Western Times News

Gujarati News

Rajkot

રાજકોટ: રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મનપા અને પોલીસ વચ્ચે ગઇકાલે એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં...

રાજકોટ: રાજકોટ પર કોરોના એ કાળો કહેર વર્તાવવાનો ચાલુ રાખ્યો છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. શહેરમાં ૨૪...

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દેવપરા શાક માર્કેટ પાસે રહેતાં કારખાનેદાર વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમારે ગળેફાંસો...

૬૦ ટકા ફેફસાં બ્લોકેજ અને ૮૪ ઓક્સિજન લેવલને પણ પછડાટ આપીઃ કોરોના સિવિલ અને સમરસની સારવારમાં સંપૂર્ણ શ્રધ્ધા રાખવા અન્યોને...

દુકાન ખુલ્લી રાખનાર વેપારી પાસેથી દંડ વસૂલ કરાશે-રાજકોટ જિલ્લાના અત્યાર સુધીમાં ૧૩૦ જેટલા ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉનનીની જાહેરાત કરાઈ છેઃ સ્થિતિ...

મહિલાને કોરોના હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમનું મોત નીપજયું હતું રાજકોટ, જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં...

રાજકોટ: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કોવિડ કેસ સેન્ટરની અંદર કોરોના પોઝીટીવ દર્દીઓને સકારાત્મક વાતાવરણ મળી રહે તે માટે મ્યુઝિક અને મંત્રોચ્ચાર...

રાજકોટ: રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુના આંકડામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ સ્મશાનમાં પણ...

રાજકોટ: ગુજરાત ફરી એકવાર કોરોનાનાં કહેર વચ્ચે દેખાઇ રહ્યુ છે. લોકો આ કહેર વચ્ચે ખૂબ પરેશાન થઇ રહ્યા છે. અહીં...

રાજકોટ: રાજકોટના સામાન્ય થી લઈ અને સેલિબ્રિટી સૌ કોઈના મિત્રવર્તુળ અને પરિવારજનો પર કોરોનાનો ક્રૂર પંજાે ફરી વળ્યો છે. રાજકોટવાસીઓના...

રાજકોટ: ગુજરાતમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થતું જાેવા મળી રહ્યું છે. રવિવારે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા...

રાજકોટ: રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા માર્કેટીંગ યાર્ડનાં સત્તાધીશો દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. માત્ર ચાર...

શ્રદ્ધાળુઓ માટે 30 એપ્રિલ સુધી શ્રી ખોડલધામ મંદિર પરિસર સંપૂર્ણ બંધ રહેશે કાગવડ, રાજકોટઃરાજ્ય સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં દિનપ્રતિદિન કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર...

રાજકોટ: રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓને વધુ પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે જુદા જુદા ત્રણ વોર્ડમાં વૈકલ્પિક...

સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંચાલિત "બા"નુ નિરાધાર મહિલા  વ્રુધાશ્રમ દ્વારા હોળી ઉત્સવ ૨૦૨૧ની સાંપ્રત સમયની વકરેલી મહામારીની...

(હિ.મી.એ),રાજકોટ, હોળીની રાતે કસ્તુરબાધામ ત્રંબામાં મૂળ છોટાઉદેપુરના શખ્સે પોતાની જ પત્નીને માથામાં લોખંડની કોશના ત્રણ ઘા ફટકારી ખાટલામાં જ મોતને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.