(પ્રતિનિધિ)દીવ, આગામી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ૨૦૨૫ ના પ્રસંગે પુડુચેરીના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે. કૈલાશનાથન, IAS (નિવૃત્ત) દીવ પહોંચ્યા....
National
નવી દિલ્હી, ફ્રેન્ક ફર્ટથી સ્પેનનાં સેવિલે જતી લુફ્થાન્સાની ફલાઈટ ૧૦ મિનિટ સુધી પાયલોટ વિના જ ઊડતી રહી. આ ન માની...
હૈદરાબાદ, તેલંગાણા પોલીસે આંધ્રપ્રદેશની પોલીસ સાથે મળી એક મોટી આતંકવાદી ગતિવિધિનો પર્દાફાશ કર્યાે છે. હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો...
મુંબઇ, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેમાં ત્રણ મહિલા સહિત આઠ લોકોના મોત થયા...
નવી દિલ્હી, નિયમોનો ભંગ કરીને પ્રોજેક્ટ્સને પૂર્વવર્તી કે એક્સ પોસ્ટ ફેક્ટો પર્યાવરણીય મંજૂરી આપતા કેન્દ્ર સરકારના ઓફિસ મેમોરેન્ડમને રદ કરતા...
નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ રવિવાર, ૧૮મેની સાંજે સમાપ્ત થાય તેવા અહેવાલ અંગે સ્પષ્ટતા કરતાં ભારતીય સેનાએ રવિવારે...
સોનીપત, ઓપરેશન સિંદૂર અંગે સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરવા બદલ હરિયાણાની અશોકા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમુદાબાદની દિલ્હીથી રવિવારે...
ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ બંને ઓબીસી સમુદાયમાંથી આવે છે અને સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે નવી દિલ્હી, ભારત-પાકિસ્તાન તણાવ...
ભારતીય સેનાએ ૨૩ જ મિનિટમાં દુશ્મનોનો ખાત્મો કર્યોઃ સંરક્ષણ મંત્રી ઓપરેશન સિંદૂર અભી ખતમ નહીં હુઆ, પિક્ચર અભી બાકી હૈ...
(એજન્સી)જયપુર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત પ્રખ્યાત કરણી માતા મંદિરની મુલાકાત લેવાના છે. પીએમ મોદી ૨૨ મેના...
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપી રાજ્યના સરકારી કર્મચારીઓને ૨૫ ટકા મોંઘવારી ભથ્થુ આપવા આદેશ કર્યો છે....
રાજકોટ, રાજકોટમાં બુધવારે રાજ્યનું સૌથી વધારે તાપમાન ૪૧.૪ સે. નોંધાવા સાથે અસહ્ય તાપ વરસ્યો હતો પરંતુ, સાંજે અચાનક હવામાન પલટાયું...
નવી દિલ્હી, ફુટબોલની મેચ જોવા ગયેલા ફેન્સ પર એક મહિલાએ કાર ચડાવી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે વાત...
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના આઈફોનને ભારતમાં નહી પરંતુ અમેરિકા બનાવવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. જેની બાદ...
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ વક્ફ સંશોધન અધિનિયમ ૨૦૨૫ની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીઓ પર મર્યાદિત વચગાળાની રાહત મુદ્દે ૨૦મેના રોજ સુનાવણી...
મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પે કતારમાં મુલાકાત કરી (એજન્સી)કતાર, કતારે ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં એક ભવ્ય રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, જેમાં...
(એજન્સી)મણિપુર, મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે આસામ રાઈફલ્સની એક યૂનિટ સાથે ભારે અથડામણમાં કમસે કમ ૧૦ ઉગ્રવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ આ...
(એજન્સી)નવી દિલ્હી, તુર્કી બાદ હવે ભારત પાકિસ્તાનના એક બીજા દોસ્ત એવા ચીનને પાઠ ભણાવવાની તૈયારીમાં છે. રિપોર્ટના અનુસાર ઓપરેશન સિંદૂર...
(એજન્સી)ન્યૂયોર્ક, અમેરિકાના પેન્સિલવેનિયામાં એક કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે, જયારે તેમની કાર એક વૃક્ષ સાથે ટકરાયા...
બંને દેશો વચ્ચે અણુયુદ્ધ થતાં અટકાવ્યુંઃ ટ્રમ્પ (એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે પાંચ દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે...
દેશનું બંધારણ રાષ્ટ્રપતિને કોઈપણ બિલ પર નિર્ણય લેવાનો વિવેકાધિકાર આપે છે નવી દિલ્હી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં...
કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં અને કોચ સંરચનામાં પરિવર્તન પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન 1. ટ્રેન નં. 19411 સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ 15 મે 2025 થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (10.05 કલાકે) ઉપડશે. 2. ટ્રેન નં. 19412 દૌલતપુર ચૌક-સાબરમતી એક્સપ્રેસ 14 મે 2025 થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (15.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. 3. ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (10:25 કલાકે) ઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 10.53/10.58 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે. 4. ટ્રેન નં.19224 જમ્મુતવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 14 મે 2025 થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (14.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 13:08/13:10 કલાકનો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન 1. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી 10.30 કલાકને બદલે 10.25 કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52 કલાક નો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. 2. ટ્રેન નંબર 19107 ભાવનગર-MCTM ઉધમપુર એક્સપ્રેસ નો 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 10.05/10.10 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન- પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. કોચ સંરચનામાં પરિવર્તન • ટ્રેન નં. 22957/22958 ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી અને 14 મે 2025 થી વેરાવળથી એસી 2-ટાયર ના 2 કોચ, એસી 3-ટાયરના 5 કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ, જનરલ ક્લાસના 4 કોચ અને 2 કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે....
જમ્મુ અને કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ દરમિયાન સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં...
નવી દિલ્હી, લખનૌ- દિલ્હી હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા ૫ જીવતા ભડથું, ૫૦થી વધુનો જીવ બચ્યોજેમાં મુસાફરોમાં...
નવી દિલ્હી, એકસમાન નંબરો ધરાવતા વોટર આઇકાર્ડની દાયકાઓથી જૂની સમસ્યાનો અંત આવ્યો છે અને આવા કાર્ડ ધરાવતા લોકોને નવા નંબરોવાળા...