Western Times News

Gujarati News

International

શ્રીનગર, ઈતિહાસમાં પહેલી વાર રવિવારે શ્રદ્‌ધાળુઓ માટે હિમાલયની અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીની આરતીનુ દૂરદર્શનની ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ....

નવીદિલ્હી, જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મૃત્યું થયા છે. આ પૂરની ઘટના દÂક્ષણી જાપાનમાં ઘટી છે. જાપાનના દક્ષિણમાં...

નવીદિલ્હી, લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીનના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી...

ટેક્સાસની મહિલાએ મધમાખી પાળવાની ખુશી વ્યક્ત કરી, ૧૦,૦૦૦થી વધુ મધમાખીઓ સાથે ફોટા પડાવ્યો ટેક્સાસ,  મેટેરનિટી ફોટોશૂટ્‌સ મોટાપાયે હરખ અને આનંદની...

ચીનની ખોટી નીતિરીતિથી આ ખતરનાક વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો હોવાનો અમેરિકન પ્રમુખનો દાવો વોશિંગ્ટન, દુનિયાભરમાં કોરોના વાયરસ\પી પ્રકોપથી સૌથી વધુ...

નવી દિલ્હી: ચીન સરહદે લેહ ખાતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જવાનોનો જુસ્સો વધારવાની સાથે ચીન- પાકિસ્તાનને આડકતરો મેસેજ આપી...

નવીદિલ્હી: લેહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અચાનક આગમનથી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચીનને પણ આ પ્રવાસનો જોરદાર મેસેજ મળ્યો...

વોશિંગ્ટન, અમેરિકાના એલબેમા સ્ટેટના કોલેજિયનો ‘કોવિડ-૧૯ પાર્ટીઓ’ યોજે છે તેવા સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. ત્યાંના ટસ્કાલૂસા સિટીના...

પુત્રાજાયા, યૂરોપિયન યૂનિયન, બ્રિટન અને ખાડી દેશો પછી હવે મલેશિયાએ પણ પાકિસ્તાનના પાયલટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સિવિલ એવિએશન...

નવી દિલ્હી, ભારતના ઘણાં રાજ્યોમાં છેલ્લા ઘણાં દિવસોથી ભુકંપના આંચકાઓ આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. મિઝોરમમાં ચિમ્ફાઈ પાસે શુક્રવારે ભુકંપના...

શ્રીનગરઃ શ્રીનગર જિલ્લાના માલબાગમાં સુરક્ષાદળે એક આતંકીને ઠાર માર્યો. આ અથડામણમાં એક જવાન શહીદ પણ થઇ ગયા. માર્યો ગયેલો આતંકી...

ફરૂકાબાદ, પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો, અહીં એક પેસેન્જર ટ્રેન શ્રધ્ધાળુંઓ ભરેલી એક વાન સાથે ટકરાઇ, આ...

બેઈજિંગ, અનેક વર્ષોથી ચીન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રખ્યાત છે પરંતુ હવે બહુ ઝડપથી તે સ્થિતિ બદલાઈ રહી છે. કોરોના મહામારી અને...

બંધારણમાં ફેરફાર કરી મર્યાદા લંબાવી મોસ્કો,  રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્તાકીય રીતે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. હવે પુતિન...

મોસ્કો, રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્તાકીય રીતે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. હવે પુતિન ૨૦૩૬ સુધી રશિયામાં સત્તા પર...

ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતીય પ્રતિબંધના સમાચારોને ચમકાવીને કંપનીઓના નુકસાન પર ફોડ પાડ્‌યો: પ્રતિબંધથી ચીનમાં આક્રોશ બેઇજિંગ, મોદી સરકારે સોમવારથી...

વોશિંગ્ટન, તાજેતરમાં, એલએસી પર ચીનની હરકતોને ધ્યાનમાં રાખીને ભારતે ડ્રેગનનાં ડિજિટલ માર્કેટ પર હુમલો કર્યો અને એક જ ઝટકામાં ટિકટોક...

લદ્દાખ, લદ્દાખના કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૫ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફાર સિસ્મોલાજી અનુસાર,...

જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે થયેલા હુમલામાં એક જવાન-નાગરિકનું મોત શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના સોપોરમાં થયેલા આતંકી હુમલા દરમિયાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.