવટી મુદ્દે સભાસદોના વાંધાની નોંધ જ ન લેવાતા સભાસદો મેદાનમાં ઉતર્યા સુરત, દક્ષિણ ગુજરાતની મોટી...
ચેરમેન જે. જે. પટેલના રચનાત્મક નેતૃત્વની સરાહના કરતા - ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ!! તસ્વીર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રીની છે...
મધ્યપ્રદેશના બાલાઘાટ શેરવી નજીક દુર્ઘટના દાહોદ, મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના પરસવાડા શેરવી નજીક ડાંગર ભરીને દાહોદ તરફ આવતી ટ્રક ૧૧ કેવી...
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ મહેમદાવાદ રોડ પર વરસોલા પાસે નવા બનેલા રોડ પર ભુવા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટની વધુ એક ફટકાર બાદ અધિકારીઓ...
શહેરના લાંભા, વટવા, ગોમતીપુર, અમરાઈ વાડી સહિતના વિસ્તાર કોલેરાની ઝપટમાં (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાના આગમન સાથે મચ્છર અને પાણીજન્ય રોગચાળો...
ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે ગુજરાત બાર કાઉÂન્સલની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનની લોન્ચીંગના કાર્યક્રમમાં ગુજરાત ભરના વકીલો ઉપસ્થિત રહ્યાં !! અમેરિકાના...
ન્યાયતંત્રમાં પ્રજાની શ્રધ્ધા ટકી રહે તે રીતેની ભૂમિકા અદા કરવા વકીલોને અનુરોધ કરતા જે. જે. પટેલ !! પ્રજાને અદાલતો પર...
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં દિવ્ય ભાસ્કર દ્વારા MSME કોન્કલેવ અને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો મોટી સંખ્યામાં સફળ ઉદ્યોગકારો...
જળશક્તિના રાજ્યમંત્રી શ્રી રાજભૂષણ ચૌધરીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે...
આત્મા પ્રોજેકટ, ખેતીવાડી તથા બાગાયત વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે તાલીમ યોજાઇ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાસિન્દ્રા ગામે પ્રાકૃતિક...
ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય લોકભાગીદારીથી બિન ઉપયોગી બંધ ખાનગી ટ્યુબવેલ રીચાર્જ કરાશે : રૂ. ૧૫૦ કરોડની ‘ભૂગર્ભ...
શિવભક્ત યુવાનોની અનોખી ભક્તિ, ભરૂચથી કેદારનાથ સુધી પગપાળા યાત્રાએ નીકળ્યા શહેરા, ભરુચ જીલ્લાના હાસોંટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની ગ્રામીણ નારીશક્તિ સાથે “સખી સંવાદ” અંતર્ગત ગાંધીનગરમાં પ્રત્યક્ષ સંવાદનો સેતુ સાધશે બુધવાર, તા. ૩૧ જુલાઈએ...
ગામના ૭૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, બાગાયતી પ્રાકૃતિક કૃષિ સહિત વિવિધ સહાય યોજનાઓ સંદર્ભે માહિતી મેળવી રાજ્યમાં પ્રાકૃતિક...
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરતું 'ચિયર ફોર ભારત' કેમ્પેઈન ઓલિમ્પિક દરમિયાન ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો અને નાગરિકોમાં રમતગમત...