Western Times News

Gujarati News

Vadodara

વડોદરા, વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામની સિદ્ધાર્થભાઇની ચાલીમાં રહેતા મુકુંદ દિનેશભાઈ શાહ(ઉ.૨૫) અને આબીદ ઠાકુર(ઉ.૩૨) મૂળ બિહારના શિવાન જિલ્લાના...

વડોદરા, કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ કરતી વખતે પાણીમાં ડૂબી જતાં વડોદરાના ૨૩ વર્ષના રાહુલ નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે....

કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો ૧૮૮૦ કરોડ કમાયા-૨૦ કરોડના ચાર્જની સામે ૧.૪૧ કરોડ રૂપિયા આપ્યા વડોદરા, વડોદરાના ધારાસભ્ય અને પૂર્વ...

વડોદરા, વડોદરાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોના કાર્યકાળમાં ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે,...

વડોદરા, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ નજીક ભાવનગરપુરામાં ગુમ થયેલુ ૭ દિવસનું નવજાત બાળક સાતમાં દિવસે બિહારથી મળી આવ્યું છે....

વડોદરા, શહેરના વાઘોડિયા તાલુકાના ભગવાનપૂરા ગામના નવીનગરીમાંથી ૭ દિવસના બાળકના અપહરણ મામલે જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે...

વડોદરા, હવાઈ મુસાફરી ન કરી શકનારાઓની વિમાનીમાં બેસીને ભોજન કરવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે એ પ્રકારનુૃ અનોખુૃ રેેસ્ટોરન્ટ વડોદરામાં શરૂં...

પતિ પત્નીના સંબંધ તૂટવાની અણી પર આવી ગયા હતા આ માટે અભયમ હેલ્પલાઈનને બોલાવવી પડી હતી વડોદરા,  પતિ પત્નીના સંબંધો...

ઉત્તર રેલવેનામુરાદાબાદડિવિઝનનાસહારનપુર-મુરાદાબાદ અને દહેરાદૂન-લકસર વિભાગો વચ્ચે બમણા થવા સાથે નોન-ઇન્ટરલોકિંગકામને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વિશેષ ટ્રેનો ટૂંકા ગાળાની/સમાપ્ત કરવામાં આવશે....

સલાઉદ્દીન શેખે હરિયાણા, લખનૌ અને આસામમાં પ૮ લાખના હવાલા પાડ્યા વડોદરા, ધર્માંત્તરણ અને કરોડો રૂપિયાના હવાલાકાંડની તપાસ કરી રહેલી એસઆઈટીની...

(માહિતી) વડોદરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધિરકુમાર દેસાઈના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે...

વડોદરા, શહેરના વાઘોડિયા રોડ પરના એક કોમ્પલેક્સમાંથી પીસીબી દ્વારા ઝડપાયેલા કુટણખાનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝડપાયેલી ૭...

વડોદરા, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી થઈ હતી જેથી કેટલાકને ઇજા થઇ છે. ભારે...

વડોદરા, વડોદરામાં વારંવાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતાં હોવાના તેેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મગર દ્વારા હુમલાના બનાવો બનતા હોય છે. વડોદરામાં...

વડોદરા, વડોદરાની પાર્થ સ્કુલના એક શિક્ષકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ માટે કરેલી ટીપ્પણીના મામલે આજે વડોદરા...

વડોદરા, વડોદરા શહેરના પારસી અગિયારી સામે આવેલ ગ્રાન્ડ મરકયુરી હોટલમાં હોલ ભાડેથી રાખીને ઈન્ટરનેશનલ કંપનીના બ્રાન્ડેડ રેડીમેઈડ કપડાં મસમોટા ડિસ્કાઉન્ટની...

વડોદરા, વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થયાં છે. રાત્રે ૧૨ વાગ્યે માતા-પુત્રી ગરબા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.