Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, બાળકોના મનમાંથી કાયદા-પોલીસ પ્રત્યેનો મનોવૈજ્ઞાનિક ડર દૂર કરવા ફેમિલી કોર્ટને સૂચન કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે નોંધ્યું...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેન્કને સવાલ કર્યાે હતો કે મૃતકોના બેન્ક ખાતાની વિગતો તેમના કાનૂની...

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં સતત ચોથી ટર્મ મેળવવાના લક્ષ્ય સાથે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે(ટીએમસી)એ મંગળવારે વિધાનસભાની ૨૯૪ બેઠકો પૈકી ૨૯૧ બેઠકો માટે...

જયપુર, રાજસ્થાનમાં એક આરટીઆઈ કાર્યકર્તા દ્વારા કરાયેલી આરટીઆઈએ દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી હદે વકરી છે તેનો ચિતાર રજૂ કર્યાે છે....

નવી દિલ્હી: દિલ્હીના પાલમ વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઇમારતમાં બુધવારે સવારે લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે....

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો સામાન્ય તાપમાનમાં (લગભગ ૩૦ ડિગ્રી સેલ્સિયસ) ઈંડા માત્ર બે અઠવાડિયા...

હાઈકોર્ટે આ ટિપ્પણી સાથે પતિની લિવ-ઈન પાર્ટનર અને તેના બાળકો વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી છે (એજન્સી) બેંગલુરુ,...

ઈરાન સામેના યુદ્ધમાં ભારતને નુકસાન કરવાનો ટ્રમ્પનો કારસો -ઈરાનના હુમલાના કારણે દુબઈ એરપોર્ટ કલાકો બંધ રાખવું પડયું અમેરિકા-ઇઝરાયેલના લશ્કરી થાણાને...

મૈનપુરી, ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં પ્રેમ સંબંધને કારણે થયેલી એક હત્યાની ઘટના સામે આવી છે. પોલીસે કિશની વિસ્તારમાં આવેલા સુલતાનપુર...

નવી દિલ્હી, બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસભા ચૂંટણીમાં એનડીએને જીત મળી છે. બિહાર સહિત ૧૦...

નવી દિલ્હી, અમેરિકાની નવી વૈશ્વિક ટેરિફ વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ જ ભારત અને અમેરિકાની વચ્ચેનો વચગાળાના વેપાર કરાર સહી કરવામાં...

નવી દિલ્હી, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપસર મોટી સફળતા મળવી છે. એજન્સીએ અલગ-અલગ એરપોર્ટ...

નવી દિલ્હી, ઈરાન-યુએસ યુદ્ધના કારણે ક્‰ડની કિંમતો વધી રહી છે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ક્‰ડના આંચકાને હળવા બનાવી રહ્યા...

નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે અમેરિકન સંસ્થા ‘યુનાઈટેડ...

સામાન્ય રીતે 8 દિવસમાં પૂર્ણ થતી સફર, યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝમાં સર્જાયેલી અડચણોને કારણે 15 દિવસે પૂર્ણ થઈ હતી. ભારતનું...

પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં. દેશમાં સીએનજી-પીએનજીનો પૂરતો જથ્થો: સરકાર ૪૪...

આસામ, કેરળ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ બે તબક્કમાં મતદાન યોજાશે...

(એજન્સી)નવી દિલ્હી, નવી દિલ્હીમાં બનેલી ડિજિટલ એરેસ્ટ દ્વારા છેતરપિંડીની બે ઘટનામાં વિડિયો કોલ દ્વારા ૭૦ વર્ષથી વધુ વયની બે સિનિયર...

અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર ૧૧ ગુજરાતીની ધરપકડ (એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે લોકો કેવા કેવા તરકટ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.