રાજકોટ, તાજેતરમાં જ રાજકોટ શહેર ખાતે કોળી સમાજ તેમજ ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું. સંમેલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને...
Rajkot
રાજકોટ, વીંછિયાના સનાળી ગામના રહેવાસી અને જસદણ-વીંછિયા પંથકના કડવા પટેલ સમાજના અગ્રણી પોપટભાઈ ફતેપરાએ ઊંઝા, સિદસર અને ગાંઠીલા ઉમિયાધામના પ્રમુખને...
રાજકોટ, શહેરમાં આઘાત પમાડનારી ઘટના સામે આવી છે. શહેરના નીલકંઠ પાર્કમાં રહેતા પરિવારનો ૪૦ દિવસનો દીકરાનું મોત થયું છે. માતાને...
રાજકોટ, રાજકોટ શહેરની એક શાળા અત્યારે વિવાદમાં સપડાઈ છે. આ શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આરોપ મૂક્યો છે...
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માં વિવિધ પ્રોફેસનલ અને નોન પ્રોફેશનલ કોર્ષ માં પ્રવેશ મેળવનાર લગભગ 70000 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી...
રાજકોટ, છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકારણમાં જાેડાવા અંગે આમંત્રણ આપવા પર પાટીદાર નેતા નરેશ પટેલે...
રાજકોટ, રાજકોટ જિલ્લામાં શાપર-વેરાવળ, પડવલા, મેટોડા સહિતની જીઆઈડીસીમાં આવેલા કારખાનાઓમાંથી ચોરી કરતી પરપ્રાંતીય સગીર સહિતની ત્રિપુટીને રુરલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ...
રાજકોટ, ઓસ્ટ્રેલિયામાં રહેતા દ્ગઇૈં પાસેથી કથિત રીતે રુપિયા પડાવવાના આરોપમાં બે મહિલા સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના...
રાજકોટ, પાટીદાર અગ્રણી નરેશ પટેલને રાજકારણમાં લાવવા માટે અનેક પક્ષના નેતાઓ વારંવાર અપીલ કરી ચૂક્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ...
રાજકોટ, રાજકોટના ગોંડલના માર્કેટિંગ યાર્ડમાંથી ૧૬૫ ગુણી ધાણા ભરેલ ટ્રકની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ફરિયાદ બાદ યાર્ડના...
રાજકોટ, કોરોનાના કારણે ત્રણ વર્ષના બાળકને Myocarditis નામની હૃદયની ગંભીર બીમારી થઈ હતી. રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં આ બાળકની સારવાર ચાલી...
રાજકોટ, સરદારધામ યુવા તેજસ્વીની દ્વારા ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસે હેમુગઢવી હોલ ખાતે એક અનોખુ આયોજન કરવામાં આવેલ જેમાં આંતરરાષ્ટ્રીય...
રાજકોટ, સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયરા એનર્જીએ સપ્લાય બંધ કરતા...
રાજકોટ, શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે બે સગા ભાઈઓએ દુકાનમાં જ ઝેરી દવા ગટગટાવી...
રાજકોટ, ૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ હોવાથી સરદારધામના નેજા હેઠળ યુવા તેજસ્વીની મહિલાઓનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે...
રાજકોટ, વાહન ચલાવતી વખતે એકાએક કોઈ સામે આવી જાય અથવા તો કોઈ રોડ ક્રોસ કરતું હોય અને વાહનની આગળ આવી...
નવી દિલ્હી, ૨શિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધને કા૨ણે સોના-ચાંદીમાં તેજી વધુને વધુ તોફાની બનવા લાગી છે. સોનાનાં ભાવ આજે 54000 તથા ચાંદીનો...
રાજકોટ, રાજકોટના ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉપલેટા નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની આ ઘટના ઉપલેટા નજીક...
રાજકોટ, રાજકોટમાં હોટેલમાં યુવક-યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાલાવડની ધ્રુવા જાેશી નામની યુવતીનું મોત થયુ છે. તો ભુજના...
રાજકોટ, રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે એક લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી છે. મજુરી માટે બહારના પ્રદેશથી આવેલા સગાં સબંધીઓને ત્યાં રોકાઇને...
રાજકોટ, આજથી લગભગ ૫ વર્ષ પહેલા ગુજરાતનો મહત્વાકાંક્ષી ઈ-ચલણ પ્રોજેક્ટ લૉન્ચ કરાયો હતો. પરંતુ, રાજ્યના મોટાભાગના શહેરોના ૮૫થી ૯૦% લોકોએ...
ભારત તિબેટ સંઘના હોદ્દેદારોએ હાજરી આપી- સામુહિક ફરાળમાં બે હજાર ભાવિકોએ ભાગ લીધો- શિવરાત્રિ મહોત્સવ ધાર્મિક વિધિ–વિધાનથી સંપન્ન. રાજકોટ : જીવનનગર...
રાજકોટ, સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી તેમજ ક્લબ યુવી સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત...
રાજકોટ, બુલીયન બજારમાં તેજીનો સિલસિલો સતત યથાવત રહ્યો હોય તેમ હવે ચાંદીનો ભાવ ૭૦૦૦૦ને આરે આવી ગયો છે. સોનામાં પણ...
રાજકોટ, જસદણમાં વધુ એક વખત વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારનો માળો પીંખાયો હોવાનું સામે આવ્યું છે. જસદણમાં વ્યાજખોરોના ત્રાસના કારણે પિતા-પુત્રએ...
