Western Times News

Gujarati News

National

અર્થતંત્રનો વિકાસ એવી રીતે થવો જોઈએ કે જેનાથી રોજગારીનું સર્જન થાયઃ ગડકરી નાગપુર, કેન્‍દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન...

જૂઓ હોસ્પ્ટિલમાં ખેલાડી દાખલ હતો તે સમયનો વિડીયો બુલંદશહેર, ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રાજ્ય સ્તરીય ૨૨ વર્ષીય કબડ્ડી ખેલાડી બૃજેશ સોલંકીએ...

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના અત્યાર સુધી સરકારી નિવાસસ્થાનમાં રહેવા પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટ...

નવી દિલ્હી, કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે પુલો, ફ્લાયઓવર અને ટનલ સહિતના બાંધકામ ધરાવતા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં...

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અવિરત ભારે વરસાદે મોટી તબાહી સર્જી છે. છેલ્લાં બે સપ્તાહમાં હિમાચલપ્રદેશમાં ૬૯ના મોત થયા છે...

નવી દિલ્હી, અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાતોરાત ભારે વરસાદે તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, માત્ર થોડા કલાકોમાં જ...

નવી દિલ્‍હી, ઈડી એ સોનાની દાણચોરી સંબંધિત મની લોન્‍ડરિંગ કેસમાં કર્ણાટક અભિનેત્રી રાન્‍યા રાવની ૩૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત...

નવી દિલ્‍હી, કેન્‍દ્રના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે પુલો, ફ્‌લાયઓવર અને ટનલ સહિતના બાંધકામ ધરાવતા નેશનલ હાઈવે પર ટોલ ટેક્‍સમાં...

માતા ઉષા લોઢીએ તેને ઘરકામ કરવાનું કહ્યું. બાળકીએ ના પાડતા, ઉષાએ કથિત રીતે તેને અનેક થપ્પડો માર્યા અને ગુસ્સાના આવેશમાં...

મરાઠી વિવાદમાં હિન્દુત્વની એન્ટ્રી: BJPના આ નેતાએ ઠાકરેને ચેલેન્જ આપી (એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષા મુદ્દે વિવાદ વધી રહ્યો છે. મરાઠી...

મુંબઈ, અનેક રોકાણકારો સાથે છેતરપિંડી આચરવા બદલ નકલી ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ સામેના કેસમાં એન્ટી મની લોન્ડરિંગ કાયદા હેઠળ ઇડીએ સ્પેનમાં...

બુલંદશહેર, ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રાજ્ય સ્તરીય ૨૨ વર્ષીય કબડ્ડી ખેલાડી બૃજેશ સોલંકીએ શ્વાનના કરડ્યા બાદ કથિત રૂપે હડકવાંની રસી નહતી...

નવી દિલ્હી, પાકિસ્તાન સાથેના તાજેતરના લશ્કરી સંઘર્ષના થોડા સપ્તાહ પછી સંરક્ષણ મંત્રાલયે રૂ.૧.૦૫ લાખ કરોડના શ્રેણીબદ્ધ મિલિટરી હાર્ડવેર અને પ્લેટફોર્મ...

પૂણે, મેટ્રો શહેરોમાં મહિલાઓની એકલતાનો ગેરલાભ ઉઠાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૂણેમાં આઈટી કંપનીમાં નોકરી કરતી ૨૨ વર્ષીય યુવતી...

નવી દિલ્હી, રશિયાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપવાની જાહેરાત કરી છે. રશિયન ફેડરેશનના રાજદૂત દિમિત્રી ઝિર્નાેવ વિદેશમંત્રી મૌલવી...

ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે ફોન ટેપિંગને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવતો ચુકાદો જાહેર કર્યાે હતો. ઉચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે, જ્યાં સુધી કાયદાકીય...

મુંબઈ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય સંકટમાં ફસાયેલી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના લોન ખાતાને ‘ફ્રોડ’ તરીકે વર્ગીકૃત કરવાનો તથા તેનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.