Western Times News

Gujarati News

Rajkot

પ્રવાસ કેન્સલ કરતા અનેક તર્ક-વિતર્ક કોંગ્રેસમાં ટૂંક સમયમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે, નરેશના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી...

ફાઈનલમા મોરબીની ઉમા સ્પોર્ટસ વિજેતા બની,રનર્સઅપમા હળવદની વિવેકાનંદ સ્પોર્ટસ રહી (જીજ્ઞેશ રાવલ)હળવદ, મોરબી જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત શુટીંગ વોલીબોલ...

અમદાવાદ, રાજકોટ અને અમદાવાદને જાેડતા નેશનલ હાઈવે ઉપર બામણબોર (તા. ચોટીલા) નજીક એક એમોનિયા ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતાં જાેખમનું...

રાજકોટ, આજે સવારે ફરી એકવાર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ગામોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા...

(એજન્સી) રાજકોટ, આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રવિવાર સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે. ધોમધખતા તાપમાં બહાર નીકળવુ...

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા...

રાજકોટ, રાજકોટના કોઠારિયા બાયપાસ રોડ પર ખોખડદડ નદી પાસે આવેલા જડેશ્વર પાર્કમાં પતિએ ગળેફાંસો ખાતા પત્નીએ એસિડ પી લીધું હતું....

અમદાવાદ, Rajkot કોંગ્રેસના આંતરિક જૂથવાદે અંતે પક્ષમાં મોટું ભંગાણ કર્યું છે. રાજકોટ ઈસ્ટ ધારાસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય, ગત ધારાસભાની ચૂંટણીમાં...

રાજકોટ, રાજકોટ જાણે આપઘાતનું કેપિટલ બની ગયું હોય એમ દિન-પ્રતિદિન ભણતરના ભારથી ભયભીત થતા વિદ્યાર્થિનીઓ મોતને વહાલુ કરી રહી છે....

રાજકોટ, છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યના મેડિકલ ઓફીસરની હડતાળ ચાલી રહી છે. રાજકોટના ડોક્ટરોએ પ્રજાની સહાનુભૂતિ જીતવા માટે કેટલાક કાર્યક્રમની...

રાજકોટ, ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો દ્વારા માંગ કરવામાં આવી છે કે ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સમાં મુસાફરોને પીરસવામાં આવતા માંસાહારી ભોજન પર...

રાજકોટ,  રાજકોટમાં ધોરણ-૧૦ના બોર્ડની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીએ પેપર નબળા જતા અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીનું ટૂંકી સારવાર...

રાજકોટ, ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ને લઈને વિવિધ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.