Western Times News

Gujarati News

National

મુંબઈ/ભુવનેશ્વર, દેશમાં ચોમાસુ બરોબર જામ્યું છે ત્યારે આગામી દિવસોમાં પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી...

નવી દિલ્હી, તાજેતરના મહિનાઓમાં માઇક્રોસોફટે બીજી વખત કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે. કંપનીએ આજથી કર્મચારીઓને આ અંગેની નોટિસ મોકલવાનું શરૂ...

મુંબઈ, મુંબઈમાં શિક્ષિકા અને વિદ્યાર્થીના સંબંધને કલંકિત કરતી ઘટના બની છે. ટોચના સેલિબ્રિટીઓના સંતાનો જ્યાં ભણે છે તેવી એક જાણીતી...

નવી દિલ્હી, મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના બમીઠા પોલીસ સ્ટેશન હેઠળ ખૈરી ગામમાં દબંગો દ્વારા ખેડૂત સાથે બર્બરતા કરવામાં આવી હતી....

નવી દિલ્હી, પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારત સરકારે આ...

સાયબર ફ્રોડ નિવારણમાં સીમાચિહ્નરૂપ પગલું: RBIએ બેંકોને DoTના નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક (FRI)ને એકીકૃત કરવા સલાહ આપી Ahmedabad,    દૂરસંચાર...

નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણીમાં ઈડીનો દાવો (એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી...

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ (એજન્સી)નવી દિલ્હી, એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ૧૭૧ના અમદાવાદમાં અકસ્માતને હજુ મહિનો પણ નથી થયો...

કઝાકિસ્તાનમાં જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂક્્યો છે, જેને રાષ્ટ્રપતિ ટોકાયેવે મંજૂરી આપી છે કઝાકિસ્તાન,  મહિલાઓ હવે જાહેર સ્થળોએ...

મુંબઈ, કિશોરીની છેડતી કરનારા ૩૫ વર્ષીય આરોપીને નિર્દાેષ જાહેર કરતાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે જણાવ્યું હતું કે ‘આઈ લવ યુ’...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આગામી બે વર્ષમાં ૩.૫ કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે...

નવી દિલ્હી, ક્વાડ દેશો એટલે કે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ બુધવારે એક સંયુક્ત નિવેદનમાં ૨૨ એપ્રિલના રોજ પહલગામમાં થયેલા...

Ahmedabad, રેલવે મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. નવી પેઢીની ટ્રેનોની રજૂઆત, સ્ટેશનોનો પુનર્વિકાસ, જૂના કોચને નવા LHB કોચમાં અપગ્રેડ કરવા અને...

નવી દિલ્‍હી, કેન્‍દ્ર સરકાર ટૂંક સમયમાં ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) ના માળખામાં મહત્‍વપૂર્ણ ફેરફારો કરી શકે છે, જેનાથી સામાન્‍ય...

હિમાચલના મંડીમાં આભ ફાટ્યું ૪ વ્યક્તિના મોત- ૧૬થી વધુ લાપત્તા પહાડો પર સ્થિત પોલીસ કેમ્પમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં...

કોંગ્રેસમાં બળવાની આશંકા, કર્ણાટક સત્તાપલટાની અટકળો-સિદ્ધારમૈયાને હટાવી ડીકે શિવકુમારને કમાન સોંપવામાં આવે. (એજન્સી) કર્ણાટક, કર્ણાટકમાં સત્તાપલટો થવાની અટકળો વચ્ચે રાજકારણ...

પોલીસ કોઈ જાદુગર કે ભગવાન નથી: RCBના કારણે નાસભાગ થઈ બેંગલુરુ , આઈપીએલ ૨૦૨૫ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (ઇઝ્રમ્)ની જીતની ઉજવણી...

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રેડ્ડીએ પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યાે ફાર્મા કંપનીના એક કર્મચારીએ જણાવ્યું કે મોટાભાગના મજૂરો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,...

ભારતે ઓપરેશન સિંદૂરમાં કેટલાક યુદ્ધ વિમાનો ગુમાવ્યાઃ નેવી અધિકારી ૭ મે, ૨૦૨૫ની રાત્રે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.