ગયા વર્ષે અપૂરતું રસીકરણ (Vaccination) અને બાળકોમાં કુપોષણ આ રોગચાળો વકરવાના મુખ્ય કારણો છે ઢાકા, બાંગ્લાદેશમાં ઓરી (Measles) નો પ્રકોપ...
National
ભારત મધ્યસ્થતાની કોઈ સકારાત્મક ભૂમિકા ભજવે તો ઈરાન તેનું સ્વાગત કરશે (એજન્સી) નવી દિલ્હી, દિલ્હીમાં મ્ઇૈંઝ્રજી સમિટમાં ભાગ લેવા પહોંચેલા...
નવી દિલ્હી, ૧૫ મે: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ના વધતા નુકસાનને જોતા, શુક્રવારે પેટ્રોલ અને...
નવી દિલ્હી, દેશમાં ખાંડના વધતા ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે મોટો...
LPG ગેસ સપ્લાય માટે ભારતે બનાવ્યો ૪૦,૦૦૦ કરોડનો પ્લાન- પ્રોજેક્ટ પૂર્ણ થતાં 5 થી 7 વર્ષનો સમય લાગી શકે છે...
દેવાસ, દેવાસના એબી રોડ પર સ્થિત ટોંકકલામાં કાર્યરત ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. ધડાકો એટલો...
નવી દિલ્હી, દેશમાં મોંઘવારીનું દબાણ હવે ઝડપથી વધતું દેખાઈ રહ્યું છે. એપ્રિલ ૨૦૨૬માં દેશનો જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે ઉૈઁં...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની નવ જજોની બહુચર્ચિત બંધારણીય બેન્ચે હિન્દુ ધર્મ અને આસ્થાના વિષય પર એક ઐતિહાસિક અને ગહન ટિપ્પણી...
કોલકાતા, પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી શાળાઓમાં ગેરકાયદેસર રીતે નોકરી મેળવનારા ઉમેદવારો વિરુદ્ધ લાલ આંખ કરી છે. વિભાગે તમામ...
મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું શંકાસ્પદ નિધન લખનૌ, સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને ભાજપ...
અમદાવાદ, અમેરિકા- ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વ્યાપક અસર વિશ્વભરના દેશોમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પેટ્રોલ-ડીઝલ...
અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં ૧૪થી ૧૭ મે વચ્ચે ભારે વરસાદ થઈ...
મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો યાદવ પરિવારના રાજકીય પ્રભુત્વ વચ્ચે પણ પ્રતીક યાદવે ક્યારેય સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું ન હતું...
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ સાથે લાખોની ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપનીને ચૂનો ચોપડ્યો ત્રણેને ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યાે અમદાવાદ, વર્ષ ૨૦૦૧-૦૨માં...
યુપી અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓના કાફલામાં મોટો ઘટાડો આગામી સમયમાં ઈંધણની વપરાશ હજુ ઘટાડવા માટે રાજ્યો દ્વારા ‘નો વ્હીકલ ડે’ જેવા...
નવી દિલ્હી : દેશમાં સોનાની સતત વધતી આયાત અને વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા...
(એજન્સી) મુંબઈ, દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક દઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું ૧ જૂન સુધીમાં પહોંચે...
દેશભરમાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો: પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરાશે ઃ નવું રજિસ્ટ્રેશન કે ફી વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે...
દેશમાં એલપીજી, પેટ્રોલ અને ડીઝલની અછત નથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની કોઈ આશા દેખાઈ રહી નથી અને હોર્મુઝ સ્ટ્રેટને...
આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનની નાસિક પોલીસે ગુરૂવારે ધરપકડ કરી દેશની અગ્રણી IT કંપનીમાં હિન્દુ મહિલાઓના જાતીય શોષણ મામલે...
ચા પીતી મહિલાઓ સાથે મારપીટ કરી કપડાં ફાડ્યા હોવાનો આક્ષેપ ૧૦ મેની સવારે લગભગ ૭ વાગ્યે કાલકાજી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ...
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય હાલમાં રાજ્યમાં કુલ ૪,૭૬૫ દુકાનો કાર્યરત છે, જેમાંથી ૨૭૬ ધાર્મિક સ્થળો પાસે, ૧૮૬ શૈક્ષણિક...
જનગણના 2027: શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના-વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા નાગરિકો માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિકલ્પ...
નવી દિલ્હી, 12 મે : પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ની કટોકટી અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે વૈશ્વિક સપ્લાયમાં અવરોધ...
સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા (એજન્સી)અમદાવાદ, સનાથલ ગામમાં એક હત્યાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં...
