ગિનિસ વર્લ્ડ રેકોડ્ર્સ દ્વારા મહંત સ્વામીને અર્પણ કરાશે બહુમાનપત્ર વડોદરા, તા.ર ફેબ્રુઆરી ર૦ર૬ સોમવારના દિવસે સાંજે પઃ૦૦થી ૮ઃ૦૦ વાગ્યા દરમિયાન...
Gujarat
(પ્રતિનિધિ) નડીઆદ, નડીઆદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શહેરના વિવિધ...
ભાવનગર, ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા મામલે આખરે પીએસઆઈ બી કે ગોસ્વામી વિરુદ્ધ પોલીસ...
પોલીસે આશ્રમને સીલ માર્યું-આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને સારવાર માટે બોલાવાયો હતો. (એજન્સી)જોધપુર, રાજસ્થાનની પ્રસિદ્ધ કથાવાચક સાધ્વી પ્રેમ બાઇસાના જોધપુરમાં થયેલા...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભક્ત બનીને...
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ફરીથી ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.૧૦-૧૦નો વધારો ઝીંકાયો છે. છેલ્લાં...
કાર અકસ્માતમાં ત્રણ શિક્ષકો ભડથું -રાજકોટ નજીક દડવા પુલ નીચે કાર ખાબકી (એજન્સી)રાજકોટ, ૩૦મી જાન્યુઆરીને શુક્રવારે વહેલી સવારે રાજકોટ ગ્રામ્યના...
દાહોદના હીરાપુરની ઘટના, હુમલામાં એક યુવક ઘાયલ દાહોદ, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે જમીનની જૂની અદાવતમાં કૌટુંબિક સંબંધોના લીરેલીરા...
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતા વેનેઝુએલાનું જપ્ત કરેલું ક્રુડ ઓઈલનું ટેન્કર પરત કરવાનો...
સુરત, ડાંગ જિલ્લામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક આશ્રમશાળામાં ૧૫ વર્ષીય સગીરા પર...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા સર્કલ પાસે એક સગીરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ...
વડોદરા, વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-૪૮ પર શુક્રવારે (૩૦મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી...
જૂનાગઢ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અંદાજે અઢી વર્ષ પહેલાં થયેલી કર્મચારીની લોહિયાળ હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે પીએમ વિભાગના કર્મચારીની છરીના ઘા...
ગુજરાત રાજ્ય વતી ટ્રોફીનો સ્વીકાર કરતા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણી સતત ચાર...
ગાંધીનગર, કલોલના છત્રાલ ખાતે ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરતા વેપારીને બોગસ પોલિસી આપી મુંબઈના બે એજન્ટ રૂ.૪.૯૬ લાખ પડાવી ગયા હોવાનો બનાવ...
૧૩ દિવસ પહેલાં જ પરણેલા યુવાનના અકાળે મોતથી પરિવારમાં ભારે શોક ગાંધીનગર, ગાંધીનગર નજીક સુઘડ ગામે રહેતા અને બિલ્ડરનો પુત્ર...
ગાંધીનગર, ગાંધીનગર શહેરના વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનોમાંથી બેટરી ચોરતી ટોળકીના કસબથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાની ફરિયાદો...
આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી: આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આગામી તા....
આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી • સાધુ સંતોના આગમનને વધુ ભવ્ય...
વાયરના ૧ર ડ્રમમાંથી દારૂની બોટલો મળી, રૂ.પ.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત, એલસીબીએ ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો ગાંધીનગર, ગિફટ સિટી નજીક...
અમદાવાદ, હત્યાના ગુનામાં દોષિત ઠરેલી જેઠાણીને હાઇકોર્ટે નિર્દાેષ છોડવાનો હુકમ કર્યાે છે. સુરતની સેશન્સ કોર્ટે દેરાણીની હત્યા કરી ઉપર એસિડ...
નવજાત શિશુની સંભાળ માટે આરોગ્ય અધિકારીને સોંપવામાં આવ્યું અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસએ જોઈન્ટ ઓપરેશન કરી બાળ તસ્કરીના...
અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ફેબ્›આરી ૨૦૨૨માં ડ્રગ્સની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ...
(તસવીર: જયેશ મોદી) અમદાવાદ, શહેરના કોટ વિસ્તારમાં આવેલા ઘી કાંટાની નવતાડની પોળમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. વર્ષો જૂનું અને...
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે સરકારી જંગલ જમીનનો ભાગ બનેલી જમીનના વેચાણ કરારથી કોઈ અધિકાર...

