Western Times News

Gujarati News

National

દાયકાઓથી DMK અને AIADMKનો દબદબો રહ્યો છે, ત્યાં વિજયની નવી પાર્ટી 'તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) એ 100 બેઠકો પર શરૂઆતી સરસાઈ...

(એજન્સી) નવી દિલ્હી, રાજધાની દિલ્હીના શાહદરામાં ધનાઢ્ય વિસ્તાર ગણાતા વિવેક વિહારમાં ચાર માળની બિÂલ્ડંગમાં રવિવારે વહેલી સવારે કથિત એસી બ્લાસ્ટ...

વિદેશોમાં ફેલાયેલી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કમલેશ પારેખ વિદેશથી ઝડપાયો CBIએ ૨,૬૭૨ કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને...

(એજન્સી) કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ૪ મેના રોજ  થનારી મતગણતરી પૂર્વે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટો અને નેતાઓ...

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા અને ગેરરીતિઓને ધ્યાને રાખીને, ચૂંટણી પંચના આદેશ મુજબ શનિવારે દક્ષિણ 24...

ટ્રેઝરી ઓફિસની આંખમાં ધૂળ નાખી નકલી બેનેફિશિયરી આઈડી બનાવી અને સરકારી પૈસાથી મોજ કરવા લાગ્‍યો. શિક્ષણ વિભાગનો એક મામૂલી પટાવાળો...

પત્‍ની ઘરેથી આશરે ૨.૪૦ લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીના પણ સાથે લઈ ગઈ ઝાંસી, ઝાંસીના મૌરાનીપુરમાં ૨૨ વર્ષની પરિણીત...

હૈદરાબાદ, ૨ મે: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં શુક્રવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરના આઉટર રિંગ રોડ (ORR) પર પૂરપાટ...

ગેરકાયદેસર પાર્ક કરાયેલા 10,598 વાહનોને દંડ ફટકાર્યા, 25 હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા અમદાવાદ  (પ્રતિનિધિ),   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા...

નવી દિલ્‍હી, ચૂંટણીઓ પછી, તેલ કંપનીઓએ ગેસ સિલિન્‍ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેના કારણે મે મહિનામાં મોંઘવારીનો મોટો આંચકો...

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ૧૦ ટકા સુધી ચાઇનીઝ હિસ્સો ધરાવતી વિદેશી કંપનીઓ માટે ભારતમાં સીધા...

નવી દિલ્હી, એમેઝોને છેલ્લા એક વર્ષમાં લગભગ ૩૦૦૦૦ નોકરીઓમાં ઘટાડો કર્યાે હતો. હવે, કંપની આશરે ૧૧૦૦૦ નવા કર્મચારીઓની ભરતી કરવાની...

કોલકત્તા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા...

નવી દિલ્હી, હવાઈ મુસાફરીના ભાડા તથા અન્ય સવલતોમાં અતિશય વધ-ઘટને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ પોતાનું...

પહેલો રૂટ ઉત્તરાખંડમાંથી પસાર થાય છે. લિપુલેખ પાસ પાર કરીને તિબેટના પ્રદેશમાં પ્રવેશ કરશે. બીજો રૂટ સિક્કિમમાંથી પસાર થાય છે....

ગ્રોસ ઇમ્પોર્ટ રેવન્યુ: ૨૫.૮ ટકા વધીને ₹૫૭,૫૮૦ કરોડ થઈ. ગ્રોસ ડોમેસ્ટિક રેવન્યુ: ૪.૩ ટકા વધીને ₹૧.૮૫ લાખ કરોડ નોંધાઈ. નવી...

નવનિયુક્ત ૧૭૮ સભ્યનું જિલ્લા ભાજપ દ્વારા સન્માન મોરબી, મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના અધ્યક્ષતામાં જિલ્લા...

૧૫થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા (એજન્સી)જબલપુર, મધ્યપ્રદેશના જબલપુરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના...

(એજન્સી)નવી દિલ્હી, આઈએમડી અનુસાર દેશમાં સાઇક્લોનિક સર્કુલેશનના રૂપમાં પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ છે. પંજાબ, ઉત્તર-પૂર્વી રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વી ઉત્તર પ્રદેશની આસ-પાસના...

હવે દુબઈમાં ઘરનું ઘર ખરીદવુ બનશે શક્ય-આના પગલે હવેથી નાના રોકાણકારો પણ સાધારણ બજેટમાં ઘરનું ઘર ખરીદીને દુબઈમાં રહેઠાણ બનાવી...

નવી દિલ્હી, ઈનકમ ટેક્સ એક્ટ અન્વયે અપાયેલી હજારો નોટિસને પ્રભાવિત કરતો મહત્તવપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. અગાઉ હાઈકોર્ટના સંખ્યાબંધ...

નવી દિલ્હી, રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બુધવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી...

નવી દિલ્હી, સરકારે ઓટોમોટિવ ફ્યુલ્સની વ્યાખ્યાનો વ્યાપ વધારવા અને ઈંધણમાં ઈથેનોલ-બાયોડિઝલના મિશ્રણનું પ્રમાણ વધારવા વિચારણા હાથ ધરી છે. દેશમાં પ્રદૂષણ...

નવી દિલ્હી, સબરીમાલા સંદર્ભ કેસમાં સુપ્રીમ કોર્ટની ૯ જજોની બંધારણીય બેન્ચે સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.