Western Times News

Gujarati News

National

મૈસુર, સૈન બર્નારડિનોની કેલુફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૫ વર્ષના છાત્રની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી છે. મૃતક...

(હિ.મી.એ),મુંબઇ,તા.૩૦ મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની ગઇ છે.શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ રાજયના મુખ્યમંત્રી તરીકે સોગંદ લઇ લીધા...

શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ગોતાબય રાજપક્ષ અને તેમના પ્રતિનિધિઓનુ ભારતમાં સ્વાગત કરતા મને ખુબ...

અમદાવાદ,  ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા રાજ્યમાં 16 થી 30 નવેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મહત્વના નિર્ણય લેવાની શરૂઆત કરી હતી. ગુરુવારના દિવસે...

નવી દિલ્હી: દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટીને ૪.૫ ટકા રહ્યો છે. તે છેલ્લા ૨૬ ત્રિમાસિકમાં સૌથી ઓછો છે. તેનાથી...

વિશાખાપટ્ટનમ: ભારત આ સપ્તાહના અંત સુધીમાં બંગાળના અખાતમાં પોતાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરનાર છે. ન્યુÂક્લયર મિસાઇલ કે-૪નું પરીક્ષણ...

નવીદિલ્હી: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ ભારતના પ્રવાસની શરૂઆત કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. આ ગાળા...

હૈદરાબાદ: તેલંગાણા પોલીસે પાટનગર હૈદરાબાદમાં એક મહિલા સરકારી ડોક્ટરની સાથે રેપ, હત્યા અને પછી સળગાવી દેવાના આરોપમાં આરોપીઓની ધરપકડ કરી...

નવીદિલ્હી, દિલ્હી પોલીસની તમામ સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ચોરોએ રાષ્ટ્રપતિ ભવનમાં નાંખવામાં આવી રહેલી પાણીની લાઈનના પાઈપોને જ ચોરી લીધા...

મુંબઇ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા બહુમત સાબિત કર્યા બાદ ૩ ડિસેમ્બરના રોજ કેબિનેટની તૈયારી છે. સૂત્રોના અનુસાર કેબિનેટ વિસ્તારમાં...

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની મુખ્યપ્રધાન તરીકે તાજપોશી પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સત્તાવારરીતે પોતાના ગઠબંધનના નામની જાહેરાત કરી હતી અને...

નવીદિલ્હી: મહાત્માં ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવવાના સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને લઇને આજે પણ જારદાર હોબાળો થયો હતો....

નવી દિલ્હી: નાથુરામ ગોડસે દેશભક્ત હોવાના નિવેદનને લઇને પ્રજ્ઞા ઠાકુર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રજ્ઞા ઠાકુરને લઇને ભારતીય જનતા પાર્ટી...

મુખ્યમંત્રી પદે ઉધ્ધવ ઠાકરેએ શપથ લીધા મુંબઈ: દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઐતિહાસિક શિવાજી પાર્કમાં આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના વડા...

નવી દિલ્હી, રેલવેની મુસાફરી ટૂંક સમયમાં મોંદ્યી થઈ જશે. ભારતીય રેલવે રેલ ભાડામાં વધારો કરવાની તૈયારીમાં છે. સરકારે રેલવેના ભાડામાં...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસો દરમિયાન કદી ફાઇવ સ્ટાર વૈભવશાળી હાટલોમાં ઊતરતા નથી, એરપોર્ટ પર જ આરામ...

સત્તા મેળવવાના પ્રયાસથી ભાજપની પ્રતિષ્ઠાને ફટકો મુંબઇ, અજિત પવારે બાજપને સત્તા માટે પુરતી સંખ્યા ઉપલબ્ધ કરાવી દેવાની ખાતરી આપ્યા બાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.