Western Times News

Gujarati News

International

ઢાકા, દુર્ગા પૂજા ઉત્સવો દરમિયાન કટ્ટરવાદી તત્વોના હુમલાના અહેવાલ વચ્ચે બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને રવિવારે તમામ ધર્માેના લોકોને બાંગ્લાદેશને આગળ...

ઈઝરાયેલ માસૂમને બનાવ્યા નિશાન મૃતદેહોને નુસેરાતની અલ-અવદા હોસ્પિટલ અને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા નવી દિલ્હી, ...

કેનેડામાં ગાઝામાં યુદ્ધની શરૂઆતથી જ યહૂદી વિરોધી હુમલાઓમાં વધારો થયો છે અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે બેસ ચાયા મુશ્કા ગર્લ્સ સ્કૂલમાં...

ભારતે જણાવ્યું કે વડાપ્રધાન ટ‰ડો કોઈ પણ પુરાવા વગર બેફામ આરોપ મુકી ન શકે (એજન્સી)ઓટાવા, કેનેડા સ્થિત આતંકવાદી હરદીપ સિંહ...

(એજન્સી)બલૂચિસ્તાન, બંદૂકધારીઓએ પાકિસ્તાન ના બલૂચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણ પર હુમલો કર્યો, જેમાં ૨૦ લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ...

વિદેશ મંત્રાલયે કહ્યું કે લાઓસમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સદીઓથી પાલન-સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે લાઓસ,  નવરાત્રિના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર...

(એજન્સી)ટેમ્પા, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં બુધવાર સાંજે અથવા ગુરુવારે વહેલી સવારે સદીનું સૌથી મોટું મિલ્ટન નામનું તોફાની વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે....

ઓવેનટોન, અમેરિકાના કેન્ટકીમાં એક દર્દીને સારવાર માટે લઈ જઈ રહેલું મેડિકલ હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ૩ ક્›...

ટેમ્પા, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં બુધવાર સાંજે અથવા ગુરુવારે વહેલી સવારે સદીનું સૌથી મોટું મિલ્ટન નામનું તોફાની વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે....

(એજન્સી) બૈરુત, લેબેનોનમાં ઈઝરાયલના હુમલા વચ્ચે હિઝબુલ્લાએ સીઝ ફાયરની માંગ કરી છે. એક અહેવાલ મુજબ આ પ્રથમ વખત છે કે...

કિવ, યુક્રેનની સેનાએ દાવો કર્યાે કે તેમણે ક્રીમિયામાં સોમવારે એક મુખ્ય તેલ ટર્મિનલ પર હુમલો કર્યાે છે. આ તેલ ટર્મિનલ...

વોશિંગ્ટન, બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી પહેલીવાર અમેરિકાનું એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અમેરિકાએ કહ્યું કે એ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોના અધિકારોનું રક્ષણ...

જેરુસલેમ, ઇઝરાયેલના લશ્કરે બૈરુત પરના હુમલામાં હિઝબુલ્લાહના કમાન્ડરને માર્યાે હોવાનો દાવો કર્યાે છે. ઇઝરાયલે જણાવ્યું હતું કે, આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના...

ગાઝા પટ્ટી, ઇઝરાયેલે હિઝબુલ્લાહનો ખાતમો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ત્યારે રવિવારે રાતે બૈરુતના વિસ્તારો હવાઇ હુમલાથી ધ્‰જી ઉઠ્યા હતા....

ભારત દવાઓ માટેના કાચા માલનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરે છે-ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની ભારતીય ફાર્માસ્યુટિકલ ઉધોગ પર પણ...

(એજન્સી)કરાચી, પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક રવિવારે રાત્રે મોટો હુમલા થયો છે. પોર્ટ કાસિમ ઈલેક્ટ્રીક પાવર કંપની (પ્રાઈવેટ) લિમિટેડના ચીની કર્મચારીઓને...

તેલ અવીવ, ઇઝરાયેલ પર હમાસના સાત ઓક્ટોબરના ઘાતક હુમલાની પૂર્વસંધ્યાએ તેલ અવીવમાં થયેલા ત્રાસવાદી હુમલામાં એક બોર્ડર પોલીસ અધિકારીનું મોત...

વાશિગ્ટન, અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, ચીનની સરકાર સાથે સંકળાયેલા અત્યંત કુશળ હેકર્સના જૂથે છેલ્લા કેટલાક દિવસોમાં યુએસની ઘણી મોટી ટેલિકોમ્યુનિકેશન...

વાશિગ્ટન, યુ.એસ.માં પેન્સિલવેનિયાના બટલરમાં ભરચક ચૂંટણી રેલીમાં એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું હતું. આ દરમિયાન તેમણે પૂર્વ...

કરાચી, પાકિસ્તાનના કરાચીમાં જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક મોડી રાત્રે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ વિદેશી નાગરિકોના મોત થયા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.