Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિચિત્ર વર્તન અને નિવેદનો કોઈ નવી વાત નથી. ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે હવે...

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો હોય કે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો હોય કે પ્રતિભાશાળી નિરીક્ષકો હોય, તેમને તેમના દુરંદેશી વિચારો માટે સોશિયલ મિડીયાના...

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી પહેલાં જ રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે આજે...

ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકશે (એજન્સી)નવી દિલ્હી, મતદાર યાદીમાંથી નામ કાઢવાને લઈને ઉઠેલા વિવાદને ઉકેલવા માટે ભારતના ચૂંટણી પંચે...

લેહમાં ભાજપ કાર્યાલય-સીઆરપીએફ વાહનને આગ લગાડી; સોનમ વાંગચુકે કહ્યું- મૂર્ખતા બંધ કરો (એજન્સી)લેહ, બુધવારે લેહમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો...

મુંબઈ, અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના પાર્કર સોલાર પ્રોબ(પીએસપી) અવકાશયાને તેની અતિ પ્રચંડ ગતિ (૬,૮૭,૦૦૦ કિલોમીટર...

નવી દિલ્હી, બાકી નાણાની વસૂલાત માટે ફોજદારી કેસો દાખલ કરવાના ટ્રેન્ડ અંગે સખત નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું...

નવી દિલ્હી, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ બી.આર. ગવઈએ અપરાધીઓ સાથે સંકળાયેલી સંપત્તિ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહીને કાયદાવિહિન રાજ્યની સ્થિતિ ગણાવી...

નવી દિલ્‍હી, દિલ્‍હીના ટાગોર ગાર્ડન સ્‍થિત તિતારપુર રાવણ માર્કેટમાં ૭૦ વર્ષથી રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે....

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ પંજાબ માટે એક વધુ મોટું રેલવે માઈલસ્ટોન હાંસલ થયું છે. લાંબા સમયથી અપેક્ષિત પંજાબની રાજપુરા-મોહાલી નવી રેલ લાઇનને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રિય રેલવે પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી શ્રી રવિનીત સિંહ બિટ્ટૂએ આજે આ જાહેરાત કરી હતી. આ નિર્ણય પંજાબના લોકોએ છેલ્લા 50 વર્ષથી કરી રહેલી માંગને પૂર્ણ કરે છે. 18 કિમી લાંબી આ રેલ લાઇન માટે રૂ. 443 કરોડનો ખર્ચ થશે અને તે માલવા વિસ્તારમાંથી સીધો રાજ્યની રાજધાની ચંદીગઢ સાથે સંપર્ક સ્થાપિત કરશે. નવી લાઇનના મુખ્ય લાભો: સીધી કનેક્ટિવિટી: અગાઉ, લુધિયાણાથી આવતી ટ્રેનોને ચંદીગઢ પહોંચવા માટે અંબાલા મારફતે જવું પડતું હતું, જેના કારણે વધારાનું અંતર અને સમય લાગતો હતો. હવે રાજપુરા અને મોહાલી વચ્ચે સીધું  જોડાણ મળશે, જેથી મુસાફરીનું અંતર આશરે 66 કિમી ઓછું થશે. માલવા પ્રદેશના તમામ 13 જિલ્લાઓ હવે ચંદીગઢ સાથે સારી રીતે જોડાશે. તે હાલના રાજપુરા-અંબાલા રૂટ પરના  ટ્રાફિકને હળવો કરશે અને અંબાલા-મોરિંડા લિંકને ટૂંકી કરશે. ઉપલબ્ધ તમામ વિકલ્પોમાંથી આ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તેમાં સૌથી ઓછું કૃષિ જમીન અધિગ્રહણ જરૂરી છે, જેનાથી ખેતીની પ્રવૃત્તિઓ પર ન્યૂનતમ અસર થશે. આર્થિક અસર: આ પ્રોજેક્ટ ટેક્સટાઈલ્સ, મેન્યુફેક્ચરિંગ અને કૃષિ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. તે પંજાબના કૃષિ આધારભૂત વિસ્તારોને મુખ્ય વ્યાપારી કેન્દ્રો અને બંદરો સાથે જોડતો વ્યાપક નેટવર્ક ઉભું કરશે, જેના કારણે સુવિધા મળશે: કૃષિઉત્પાદનોની ઝડપી હેરફેર ઉદ્યોગોમાટે પરિવહન ખર્ચમાં ઘટાડો (જેમ કે રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ) ધાર્મિકસ્થળોની મુલાકાતે જતા યાત્રાળુઓ માટે વધુ સારી કનેક્ટિવિટી અને પર્યટન માટે વધારાની સંભાવનાઓ ગુરુદ્વારાફતેહગઢ સાહિબ, શેખ અહમદ અલ-ફારૂકી અલ-સિરહંદીનો દરગાહ, હવેલી તોડર મલ, સાંઘોળ મ્યુઝિયમ વગેરે સાથેની કનેક્ટિવિટી નવી વંદે ભારત એક્સપ્રેસ સર્વિસ : એક નવી વંદે ભારત એક્સપ્રેસને કનેક્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે: માર્ગ:ફિરોઝપુર કૅન્ટ. → ભટિંડા  → પટિયાલા → દિલ્હી સર્વિસ: અઠવાડિયામાં 6 દિવસ (બુધવાર સિવાય) મુસાફરીનો સમય: 6 કલાક 40 મિનિટ (486 કિમીનું અંતર) ફ્રીક્વન્સી: દૈનિક સેવા, જે સરહદી જિલ્લાને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડશે પંજાબમાં રેલવેનું રેકોર્ડ રોકાણ:...

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા નવા વડાપ્રધાન કાર્યાલય (PMO) સંકુલને 'સેવા તીર્થ' નામ આપવામાં...

સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની 80મી ઉચ્ચ સ્તરીય બેઠક નિમિત્તે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે અનેક દેશોના વિદેશ...

રાજનાથ સિંહે રબાતમાં ભારતીય દૂતાવાસમાં એક નવી સંરક્ષણ શાખા ખોલવાની જાહેરાત કરી છે. ભારત-મોરક્કો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે થયો કરાર...

અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વપૂર્ણ -ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર-રૂબિયોની મુલાકાત (એજન્સી) નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ...

નવી દિલ્હી, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ એ દિવાળી પહેલા પ્રવાસીઓને પંજાબ છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેણે...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બદનક્ષીને ગુનાની કેટેગરીમાંથી...

નવી દિલ્હી, કોલસા, સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે દેશના આઠ કોર સેક્ટરનું ઉત્પાદન ઓગસ્ટ, ૨૦૨૫માં ૬.૩ ટકા વધ્યું છે....

નવી દિલ્હી, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે આખી રાત થયેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદ બાદ ઘણા...

આ જહાજો નેવીને સમુદ્રમાંથી કિનારા પર લાંબા સમય સુધી ઓપરેશન કરવાની ક્ષમતા પૂરી પાડશે આ જહાજો માત્ર યુદ્ધ માટે જ...

પ્રીતિએ પોતાના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી અજાણ્યા યસ બેન્કના એકાઉન્ટમાં રૂપિયા ૧૪ લાખ ટ્રાન્સફર કર્યા હતા બેંગ્લુરૂ,  બેંગ્લુરૂ પોલીસે રૂ. ૧૪...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.