મણિપુર, મણિપુરમાં બે સમુદાયો વચ્ચેના સંઘર્ષે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ હિંસાને કાબૂમાં લેવા માટે અને રાજ્યમાં કાયદાનું...
National
દહેરાદૂન, કેદારનાથ ધામ માટે આજથી યાત્રા સુચારુ રીતે શરુ થઈ ગઈ છે. આજે સીમિત સંખ્યામાં જ યાત્રીઓને ધામ માટે રવાના...
હિસાર, હરિયાણાના હિસારમાં એક શખ્સે પોતાની પત્નીની કુહાડીની હત્યા કરી નાખી. પતિ દ્વારા આ કરતૂત ત્યારે થઈ જ્યારે ૩૦ વર્ષની...
નવી દિલ્હી, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા કુસ્તીબાજાે સાથે બોલાચાલીની ઘટના...
નવી દિલ્હી, ફેડ રિઝર્વે ફુગાવા સામેનું યુદ્ધ ચાલુ રાખીને ફરી એકવાર પોલિસી રેટમાં વધારો કર્યો છે. ફેડ રિઝર્વે પોલીલી રેટમાં...
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના પટ્ટન વિસ્તારના ક્રીરી ગામમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં બે આતંકવાદીઓ...
ગુરુગ્રામ, ભારતની અગ્રણી એરલાઇન્સમાંની એક અને સ્ટાર એલાયન્સની સભ્ય એર ઇન્ડિયાએ ફુલ-સર્વિસ કેરિયર વિસ્તારા (ટાટા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત...
નવી દિલ્હી, દારૂ પીધા પછી નશો થવો એ સામાન્ય વાત છે, પરંતુ જાે આપણે કહીએ કે જ્યારે તમે પ્લેનની અંદર...
નવી દિલ્હી, તમે અડધી રાત્રે તમારા આસપાસ કોઈક સમયે કૂતરાઓના રડવાનો વિચિત્ર અવાજ સાંભળ્યો હશે. રાત્રે કૂતરાઓના રડવાનો અવાજ મોટાભાગના...
નવી દિલ્હી, રોમાનિયાના એક નાનકડા શહેર કોસ્ટેસ્ટીમાં આવા બલ્બસ પત્થરો જાેવા મળે છે, જેઓ પોતે જ નવા પથ્થરો ઉત્પન્ન કરે...
નવી દિલ્હી, આ સિક્કા ૮૨ બીસીના હોવાનું કહેવાય છે, જે વર્ષમાં જનરલ લુસિયસ કોર્નેલિયસ સુલ્લાએ તેના દુશ્મનો સામે રોમન પ્રજાસત્તાકના...
પ્રયાગરાજ, યુપીના માફિયા અતીક અહેમદની હત્યા બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે. તેની પત્ની શાઈસ્તા હજુ પણ ફરાર છે....
નવી દિલ્હી, મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ અને વરસાદ સાથે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને...
નવી દિલ્હી, દુનિયામાં ચાના શોખીનોની કોઈ કમી નથી. ચા પ્રત્યેનો તો લોકોનો પ્રેમ એટલો બધો છે કે તેઓ વિવિધ પ્રકારની...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર લોકો અવનવા વીડિયો શેર કરતા રહે છે, પણ ઘણી વાર સ્ટંટના ચક્કરમાં લોકોને ભારે કિંમત...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે અને તેને ઘટાડીને ૪૧૦૦ રૂપિયા પ્રતિ ટન કર્યો...
બેંગકોક, થાઈલેન્ડના પત્તાયામાં જુગાર રમતા ૮૦ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સોમવારે પત્તાયાની એક હોટેલમાં જુગાર રમવાની...
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૪ મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને દેશોને ઘણું નુકસાન...
સીમકાર્ડ સ્વેપિંગ કરીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો કેસ -કોલકાતાની આ ગેંગ દ્વારા સીમ સ્વેપિંગ કરીને ઓનલાઈન કરોડો રૂપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં...
નવી દિલ્હી, એપ્રિલ-૨૦૨૩માં GST કલેક્શના આંકડાઓએ ઈતિહાસ રચી દીધો છે. એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન નોંધાયું છે, જે...
નંદ કુમાર સાયના કોંગ્રેસમાં સામેલ થવા પર સીએમ ભૂપેશ બઘેલે ફેસબુક પોસ્ટ કરીને જાણકારી આપી રાયપુર, છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી...
પૂણેમાં એ.આર. રહેમાનનો કોન્સર્ટ પોલીસે બંધ કરાવ્યો પુણે, મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે રાત્રે પોલીસે એઆર રહેમાનના મ્યુઝિક કોન્સર્ટને બંધ કરાવ્યો હતો....
અમદાવાદ, કોલેજ કાળમાં મિત્રોનું ગ્રુપ બને તેવી જ રીતે નાની-નાની વાતે દુશ્મનાવટ થઈ જતી હોય છે. બે જૂથ વચ્ચેનો ઝઘડો...
નવી દિલ્હી, ધૂમ્રપાન છોડવા માટે એક વ્યક્તિ દ્વારા પોતાનું માથુ પિંજરામાં બંધ કરવાની અફવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ...
તેમને રોબોટિક સર્જરીની નાજુકાઇને શીખવા માટે પ્રોત્સાહન આપે છે અમદાવાદ, છેલ્લા થોડા વર્ષોથી ટેકનોલોજીકલ પ્રગતિઓ પ્રત્યેક ક્ષેત્રે ઊંડો નવીન માર્ગ...