નવી દિલ્હી: સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે પરંતુ આ બધા વચ્ચે એક એવા ફંગસથી વૈજ્ઞાનિકો ડરેલા છે...
International
ઇસ્લામાબાદ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસાડવા માટે હંમેથા ધમપછાડા કરતા પાકિસ્તાનને આજકાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરહદ પર સુરક્ષાદળોની એલર્ટનેસના...
વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બિડેને ભારત તરફ પોતાની મિત્રતાનો હાથ આગળ કર્યો છે. બાઈનની ટીમે અત્યાધુનિક ફાઇટર પ્લેન...
કટોકટી બાદ પારદર્શી ચૂંટણી માટે સૈન્ય પ્રમુખની ખાતરી -ચૂંટણીમાં જીત મેળવનાર પક્ષને સત્તા હસ્તાંતરણની બાંયધરી નાઈપેયતાવ, મ્યાનમારની સેનાએ સોમવારે દેશના...
નવી દિલ્હી: મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી અને રાષ્ટ્રપતિ યુ વિન મ્યિન્ટને અટકાયતમાં લીધા છે. સત્તાધારી પાર્ટી...
સિએટલ, અમેરિકાના સિએટલ શહેર ખાતે એક હોસ્પિટલમાં વકસીનથી ભરેલ એક ફ્રીઝરના અચાનક ખરાબ થવા પર સ્થાનિક લોકોને અડધી રાતે તાકિદે...
મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટના અહેવાલ આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એપી મુજબ, સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને ઘરમાં નજરકેદ કરવામાં...
વોશિંગ્ટન: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જાે બાઇડેને પદ સંભાળ્યાને હજુ બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. આટલા ઓછા સમયમાં તેમણે ટ્રમ્પના ર્નિણયો...
દુબઇ, સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર છે. યુએઈએ શનિવારે જાહેરાત કરી હતી કે તે...
ક્વિટો, કોઇ પણ રોગચાળાની બનાવટી દવાઓ બજારમાં આવી જાય છે તે જ પ્રકારે કોરોના વાયરસની પણ ડુપ્લીકેટ દવા બજારમાં વેચાતી...
વોશિગ્ટન, અમેરિકાએ પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાને પાક સુપ્રીમ કૉર્ટ થી મુક્તિના આદેશને લઇને સખ્ત પ્રતિક્રિયા આપી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ...
વોશિંગ્ટન: અમરિાકના રાષ્ટ્રપતિ જાે બાઇડન સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. તેમની વય ૭૮ વર્ષની છે. એવામાં તેમને કોરોનાથી બચાવવા તેમની સરકાર...
કેમરૂન, મધ્ય આફ્રિકાના કેમરૂનમાં એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. મધ્ય આફ્રિકાના કેમરૂનમાં માર્ગ અકસ્માતમાં ૫૩ના મોત થયા હોવાની માહિતી સામે...
વોશિંગ્ટન, કોરોનાનો ગંભીર રીતે સામનો કરી રહેલ અમેરિકામાં તેના સંક્રમણથી અત્યાર સુધી ૪.૨૪ લાખથી વદુ લોકોના મોત થઇ ચુકયા છે...
વોશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી આશરે એક વર્ષ પહેલા શરૂ થયેલી કોરોના વાયરસ મહામારીના વિશ્વભરમાં કુલ કેસની સંખ્યા ૧૦ કરોડને વટાવી...
વોશિંગ્ટનઃ અમેઝોનના માલિક અને વિશ્વના સૌથી ધનવાન શખસ જેફ બેઝોસે પોતાના ગર્લફ્રેન્ડના ભાઇ પાસેથી 12.3 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે....
વોશિંગટનઃ અમેરિકી સીનેટે જાણીતા અર્થશાસ્ત્રી જેનેટ યેલેનના અમેરિકાના પ્રથમ મહિલા નાણામંત્રી બનવાનો માર્ગ મોકળો કરી દીધો છે. સીનેટ સોમવારે પુષ્ટિની સુનાવણી...
મોસ્કો, રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિને અમેરિકા સાથેની રશિયાની ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટી વધુ પાંચ વર્ષ માટે લંબાવી હતી. આ સમજૂતીની મુદત...
ન્યુયોર્ક, દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે.યુનાઈટેડ નેશન્સે પણ ભારતને આ મામલે વણ...
ઇસ્લામાબાદ, આર્થિક તંગીથી ઝઝુમી રહેલ પાકિસ્તાનની ખરાબ સ્થિતિ પુરી દુનિયાની સામે આવી ગઇ છે તે ચીન સંયુકત અરબ અમીરાત અને...
લંડન: બ્રિટનની બર્મિઘમ યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકોએ બે દિવસ સુધી કોરોના વાયરસના સંક્રમણને રોકનાર એક 'નેઝલ સ્પ્રે'ને અંતિમરૂપ આપી દીધું છે. આ...
નવી દિલ્હી, અરબોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસ એક્સએ અંતરીક્ષની દુનિયામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એક્સે એક સાથે...
પિતા એક દમ પાક્કા હિન્દુ હતા - બોઝના પુત્રી-દેશને આઝાદ કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવનારા નેતાજી વિશે તેમની પુત્રી અનીતાએ...
નવી દિલ્હી, ભારત ચીન વચ્ચે સરહદ પર સતત તંગદીલી વર્તી રહી છે. ચીને ઘુસણખોરી કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ આમ તો હંમેશા ખરાબ રહી છે પરંતુ હવે તે જે તંગહાલીમાં પહોંચી ગયું છે તે અનુસાર...